મારા પતિ ખાલી ઓરલ કરે છે,અને હું કવ તો મને આંગળીઓ નાખીને સંતોષ કરાવી આપે છે,હું એમને સમજાવું

nation

પ્રશ્ન : મારી વય 24 વર્ષની છે. હું છેલ્લા પાંચ વર્ષથી એક યુવકના પ્રેમમાં છું. મેં જ્યારે મારા ઘરમાં આ વાત કરી ત્યારે હોબાળો મચી ગયો. મારા માતા-પિતા મારી વાત સાંભળવા જ તૈયાર નથી. મારા પિતાએ મરવાની ધમકી આપવાની મારી બીજી જગ્યાએ પરાણે સગાઇ કરી દીધી. હું હજી અ‌વઢવમાં છું કે મારે શું કરવું? એક યુવતી

(વડોદરા) ઉત્તર : પરાણે કોઈકની સાથે લગ્નનું ચોકઠું ગોઠવી નાખવાની જિદ સાવ ખોટી છે, પછી એ તમારી જીદ હોય કે તમારા પિતાની. જો તમે એકબીજાને સમજાવી શકો એમ ન હો તો થોડોક સમય માટે લગ્નની વાત જ નેવે મૂકી દો. તમારી વય હજી 24 જ વર્ષની છે એટલે તમારી પાસે રાહ જોવાનો સમય છે.

સૌથી પહેલાં તો જો તમારે લગ્ન ન જ કરવા હોય તો જે જગ્યાએ પરાણે સગાઇ કરી છે ત્યાં સમગ્ર હકીકત જણાવીને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમે આ લગ્ન નથી કરવા ઇચ્છતા. તમે હજી એકાદ-બે વરસ લગ્ન માટે થોભી જશો તો વાંધો નહીં આવે.

દબાણમાં બાંધેલા સંબંધો આખી જિંદગી બગાડે છે અને પરાણે કરેલાં લગ્ન પછી બંને પાત્રોની જિંદગી બગડી જાય છે. હકીકતમાં તમારે અત્યારે જીદ કરવાને બદલે થોડું ઢીલું મૂકવાની જરૂર છે. એકવાર તમારા પિતાને એવો અહેસાસ થશે કે તમે તેની વાત સમજી રહ્યા છો તો એ પણ થોડા નરમ બનશે. જો તમારા પિતા અને તમે બંને સમજદારીથી કામ લેશો તો ચોક્કસપણે કોઇ ઉકેલ નીકળશે.

સવાલ: હું 33 વર્ષની પરણિત મહિલા છું અને મારા પતિ 37 વર્ષના છે અને અમે અમારી લાઈફ ખુબજ એન્જોય કરી પણ છેલ્લા 2 વર્ષથી ખાલી મારા પતિ ઓરલ જ કરાવે છે મારા જોડ અને સમાગમ પણ નથી માણતા,હું બોવ ક્વ તો મને ખાલી ફિંગરિંગ કરી આપે પોતાના હાથથી પણ હવે મને એનો સંતોષ નથી થતો,હું શું કરું
એક પરણિત મહિલા

જવાબ: જો તમે સંતોષ પામવા માટે જ કેહતા હોઈ તો બજારમાં હાલ લિંગની જેવા જ ડીલ્ડો વાઈબ્રેટર આવી ગયા છે અને પતિ માટે કેહતા હોઈ તો નજીકના મેડિકલ સ્ટોરમાંથી વાયગ્રા લાવીને ચેક કરી જુવો,અને ડોક્ટરને પણ બતાવી જુવો કે 37વર્ષે આવું થયું છે એમ કહીને…

Leave a Reply

Your email address will not be published.