મારા સામે રહેતા એક વ્યક્તિ મને ગમે છે, એમનું છૂટું થવાનું છે અને અમે રોજ આનંદ માણીયે છે મારા પપ્પા વાડીયે જાય પછી….

GUJARAT

પ્રશ્ન : મને લાગે છે કે હું મારી પત્નીને જોઇએ એવો જાતીય સંતોષ નથી આપી શકતો. શું પત્નીના આનંદ માટે વાઇબ્રેટરનો ઉપયોગ કરી શકાય? એક પુરુષ (ભાવનગર)

ઉત્તર : જો તમારા પત્નીને વાઇબ્રેટરની જરૂરિયાત અનુભવાતી હોય અને તમને પણ વાંધો ન હોય તો એનો ઉપયોગ કરી શકાય પણ પરસ્પરની મંજૂરી જરૂરી છે. જો વાઇબ્રેટરનો ઉપયોગ કરો તો એની સ્વચ્છતા જાળવવા બાબતે સભાન રહેવું જરૂરી છે.

વાઇબ્રેટરનો ઉપયોગ કરવો હોય તો કોઇ પણ એક જ સ્પીડને બદલે એડજસ્ટ થઇ શકે એવી સ્પીડવાળું બેટરી-ઓપરેટેડ વાઇબ્રેટર ખરીદવું જોઇએ. દરેક વખતે વાઇબ્રેટર યુઝ કર્યા પછી ડિસઇન્ફેક્ટન્ટથી સાફ કરીને પછી જ મૂકવું.

આ પ્રકારના વાઇબ્રેટરનો ઉપયોગ બીજો કોઇ ન કરે એ પણ જરૂરી છે. આપણા દેશમાં વાઇબ્રેટર કાયદેસર રીતે દુકાનમાં મળતાં નથી, પરંતુ તમે ઇન્ટરનેટ પરથી અથવા ડોક્ટર પાસેથી મેળવી શકો છો. આ વાઇબ્રેટરમાં ઘણીબધી વેરાઇટી મળે છે. એ બેટરીવાળાં તથા ઇલેક્ટ્રિકલ હોય છે તેમજ અલગ અલગ આકાર અને સાઇઝનાં મળે છે. આની કિંમતમાં પણ ઘણી મોટી રેન્જ ઉપલબ્ધ છે.

સવાલ: હું એક નાનકડા ગામમાં રહું છું અનેં 24 વર્ષની છું મને મારા સામે રહેતા એક વ્યક્તિ ઉપર દિલ આવી ગયું છે જોકે એ પરણીત છે અને એમના છૂટાછેડા થવાના છે, એમની વાઈફ 4 મહિનાથી પિયરથી પાછી નથી આવી,અને અમે 2મહિનાથી રીલેશનમાં છે એ કહે છે કે મારું છૂટું થઈ જાય તો હું તારા જોડ લગ્ન કરીશ, મારા પપ્પા વાડિયે જાય પછી અમે રાત્રે આનંદ પણ માણ્યો, પણ એમની વાઇફ પાછી આવવાની વાત મને મળી છે હું શું કરું..
એક યુવતી

જવાબ; પહેલું કે તમે આ સુખ મેળવવાનું અને આનંદ પ્રાપ્ત કરવાનું બંધ કરો, બીજું કે લગ્ન પેહલા કોઈપણ જાતનો જાતીય સંબંધ ના જ બાંધો, અને બને તો આવા માણસથી દૂર રહો કેમ કે શું ખાતરી કે તમારા લગ્ન થશે જ કે નહીં થાય આ માણસ જોડ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *