પતિને નથી ફાવતું કોન્ડોમ, તો શું કરવું? જાણો એક સ્ત્રીને મુંઝવતા પ્રશ્નનો ઉત્તર

GUJARAT

પ્રશ્ન: સાહેબ મારી ઉંમર ૩૨ વર્ષ છે. મારા પતિને કોન્ડોમનો ઉપયોગ નથી ગમતો, તો શું સ્ત્રીઓ માટે વપરાતા કોઈ ગર્ભ નીરોધ્કનો ઉપયોગ કરી શકાય કારણકે પતિને કોન્ડોમનો ઉપયોગ નથી કરવો અને મારે ગર્ભ નિરોધક ગોળીઓ નથી લેવી, તો આ અંગે સલાહ આપવા વિનંતી: જવાબ: સ્ત્રીઓ માટે વપરાતા નીરોધોને ટેમ્પોન કહેવામાં આવે છે. ટેમ્પોનનો ઉપયોગ બેશક કરી જ શકાય પરંતુ તેમાં થોડી ઘણી સાવચેતી રાખવી પડે છે.સેક્સ કરી લીધા પછી તેણે તરત જસાવચેતી પૂર્વક કાઢી લેવું પડે છે નહીંતર તે ઘણે ઊંડે સુધી જઈ શકે છે.

પ્રશ્ન: મારા લગ્નને થોડોક જ સમય બાકી છે, મારું લિંગ થોડું નાનું લાગે છે અને તેની સાઈઝ વધારવી છે નહીંતર મને તો પત્ની સામે શરમ આવશે તો શું કરવું પડે, કોઈ દવા કામ કરે, કસરત કરવી પડે કે પછી કોઈ સર્જરી કે ઓપરેશન કરાવવું પડે? જવાબ: એ રીતે લીંગની સાઈઝ કોઈ દવાથી નથી વધતી.

કેટલીય દવાઓની જાહેરખબરો આવતી રહેતી હોય છે પણ તે દવાઓ ફક્ત પૈસા લેવાના કામ સિવાય કશું જ નથી કરતી. પત્નીને સંતોષ આપવાની વાતમાં તો લીંગની સાઈઝ સાથે કઈ લેવાદેવા જ નથી તેનો આધાર સંપૂર્ણપણે તમારા પરફોર્મન્સ પર જ રહેલો છે.

પ્રશ્ન: મારી ગર્લફ્રેન્ડની ઉંમર મારા કરતા બે વર્ષ વધારે છે? તે મારા કરતા વધુ મેચ્યોર અને ભરાવદાર છે, તો શું આ કારણથી અમને શારીરિક સબંધમાં કોઈ તકલીફ થઇ શકે છે? શું હું તેની સાથે સેક્સ કરું તો તેણે સંતોષ આપી શકીશ? આ કારણથી ઉંમરમાં રહેલા તફાવતથી કોઈ સમસ્યા નડશે?

જવાબ: આપ એક વાત સમજી લો કે માત્ર મજા માટે લગ્ન પહેલા ક્યારેય શારીરિક સબંધ ના બાંધવા જોઈએ. રહી વાત ઉંમરના ગેપની તો આપણી સામે ઘણા દાખલા હોય છે કે જેમાં પત્નીની ઉંમર પાંચથી દસવર્ષ મોટી હોય તો પણ તેમનું લગ્નજીવન ઘણું સફળ જ હોય. સેક્સને અને ઉંમરના ગેપને કોઈ સબંધ જ નથી હોતો. તમે જેને પ્રેમ કરો છો તેની સાથે શારીરિક સુખ મેળવવાની ઈચ્છા થાય અને તેમાં ઉંમરનો તફાવત છે તો તેનાથી કોઈ જ તકલીફ નથી થતી હોતી.

પ્રશ્ન: મારી ઉંમર ૨૮ વર્ષની છે. મારી સમસ્યા એ છે કે પતિને જલ્દીથી સ્ખલન થઇ જાય છે. અમે સેક્સ શરુ કર્યું હોય તેની તો માંડ બે કે ત્રણ મિનીટ થાય ત્યાં પતિને સ્ખલન થઇ જાય છે. આ કારણથી મને ઓર્ગેઝમનો આનંદ નથી મળી શકતો અને સંતોષ પણ નથી થતો. આવું ના થાય તે માટે કોઈ ઉપાય?

જવાબ: બજારમાં સેક્સ લાંબો સમય ચાલે તેવા કોન્ડોમ્સ મળે છે, તમે તેનો ઉપયોગ કરી શકો. તેણે પરફોર્મન્સ એનકઝાઈટી કહે છે. તમારા પતિ તમને પેનિસ સિવાયની રીતે પહેલા ખાસ્સી ઉત્તેજના કરાવે અને પછી રિયલ સેક્સ કરે તો તમે કલાઈમેક્સ સુધી પહોંચી જશો.

જેમાં સેક્સ સમયે થોડી રોમેન્ટિક વાતચીતમાં મન પરોવો. જયારે પેનિસ વ્જાઈનામાં પ્રવેશે ત્યારે રોમેન્ટિક વાતો કરવી, આવું કરવાથી થોડો સમય લમ્બાઈ શકે છે. મૂળ વાત એ છે કે તમારા પતિને માબો સમય સેક્સ ચલાવવાનું ટેન્શન હોય તો તે દુર થશે તો જ લાંબો સમય સેક્સ ચલાવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *