મારા ઓફિસમાં કામ કરતો એક યુવક જોડે મેં સમાગમ માણ્યું પછી ખબર પડી કે એના તો છૂટાછેડા થયેલા છે અને ફરી પણ સગપણ…..

GUJARAT

પ્રશ્ન : મારી વય 27 વર્ષની છે અને મારા હજી લગ્ન નથી થયાં. મારી સમસ્યા એ છે કે મને આખો દિવસ જાતીય સંબંધના વિચાર જ આવે છે. શું આ એબ્નોર્મલ છે? એક યુવતી (સુરત)

ઉત્તર : જાતીય વિજ્ઞાન અને તેમાંય આ વિષય ઉપર વિશેષ વૈજ્ઞાનિક સંશોધન થયેલું નથી. અલગ અલગ દેશો અને લોકો પોતપોતાની રીતે કામુક્તાને મૂલવતા હોય છે. વ્યક્તિને હાઇપર સેક્સ્યુઅલ ક્યારે માનવી તે અંગે ડોક્ટરોમાં પણ મતભેદ પ્રવર્તે છે.

પરંતુ મોટાભાગે જે વ્યક્તિઓની જાતીય ઇચ્છા કોઇ રીતે સંતોષી ન શકાય એટલી પ્રબળ હોય, તેને કારણે તેના રોજિંદા કામકાજમાં અવરોધ ઉત્પન્ન થતો હોય, જેમને માટે સેક્સ એ પૂર્ણપણે બિનવ્યક્તિલક્ષી (ઇમ્પર્સનલ) વસ્તુ હોય તથા જેઓ જાતીય પરાકાષ્ઠાના અસંખ્ય અનુભવો ઉપરાછાપરી લીધા બાદ પણ સરવાળે અસંતુષ્ટ રહી જતી હોય તેવી વ્યક્તિ હાઇપરસેક્સ્યુઅલ ગણાય છે.

આવી પ્રકૃતિવાળા પુરુષોને ‘સેટીરિયાસિસ ડોનજુઆનિઝમ’ હોવાનું મનાય છે. આવી સ્ત્રીઓ ‘નિમ્ફો મેનિયાક’ તરીકે ઓળખાય છે. જો તમે વધારે પડતી કામુકતા અનુભવતા હો તો ડોક્ટરી તપાસ જરૂરી બને છે કેમ કે મેનિયા, સ્કીઝોફ્રેનિયા, ફ્રન્ટલ લોબ બ્રેઇન ટ્યુમર અથવા એપિલેપ્સિઝ નામની બીમારીઓ પણ કામુક્તાને અમર્યાદ, અસંગત બનાવી દે છે.

સવાલ: હું 23 વર્ષની યુવતી છું, અને મારે અમારા જ ઓફિસમાં રહેતા એક યુવક જોડે પ્રેમ હતો, અને અમે કેટલીય વાર અંગત સબંધ માણ્યા છે, પણ હમણાં મને ખબર પડી કે એ યુવકને છૂટાછેડા થયેલા છે અને તે હાલ એક યુવતી જોડે સગાઈ કરીને બેઠો છું, હવે હું એને છોડવા તો માંગુ છું પણ એને એકવાર મળવા માંગુ છું અને બધાજ સવાલના જવાબ પૂછવા માંગુ છું,
એક યુવતી

જવાબ: જો તમારે છૂટું જ પડવું છે તો પછી શું કામ મલવાનું ? અને મળવું જ હોઈ તો હવે કાયદાના સહારે મળો ને, કેમકે એને તમને છેતર્યા હશે તો બીજી વાત ક્યાં આવી

Leave a Reply

Your email address will not be published.