મારા પતિનું વજન ઘણું વધારે હોવાથી તેની સાથે હું સંબંધ નથી બાંધી શકતી તો મને કોઈ એવી પોઝિશન બતાવો જે હું સરળતાથી કરી શકું?

about

પ્રશ્ન. મારી ઉંમર ૨૫ વર્ષ છે શું હું મારાથી મોટી ઉમરની છોકરી સાથે સંબંધ બાંધી શકું?

તમે જણાવી રહ્યા છો કે તમારી ઉમર 25 વર્ષની છે અને તેનાથી તમારી મોટી ઉંમર કરતાં જે છોકરીઓ છે તેની સાથે સંબંધ બાંધી શકો કે કેમ તો હું તમને માત્ર ને માત્ર એટલું જણા માગું છું કે તે તમારી ઉપર આધાર રાખે છે. તમે તેમની સાથે સંબંધ માપી શકો છો પરંતુ તમારે એ વસ્તુ વિચારવી પડશે કે તમારી ઉંમર નાની છે

તેના કારણે તમારી જે ઈચ્છાઓ હશે તે પણ વધારે રીતે જો મોટી ઉંમરની હોય છે તેની પણ ઈચ્છા વધારે હોય છે જેના કારણે તમે તેમની સાથે મજા તો લઈ શકો છો પરંતુ ઘણી બધી વખત તમારે એ વસ્તુની વિચારવાની જરૂર છે કે સામાન્ય રીતે હું તમને જોઈએ કઈ રીતે મજા નથી આપી શકવાની અથવા તો તે તમને એવી રીતે તમને વધારે પડતી મજા આવી જવાની છે

ત્યારબાદ તમારી ઉંમરની છોકરી હશે તેની સાથે તમને કરવાની મજા આવવાની નથી સામાન્ય રીતે ઘણા બધા છોકરાઓ હોય છે કે જેઓ ભાભી સાથે મજા લેતા હોય છે અને આનું એક માત્ર એટલુ કારણ છે કારણ કે તેઓને તેમની સાથે મજા આવવા લાગી હોય છે

કારણ કે ભાભી જવું છે તે બધું સમજી જતું હોય છે અને ત્યારબાદ તેને જે ગમ છે તે બધી વસ્તુઓ કરતી હોય છે જેના કારણે તેઓને ગમતું હોય છે એટલે હું તો માટે તમને એટલું જણાવવા માંગુ છું કે તમે સિમ્પલ રીતે 25 વર્ષના છો તમે મોટી છોકરી સાથે પરંતુ તમારે કોઈ એવી છોકરી શોધવી જોઈએ છે તમારી ઉંમરને જેનાથી તમે વધારે મજા કરી શકો.

પ્રશ્ન. મારા પતિનું વજન ઘણું વધારે હોવાથી તેની સાથે હું સંબંધ નથી બાંધી શકતી તો મને કોઈ એવી પોઝિશન બતાવો જે હું સરળતાથી કરી શકું?

તમે જણાવી રહ્યા છો કે તમારું પતિનું વજન ઘણું બધું વધારે છે અને જેના કારણે તમે કંઈ કરી શકતા નથી અને જેના કારણે તમારે કોઈ એવી પોઝિશન જોઈએ છે જે તમે સરળતાથી કરી શકો છો તો સામાન્ય રીતે અત્યારની જો વાત કરવામાં આવે તો ઘણા બધા લોકો એવા હોય છે કે જે પુરુષ હોય કે સ્ત્રીઓ વચ્ચેનું વજન વધારે વજન વધારે પડતું હોય તેવા સમયની અંદર જ્યારે બધું કરવા માટે જવાનું હોય છે

ત્યારે ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે એવા પણ સમસ્યાઓ આવી શકતી હોય છે કે જ્યારે વજન વધી જતું હોય છે તેવા સમયની અંદર લાંબા ગાળા સુધી કરી શકાતું નથી અને જેના કારણે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે મેડીટેશન કરીને યોગા કરીને પોતાનું વજન ઘટાડવા કોશિશ કરતો હોય છે પરંતુ તેઓનું વજન ઘટતું હોતું નથી અને ત્યારે તેઓ એકદમ નિરાશ થઈ જતા હોય છે

અને તેઓની જે આ લાઈફ હોય છે તે સંબંધ બગડી જતી હોય છે તો તેની માટે શું કરવું જોઈએ તો હું તમને માત્ર એટલું જણા માગું છું કે તેની માટે તમે ઘણી બધી વસ્તુ કરી શકો છો સામાન્ય રીતે તમારા પતિનું વજન ઘણું બધું વધારે હોય અને તમે સંબંધ ન બાંધી શકતા હોય

તો સામાન્ય રીતે તમે કાવ ગર્લ ને પોઝીશન કરી શકો છો જેની અંદર તમારે ખૂબ જ મજા આવવાની છે અને તમે આ પોઝિશન વિશે ઇન્ટરનેટ પર પણ સર્ચ મારી શકો છો અને ત્યારબાદ તમે કરો છો તો તમને ખૂબ જ મજા આવવાની જાને તમારા પતિને પણ તમે મજા આવી શકો છો અને સામાન્ય રીતે આમાં તમે પણ મજા લઈ શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *