મારા પતિને ગુદામૈથુન ખુબજ ગમે છે પણ મને અતિશય દુખાવો થાય છે હું શું કરું

social

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૩૪ વર્ષ છે. મારી અજીબ સમસ્યા છે. મારા પતિને ગુદા સેક્સમાં ખૂબ રસ છે. તે હંમેશાં મને તે રીતે કરવાનું કહે છે, જ્યારે મને તેમાં અતિશય દુખાવો થાય છે. હવે એવું છે કે પતિ સેક્સની વાત કરે ત્યારે મને ડર લાગી જાય છે કે તે ગુદા સેક્સની માંગણી કરશે તો?

હું તેને ના નથી પાડી શકતી. કેમ કે મને મનમાં ડર રહે છે કે ક્યાંક તે નારાજ થઈ જશે. હવે આ ડર સતત મારા મનમાં ઘુમરાયા કરે છે. તેના કારણે હવે મને સેક્સમાં પણ રસ નથી પડતો. લગ્નની શરૂઆતમાં જે રીતે હું પતિ સાથે સેક્સમાં સહકાર આપતી હતી તે લાગણી પણ ગુમાવી રહી છું.

લાંબો સમય ફોરપ્લેમાં વિતાવ્યા પછી પણ હું ઉત્તેજિત નથી થઇ શકતી કેમ કે મનમાં ગુદા સેક્સને લઈને એક પ્રકારનો ડર ઘર કરી ગયો છે. મને કોઇ એવી દવા જણાવશો જેથી ત્યાં દુખાવો ન થાય અને સેક્સ કરતી વખતે હું પણ તેનો આનંદ લઈ શકું.

જવાબ : આ પ્રકારના સેક્સને યોગ્ય માનવામાં નથી આવ્યું, કાયદાની રીતે એ ગુનાહિત કૃત્ય છે. તેમ છતાં ઘણાં કપલ્સ પોતાની મરજીથી તે કરતાં હોય છે, પણ તેમાં બંનેની મરજી હોવી જરૂરી છે. પતિ-પત્ની બંનેની મરજી હોય તો જ તે કરી શકાય.

બંનેમાંથી એકની મરજી ન હોય તો તે ન કરવું જોઇએ. તમે તમારી મુશ્કેલી પતિને જણાવો. તેમને સમજાવો, તમને નથી ગમતું અને તે કારણે તમે ડરો છો એ પણ કહો. તમારા પતિ તમારી સમસ્યા સમજશે. એ સિવાય તે ભાગમાં દુખે નહીં તે માટે લુબ્રિકન્ટનો ઉપયોગ કરી શકો છો.

પેટ્રોલિયમ જેલી પણ વાપરી શકાય. જો લાંબો સમય તમને ગુદા સેક્સને લઈને મનમાં ડર ઘૂસી ગયો હોય તો તમે મનોચિકિત્સકની સલાહ લઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *