મારા પાડોશીને કોરોના થયો તો મેં એની સેવા કરી પણ હવે મને તે ગમવા લાગ્યો છે,તો હું શું કરું

Uncategorized

સવાલ– હું 22 વર્ષનો યુવક છું અને હું મારી પ્રેમિકા જોડ રંગરેલીયા મનાવી ચુક્યો છું પણ હવે મને બીક લાગે છે કે શું આ વાતને લઈને તે મને કોઈ દિવસ બ્લેકમેલ કરશે તો ?.
એક યુવક( નવસારી)

જવાબ- દોસ્ત તમને મસ્તી કરતા કે રંગરેલીયા મનાવતા આ વાતનું ધ્યાન નહોતું કે સમજાતી નહોતી ? જો આજ વસ્તુ તમે પેહલા સમજ્યા હોઈ તો ? હવે કોઈ વાંધો નહિ જે થઈ ગયું છે અને હજુ ક્યાં તમને તમારી પ્રેમિકા એ બ્લેકમેલ કરી છે ?

સવાલ; મારે એક યુવક જોડ અફેર છે પણ તે મારા કાષ્ટ નો નથી અને તેને કોઈ બીજી યુવતી જોડ સગાઈ કરી લીધી હોવાનું મને ખબર પડી છે તો મને ખુબજ ગુસ્સો આવે છે હું શું કરું..

એક યુવતી ( દાહોદ)

જવાબ- તમે એને ભૂલી જાવ તો જ વધુ સારું કેમ કે તમે કહો છો કે કાષ્ટ નો નથી, હાલ તેને પણ સગાઇ કરી લીધી છે તો તમે પણ કોઈ યોગ્ય વ્યક્તિ જોડ સગાઈ કરી લો..

સવાલ– હું 22 વર્ષનો યુવક છું અને હું મારી પ્રેમિકા જોડ રંગરેલીયા મનાવી ચુક્યો છું પણ હવે મને બીક લાગે છે કે શું આ વાતને લઈને તે મને કોઈ દિવસ બ્લેકમેલ કરશે તો ?.
એક યુવક( નવસારી)

જવાબ- દોસ્ત તમને મસ્તી કરતા કે રંગરેલીયા મનાવતા આ વાતનું ધ્યાન નહોતું કે સમજાતી નહોતી ? જો આજ વસ્તુ તમે પેહલા સમજ્યા હોઈ તો ? હવે કોઈ વાંધો નહિ જે થઈ ગયું છે અને હજુ ક્યાં તમને તમારી પ્રેમિકા એ બ્લેકમેલ કરી છે ?

સવાલ- મારા પાડોશમાં રહેતો વ્યક્તિને હમણાં કોરોના થયો આ દરમિયાન મેં એની ઘણી સેવા કરી.

તો મને થયું કે આ સારો માણસ છે અને મને ગમવા લાગ્યો, તે સારું કમાઈ છે, તે અપરિણીત છે અને તે તેના ઘરડા માં-બાપને ત્યાં એના ગામમાં મૂકીને અહીં સુરત એકલો રહે છેઃ, મારા ડિવોર્સ થઈ ગયા છે અને હું પણ તેનાથી 1 વર્ષ નાની છું તો શું મારે એને મારા મનની વાત કહી દેવી જોઈએ ??
એક મહિલા (સુરત)

જવાબ- જી ચોક્કસ હું તમને અભિનંદન આપું સૌથી પહેલા કે આ કપરાકાળમાં જ્યારે કોઈ સેવા નથી કરી રહ્યું ત્યારે તમે એક સારા પાડોશી હોવાના નાતે આ ફરજ બજાવી એ માટે તમને અભિનંદન,

બીજું કે તમે ખુદ કહ્યું કે તમે ડિવોર્સ લીધેલા છે અને તમારી ઉંમર સરખી છે તો એકવાર સારી રીતે વાત કરી જુઓ તો વાત પણ બની શકે તમારી, અને જો યોગ્ય હોઈ તો લગ્ન પણ આગળ જતાં થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.