પ્રશ્ન. હું એક સાથે બે વ્યક્તિ સાથે એક જ સમયે સંબંધ બાંધવા જાવ તો અને કોઈ સમસ્યા તો નહિ થાય ને?
તમે જણાવી રહ્યા છો કે તમે એક સાથે બે વ્યક્તિ સાથે એક જ સમયે સંબંધ બાંધવા જાવ તો તમને કોઈ સમસ્યા થાય છે કે નહીં તો આ પ્રશ્ન જોતો મને એવું લાગે છે કે તમે એક સ્ત્રી છો અને સ્ત્રી તરીકે તમે આ સવાલ પૂછી રહ્યા છો તો તે પ્રમાણે જ હું જવાબ આપું છું તમે બે વ્યક્તિ સાથે નહીં પરંતુ 10 વ્યક્તિ સાથે પણ બધું કરી શકો છો
પરંતુ તમારે વિચારવાની જરૂર છે કે ત્યારબાદ તમારી હાલત થવાની છે સામાન્ય રીતે કોઈ એક સ્ત્રી હોય છે તેને એક પુરુષમાં સંતોષ આપી શકતો હોય છે જેના કારણે તે પુરુષ સાથે બધું કરતી હોય છે
પરંતુ જ્યારે તમે બે પુરુષો સાથે કરો છો અને એ પણ બે પુરુષો એક સાથે જ્યારે આવે છે તેવા સમયની અંદર તો પુરુષોની ઇચ્છાઓને સંતોષવી થોડીક અઘરી પડી જતી હોય છે ઘણી બધી વખત પુરુષની ઈચ્છા સંતોષા થતી નથી જેના કારણે તેને પણ ખૂબ જ દુઃખ થતું હોય છે તો તમે વિચારી શકો છો કે તમારા આગળ શું કરવું જોઈએ
ઘણી બધી વખત એવું થતું હોય છે કે કોઈ એક સ્ત્રી હોય છે તબિયત પુરુષ સાથે બધું કરતી હોય છે પરંતુ તે કરવું નકામું છે તેના કારણે તેને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે અને તમને આગળ જતા ભવિષ્યમાં સમસ્યાઓ થશે જેથી આ વસ્તુ ન કરવી જોઈએ.
પ્રશ્ન. મારા પતિની ઉંમર હવે વધી ચૂકી છે એટલે હું યુવાન લોકો સાથે સંબંધ બાંધુ છું પણ આ કરવાથી મને આગળ જતા તો કોઈ વાંધો નહિ આવે ને?
તમે જણાવી રહ્યા છો કે તમારા પતિની ઉંમર હવે વધી ચૂકી છે એટલે યુવાન લોકો સાથે તમે સંબંધ બાંધવો છો પરંતુ આ કરવાથી તમને આગળ જતા કોઈ વાંધો તો નહીં આવે તો હું તમને જણાવવા માગું છું કે તમને જરૂરથી આગળ જતા વાંધો આવી શકે છે પહેલા તો તમારા પતિની ઉંમર વધી ચૂકી છે તો તમારી ઉંમર પણ વધી ચૂક્યા છે
તો તમારે સ્વીકારવું પડશે. તમે એ સ્વીકારવાના નહીં કરો કે તમારા પતિની ઉંમરની સાથે તમારી ઉંમર વધી છે તો તમને કંઈ પણ થવાનું નથી અને તમે આવી બધી વસ્તુઓ કર્યા કરજો આ બધી વસ્તુ કરવી છે તમારી માટે ઠીક નથી આગળ જતા તમારા બાળકો પણ થશે અને અથવા તો તમારા બાળકોને ખબર પડશે કે આવી વસ્તુ છે તો તમને ઘણી બધી પ્રકારની સમસ્યા થઈ શકે છે
જેના કારણે હું માત્ર ને માત્ર એટલું જ કહું છું કે તમારે તમારા પતિની ઉંમર હવે વધી ચૂકવી હોય તો તમે યુવાન લોકો સાથે સંબંધ બાંધવાનું બંધ કરી શકો છો અને તમને ઈચ્છા ના સંતોષાતી હોય તો તમે તમારા પતિને ડોક્ટર પાસે બતાવી શકો છો અને તમારા પતિને ગોળી લેવા માટે પણ કહી શકો છો જેના કારણે તેમનામાં શક્તિ આવે એના વધારે સમય તમને મજા આપી શકે તેવું મારું માનવું છે.