મારા પ્રાઇવેટ પાર્ટ પર મારે શેવિંગ માટે શું કરવું જોઈએ જેનાથી મને ઇજા પણ ના થાય?

GUJARAT

પ્રશ્ન. મારા પ્રાઇવેટ પાર્ટ પર મારે શેવિંગ માટે શું કરવું જોઈએ જેનાથી મને ઇજા પણ ના થાય?

તમારે તમારા પ્રાઇવેટ પાર્ટ ઉપર સેવિંગ કરવું છે અને તે સેવિંગ કરવા માટે તમને બીજા પણ થશે તો એ જાણ થાય તેની માટે તમારે શું કરવું જોઈએ તો હું તમને સૌ પ્રથમ જણાવવા માંગુ છું કે તમે જ્યારે પ્રાઇવેટ પાર્ટનું સેવિંગ કરવા માટે જતા હોય છે તો પહેલા તો આ સેવિંગ ને ટાળવું અને તમે કોઈની મદદ માની શકો છો

કારણ કે તમે એકલા છો બધું કરવા જશો તો તમને ઈજા થવાની સંભાવના રહે છે તે જેથી તમે જ્યારે આવું કરવા માટે જાવ છો ત્યારે સૌ પ્રથમ તમારે ઘણી બધી તકેદારી રહેવાની જરૂર છે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે તમે સામાન્ય રીતે પ્રાઇવેટ પાર્ટ પકડીને બધું કરતા હોય છે અને સમયમાં કોઈ આવી જતું હોય છે

તેવા સમયમાં તમે ઊભા થઈ શકતા નથી અને કોઈને થતું હોય છે કે આ શું થઈ રહ્યું છે. વસ્તુ એ છે કે તમારા પ્રાઇવેટ પાર પડશે તમને સેવિંગ કરવું છે તો તમે તેની માટે ઘણા બધા પ્રકારની ક્રીમનો ઉપયોગ કરી શકો છો ઘણા બધા પ્રકારની ઉપયોગ કરી શકો છો અને ઘણા બધા પ્રકારના વેક્સ નો પણ ઉપયોગ કરી શકો છો

અત્યારે હાલના સમયમાં બજારમાં કેટલાક સાધનો એવા ઉપલબ્ધ છે કે જેના દ્વારા તમે માત્ર ને માત્ર તમારા પ્રાઇવેટ પાટ ઉપર તેને ચોપડો છો તો 10 મિનિટની અંદર તમારું સેવિંગ ઓટોમેટિક થઈ જવાનું છે અને તમારે કંઈ કરવાની જરૂર પણ રહેતી નથી.

પ્રશ્ન. હું જ્યારે પહેલી વખત કોઈ છોકરી પાસે કરવા માટે જાવ છું તો મારો ઉભો થતો નથી મારે શું કરવું જોઈએ?

તમે કહો છો કે તમે જ્યારે પહેલી વખત છોકરી પાસે કરવા માટે જાઓ છો ત્યારે તમારો ઉભો થતો નથી અને તેની માટે તમારે શું કરી શકો તો સૌપ્રથમ તો ઘણા બધા લોકો એવા હોય છે કે જેને હસ્તમૈથુનની આદત હોય છે અને જ્યારે તેઓ લગ્ન કરાવી દેવામાં આવે છે તારે તેઓને આવી ઘણી મુશ્કેલી ઉપડતી હોય છે પરંતુ એક વસ્તુ કહેવા માગું છું

કે જ્યારે તમે પહેલી વખત કોઈ છોકરી સાથે બધું કરવા માટે જતા હોય છે ત્યારે તમારો ઊભો ના થાય કારણ કે તમે તે છોકરીને પૂરેપૂરી ઓળખી શકતા નથી તમારો હેતુ ભલે બધુ કરવાનું હોય પરંતુ તમારે વધુ એ થઈ શકતું નથી તેની પાછળના ઘણા બધા કારણોસર કરતા હોય છે એ તો તમે ડર લાગતો હોય છે તમારી અંદર ડિપ્રેશન હોય છે

અથવા તમારી અંદર ખુશી નથી અને જેના કારણે આ બધી સમસ્યાઓ પેદા થતી હોય છે જેથી તમારો જ ઉભો થતો નથી કોઈ જરૂર નથી ધીમે ધીમે એ બધું ઠીક થઈ જશે અને તમે પણ બધું કરી શકશો ઘણા બધા લોકો આવા પ્રશ્નો પૂછવામાં મૂંઝાતા હોય છે પરંતુ આવો પ્રશ્ન પૂછવાના છે તેનાથી અમને કોઈ સમસ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *