મારા સગાવહાલા લોકો નજીકના લોકો મારા વિશે અફવા ફેલાવે છે, કે મારે બધા બોવ બોયફ્રેન્ડ છે,

GUJARAT

સમસ્યા : ડોક્ટર સાહેબ, મારી ઉંમર 28 વર્ષની છે. ત્રણ વર્ષના મારા દાંપત્યજીવનમાં બાળક ન થવાથી મને બહુ જ બેચેની થાય છે. માસિક પણ સમયસર આવે છે. ગર્ભધારણ કરવા માટે અમારે કયા દિવસે સમાગમ કરવો જોઇએ? મહેરબાની કરીને આનો જલદી જવાબ આપવા વિનંતી.

ઉકેલ : સો પ્રથમ તમે પતિ-પત્ની નિષ્ણાત ડોક્ટર પાસે ચેકઅપ કરાવી લો. ચાર-પાંચ દિવસ સુધી જાતીય સંબંધથી દૂર રહીને સારી લેબોરેટરીમાં પતિના વીર્યનો રિપોર્ટ કરાવી લો. જો તેમાં કોઇ ખામી ના હોય તો પછી આપની તપાસ કરાવી લો. જો આપ બંનેના રિપોર્ટ નોર્મલ હોય તો મહિનાના ચોક્કસ દિવસોએ સંબંધ રાખો. આ દિવસો એટલે કે માસિક આવે તેને પ્રથમ દિવસ ગણો.

આ પ્રથમ દિવસથી ગણીને તેરમા દિવસથી સોળમા દિવસમાં દરરોજ સંબંધ રાખો, કારણ કે આ દિવસોમાં તમારુ સ્ત્રીબીજ છૂટું પડશે અને જો આ સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન થશે તો બાળક રહેશે. ચાર-પાંચ મહિના આ રીતે પ્રયત્ન કરી જુઓ, પરંતુ જો આમાં સફળ ના થાઓ તો સોનોગ્રાફી કરાવીને સ્ત્રીબીજ અલગ થયાનો ચોક્કસ સમય જાણી શકાય છે અને તે પછી ઇન્જેક્શન દ્વારા પતિના વીર્યને લેબોરેટરીમાં સાફ કરાવી ગર્ભાશયમાં સીધું મૂકી શકાય છે.

આમ કરવાથી પણ બાળક રહી શકે છે. આજની તારીખમાં વ્યંધ્યત્વની સારવાર શક્ય છે, પરંતુ ધીરજ રાખવી બહુ જરૂરી છે.

સવાલ; હું 22 વર્ષનો યુવક છું અને હું એક યુવતીને પ્રેમ કરું છું પણ એ યુવતીની ઉમર મારા કરતા 5 વર્ષ મોટી છે,એ યુવતીને પણ મારા જોડ લગ્ન કરવા છે પણ મારા ફેમિલીના લોકો આ યુવતી માટે રાજી નથી હું કેમનો સમાજાવું…
એક યુવક

જવાબ: જો તમે ખુદ લગ્ન કરવા માટે ની ઉંમર પાર કરી ગયા છો કાયદાકીય રીતે તમે એ યુવતી જોડે લગ્ન કરવા માટે શક્ષમ છો

Leave a Reply

Your email address will not be published.