પ્રશ્ન. મારો સંબંધ મારી ગર્લફ્રેન્ડ અને મારી પત્ની બંને સાથે છે હવે હું એક સાથે સંબંધ રાખવાનો હોય તો કોની સાથે રાખું?
તમે જણાવી રહ્યા છો કે તમારો સંબંધ તમારી ગર્લફ્રેન્ડ અને પત્ની બંને સાથે છે હવે તમારે એક સાથે સંબંધ રાખવાનો હોય તો તમે કોની સાથે સંબંધ રાખી શકો તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું કે તમે બંને સાથે સંબંધ રાખી શકો છો તેમાં કોઈ પ્રોબલમ નથી અને સમસ્યા નથી પરંતુ જો તમારી પત્ની જે છે તેને તમારી ગર્લફ્રેન્ડ સાથે છો
તે મંજૂર ના હોય તો પછી તમારે કંઈ કરવાની જરૂર રહેતી નથી તમારે તમારી ગર્લફ્રેન્ડ મૂકી દેવાની રહેશે કારણ કે જો તમારી ગર્લફ્રેન્ડ રેડી હતી તો તમારે લગ્ન કરવાની જરૂર નહોતી હવે તમારા લગ્ન થઈ ગયા છે તો તમારી પત્ની તમારી જવાબદારી છે તમારે સાથે ઓલરેડી કોઈ છોકરીનું ચાલતું હતું અથવા તો તમારું લફડું ઓલરેડી હતો
તો તે તમારે તમારી પત્નીને જણાવવાનું હતું અને કહેવાનું હતું કે હું લગ્ન નહીં કરી શકું પરંતુ તમે તો લગ્ન પણ કરી લીધા છે અને ત્યારબાદ તમે ગર્લફ્રેન્ડ પર રાખો છો
તો આ વસ્તુ અંદર ખોટી છે તમે આવી કરી શકો નહીં આ તો એક કોઈની સાથે દગો કરેલો કહેવાય જેથી તમે આમાંથી ધ્યાન રાખી શકો છો અને તમારે આવું કંઈ કરવાની જરૂર રહેતી નથી જેથી તમારો સંબંધ જે છે તે તમારી પત્ની સાથે રાખવું વધારે સારો રહેશે આ મારો અંગતમાં જ છે બાકી પછી તમારી ઈચ્છા હોઈ શકે તે કરી શકો.
પ્રશ્ન. મને લાગે છે મારા છોકરાને હસ્તમૈથુન કરવાની ટેવ પડી ગઈ છે હું તેને કેવી રીતે સમજાવું?
તમે જણાવી રહ્યા છો કે તમારા છોકરા ને હસમ કરવાની ટેવ પડી ગઈ છે તે હું તમને લાગે છે તમે તેને કેવી રીતે સમજાવી શકો તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું કે જ્યારે છોકરો સાતમા ધોરણમાં આવી જતો હોય છે ત્યારબાદ તેને બધી ખબર પડવા લાગતી હોય છે અને તેને બધી ખબર પડવાના કારણે તે ઘણી બધી રીતે આ બધું શીખવા માટે તત્પર હોય છે
બીજી વસ્તુ હું એ પણ જણાવવા માગું છું કે ઘણા બધા જે બાળકો હોય છે તેઓને ખબર નથી હોતી તેના કારણે તેઓ વધુ પ્રમાણમાં કરતા હોય છે જેના કારણે તેમના શરીરમાં ઘણા બધા ચેન્જ આવતો હોય છે અને ઘણા બધા નેગેટિવ ચેન્જ આવવાના કારણે તેને ખૂબ જ સમસ્યાઓ આવતી હોય છે પરંતુ તેને કોઈ સમજાવવા વાળું હોય તો ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે
પરંતુ હવે તમે કેવી રીતે સમજાવી શકો તો તમે તમારા છોકરાને બધું કુદરતી રીતે જે થાય છે તે તમે બિન્દાસ સમજાવી શકો છો કારણ કે આજ નહીં તો આગળ જતા તેને બધી ખબર પડવાની છે
જેથી તમે તેને બધી ખબર પાડવા માટે અત્યારથી બધું કહી શકો છો તમે કોઈપણ પ્રકારની સમસ્યા નથી અને તમે તેને કહી શકો છો અને તમારે તેને ના નથી પાડવાની કે તારે નથી કરવાનું તેને તમે કહો કે તું બધું કર પરંતુ તારે માપમાં કરવાનું છે કારણ કે તે માપમાં કરશે તો એને કોઈ પણ પ્રકારની સમસ્યા આવશે નહીં.