મારા પાડોશી ની સાથે મે ચાર વાર સં-બંધ બાંધ્યો પણ હવે તે મને ઘણીવાર ફોર્સ કરે છે મારે શું કરવું?

nation

પ્રશ્ન. મને હવે પહેલા જેવી સંબંધ બાંધવામાં મજા નથી આવતી હું શું કરું?

તમે જણાવી રહ્યા છો કે હવે તમને પહેલા જેમ સંબંધ બાંધવાની મજા આવતી નથી તો તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું કે તમે જે પ્રશ્ન પૂછ્યો છે તેમાં તે તમે કહ્યું નથી કે તમે સ્ત્રી છો કે પુરુષ પરંતુ હું બંનેને અનુલક્ષીને કહું છું કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણી ઉંમર વધતી હોય છે

તેની સાથે જ્યારે આપણે એકનું એક કામ કર્યા કરીએ છીએ એટલે કે એકની એક જ વખત સંબંધ બાંધ્યા કરીએ છીએ તેવા સમયની અંદર આપણને સમસ્યાઓ પેદા થતી હોય છે અને ઘણા બધા લોકોને એવું થતું હોય છે કે હવે તે એક વ્યક્તિ સાથે બધું કરીને કંટાળી ચૂક્યા છે પરંતુ હકીકતમાં તેવું કહેવું નથી તેમની સાથે તમે નવી ટ્રીક ટ્રાય નથી કરી

અથવા તો નવી જ વસ્તુ આવી છે તને ટ્રાય નથી કરી તેના કારણે આવું થતું હોય છે જેથી હું તમને માત્ર ને માત્ર એટલું જ કહેવા માગું છું કે તમને પહેલા જેવી સંબંધમાં મજા ન આવતી હોય તો તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો બજારની અંદર ઘણા બધા પ્રકારના રમકડા ઉપલબ્ધ ચાર રમકડાને જો તમે તમારા કાર્યની અંદર જોડો છો

તો તેવા સમયની અંદર તમને અલગ મજા આવી શકે છે અને તમને પણ ખૂબ જ મજા આવશે જેથી તમારે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાની જરૂર છે ઇન્ટરનેટ પર પણ તમે સર્ચ મારીને આ બધી વસ્તુઓ જોઈ શકો છો જેના કારણે તમને વધારે મજા આવે અને પહેલા જેવી મજા તમારી આવતી થાય.

પ્રશ્ન. મારા પાડોશી ની સાથે મે ચાર વાર સંબંધ બાંધ્યો પણ હવે તે મને ઘણીવાર ફોર્સ કરે છે મારે શું કરવું?

તમે જણાવી રહ્યા છો કે તમારા પડોશી સાથે તમે ચાર વાર સંબંધમાંથી ચૂક્યા છો પરંતુ ઘણીવાર હવે તે તમને સામેથી ફોર્સ કરે છે તો તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું કે સૌપ્રથમ શરૂઆત તમે કરી રહ્યા

તેને તમે તમારા પડોશી સાથે સંબંધ બાંધ્યા હતા જેના કારણે હવે તમારા પડોશીને તેમની સાથે ગમવા લાગ્યું છે અને તમારી સાથે ગમવાના કારણે હવે તે તમને ફોર્સ કરે છે તો તમારે તેમની જે ઈચ્છા હોય છે તે પૂર્ણ કરવી પડે કારણ કે જ્યારે તમારી ઈચ્છા હતી ત્યારે તમારા પડોશી એ પણ પૂર્ણ કરી હતી પરંતુ આ તો એક અંગત વિચારધારા છે

પરંતુ હવે જો તમને તમારા પડોશી સાથે ન ગમતું હોય તો તમે સિમ્પલ રીતે તમને કહી શકો છો કે હવે તમને તેમની સાથે કરવાની કોઈ ઈચ્છા થતી નથી. તેમનું દુઃખ થશે તેમને દુઃખ થશે અથવા તો કોઈ પગલું પણ ઉઠાવશે

પરંતુ તમને જે છે તે જિંદગીભર માટે શાંતિ મળી જશે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વાતને કહી શકતું નથી તેવા સમયની અંદર ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે એટલે તમે તમને વાત કરી લો જેનાથી તમને કોઈ પણ સમસ્યા નહીં થાય અને આગળ તમે શાંતિથી જીવી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *