મારા પતિ મને લવબાઈટ આપે તો બધાને દેખાઈ જાય એવી જગ્યાએ આપે છે જેથી હું શરમમાં મુકાઈ જાવ છું

GUJARAT

સવાલ- હું 28વર્ષની છું અમારા હમણાં જ 1 વર્ષ પેહલા મેરેજ કર્યા અમે હમણાં સંતાન નથી ઈચ્છતા તો રોજ કોન્ડોમ યુઝ કરીયે છે પણ મારા પતિને ડોટેડ કોન્ડોમ ગમે છે અને મને એક દમ સાદા ડોટ વગરના, હુ મારા પતિને કહી કહીને થાકી ગઈ છું તો પણ એ ડોટેડ કોન્ડોમ જ લઈને આવે તો હું શું કરું.
એક મહિલા( સુરત)

જવાબ- જી તમારે સંતાન હાલ પૂરતું ના જોઈતું હોય તો શું કોન્ડોન એકલો થોડી વિકલ્પ છે ?? તમે પિલ યુઝ કરી શકો છો, અત્યારે તો ઇન્જેક્શન પણ છે કે જે લઈને તમે 3 મહીના સુધી પ્રેગ્નન્સી ના રહે, કોપર ટી પણ માર્કેટમાં છે તો તમે એમાંથી પણ વીકલ્પ લઈને કોન્ડોમને સાઈડ મૂકી શકો છો.

પ્રશ્ન : હું 25 વર્ષીય પરીણિતા છું. મારા ચાર મહિના પહેલાં જ લગ્ન થયાં છે. મારી ત્વચા બહુ જ પાતળી છે. મારી સમસ્યા એ છે કે મારા ચહેરા અને ગરદન પર વારંવાર લવ બાઇટના નિશાન થઇ જાય છે. આના કારણે મને બહુ શરમ આવે છે. આ લવ બાઇટ ઝડપથી દૂર કરવા માટે મારે શું કરવું જોઇએ? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : એક પેશનટ કિસ એ એક હૂંફાળા સેક્સની સારી શરૂઆત છે. ઉત્કટ સ્પર્શ અને ઘણી બધી કિસ એને હૂંફાળા પ્રેમ માટે ઉશ્કેરવાનો સારો વિચાર છે. જોકે ઘણી વખત કિસ કરતી વખતે વધારે પડતા ઉત્સાહને કારણે લવ બાઇટનું નિશાન પડી જતું હોય છે. પાતળી ત્વચાવાળી વ્યક્તિને લવ બાઇટની સમસ્યા બહુ સતાવતી હોય છે. હકીકતમાં નાજુક નસ પર વધારે દબાણ આવે તો ત્યાં થોડું લોહી ભેગું થઇ જાય છે.

દબાણને કારણે આ નસમાંથી લોહી લીક થવા લાગે છે અને ત્યાં નિશાન પડી જાય છે. આ નિશાનને લવ બાઇટ કહેવાય છે. આ નિશાન મોટાભાગે બે અઠવાડિયા જેટલો સમય રહે છે અને પછી આપોઆપ ઠીક થઇ જાય છે. જો તમે એને ઝડપથી ઠીક કરવા ઇચ્છતા હો તો કેટલાક ઉપાય અજમાવવા જોઇએ. જે જગ્યાએ લોહી જમા થયું હોય એ જગ્યા પર ગરમ પાણીમાં કપડું ભીંજવીને એનાથી એ જગ્યા પર શેક કરો.

આનાથી લવ બાઇટ ઝડપથી નોર્મલ થઇ જશે. આ ગરમ પાણીનો શેક લવ બાઇટના 12થી 24 કલાકમાં જ કરી લેવો જોઇએ. જો લવ બાઇટને 24 કલાક કરતા વધારે સમય થઇ ગયો હોય તો એના પર આઇસ પેકથી શેક કરવો જોઇએ. આનાથી રક્તવાહિની સંકોચાશે અને આ લવ બાઇટ દૂર કરવામાં મદદ મળશે. લવ બાઇટનું નિશાન હોય એ જગ્યા પર મસાજ કરવાની ભૂલ ન કરવી જોઇએ. મસાજ કરવાથી લવ બાઇટનું નિશાન વધારે ડાર્ક થશે કારણ કે મસાજના દબાણથી રક્તવાહિનીઓને વધારે નુકસાન પહોંચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *