સવાલ- હું હમણાં મારી કોલેજમાં ભણતી એક છોકરી જોડ પ્રેમમાં છું, અમે મુવી જોવા ગયા ત્યાં મેં એને કિસ કરી તો પણ એ બોવજ ડરી ગઈ,અને મને દૂર કરી દીધો, પણ મારા મિત્રો દ્વારા મેં જાણ્યું કે એ પેહલા પણ કોઈ જોડ બોલતી હતી તો શું એ વર્જિન હશે ? મને કેમ કિસ કરતા અટકાવ્યો હશે ?
જવાબ- તમારી સમસ્યા થોડીક અટપટી તો છે જ, ઘણીવાર એવું બને કે પ્રથમવાર કિસમાં કોઈને બીક લાગે જ અને એ પણ સિનેમા હોલમાં તો વધુ લાગે કેમ કે જો લાસ્ટ કોર્નર સીટના હોઈ તો આગળ પાછળ વારા જુવે તેવો ડર પણ આપણા મનમાં હોઈ
સવાલ- હું 24 વર્ષની છું, હમણાં હું મારા પતિ જોડ હનીમૂન કરવા ગોવા ગઈ ત્યારે મારા પતિએ મને પણ દારૂ થોડોક પીવડાવ્યું ત્યાર પછી અમે રોમાંસની મજા લીધી તો મને ખુબજ આનંદ આવ્યો, પણ હવે ઘરે આવીને સમાગમમાં બોવ મજા નથી આવતી, તો શું એ મજા દારૂના લીધે આવી હશે ??
જવાબ- પેહલી વાત દારૂ પીવાય જ નહીં, બીજું એવું કંઈ ન હોઈ કે દારૂના લીધે મજા આવી હોય, પણ ગોવાનો માહોલ ઘર કરતા તો થોડોક વધુ અલગ હોય અને એમાપન એ તો તમારી હનીમૂન ટુર હતી જેથી વધુ જ મજા આવે એ સ્વાભાવિક છે
સવાલ: હું એક 26 વર્ષીય યુવક છું. મારા લગ્ન નવેમ્બરમાં થવાના છે. મેં અત્યાર સુધી ક્યારેય કોઈ યુવતી સાથે સેક્સ નથી કર્યું. માટે થોડી ચિંતા સતાવે છે કે લગ્નની સુહાગરાતના દિવસે મારી પત્ની સાથે કેવી રીતે વાતની શરૂઆત કરું? મહેરબાની કરીને મને જણાવો કે ફર્સ્ટ નાઈટે મારે પત્ની સાથે કયા પ્રકારે વ્યવહાર કરવો જોઈએ અને સેક્સ સંબંધિત કઈ-કઈ સાવધાની રાખવી જોઈએ?
જવાબ: સેક્સ સંબંધ દરમિયાન કોન્ડોમનો ચોક્કસ ઉપયોગ કરો. કારણકે સુરક્ષિતરીતે સેક્સ સંબંધ રાખવા જરૂરી છે. કોન્ડોમના ઉપયોગથી અનિચ્છિનિય પ્રેગ્નેન્સી અને કોઈપણ પ્રકારના યૌન સંક્રમણથી બચી શકાય છે. મિત્રોના પ્રેશરમાં આવીને લગ્નની પહેલી રાત્રે વ્યસન કરવું જોઈએ નહીં, કારણકે આવું કરવાથી પાર્ટનર દુ:ખી થઈ શકે છે.
જો પહેલી વખતમાં સેક્સ સંબંધોમાં સંતોષ ના મળે તો દુ:ખી ના થશો. સેક્સ ક્રિયા ત્યારે જ આનંદ આપે છે જ્યારે બંને પાર્ટનર્સ એકબીજા સાથે સુરક્ષિત અને આરામદાયક હોય.
જો પહેલીવખતમાં સેક્સ ક્રિયામાં સફળતા ના મળે તો દુ:ખી થશો નહીં. આ તો માત્ર એક શરૂઆત છે. સુહાગરાતમાં ધીરજ રાખવી પણ જરૂરી છે. જો પત્ની સેક્સ માટે તૈયાર નથી તો સંબંધ બનાવવા માટે દબાણ કરશો નહીં, કારણકે દબાણમાં જે સંબંધ બનાવવામાં આવે તેમાં ખુશી મળતી નથી. એકબીજા પ્રત્યે પ્રેમ રાખશો તો જ સેક્સ સંબંધ સારા રહેશે.
પહેલી વખત રૂમમાં સુહાગરાત વખતે પાર્ટનર સાથે રોમાંચક અનુભવ થાય છે પણ ત્યારે ધૈર્ય રાખવું જરૂરી છે. ઈન્ટિમિટ સંબંધો પહેલા જે અહેસાસ થાય છે તે સારો અને પોઝિટિવ હોવો જોઈએ. પ્રેમનો પહેલો અહેસાસ સારા મનથી ખુશ હોવો જોઈએ. સાથે-સાથે રોમેન્ટિક થવું પણ ખૂબ જરૂરી છે. સેક્સ સંબંધ મધુર સંગીત જેવા હોય છે કે જેનો ધીરે-ધીરે આનંદ મળે છે.