પ્રશ્ન.જ્યારે હું તેની સાથે અંગત પળો માણું છું ત્યારે મને કોઈ જાતની ફીલિંગ્સ નથી થતી કે કોઈ પણ જાતનો અહેસાસ પણ નથી !! તો હવે હું શું કરું??
જરા તમે તેની સાથે અંગત પળો માણસો ત્યારે તમને કોઈપણ જાતની ફીલિંગ આવતી નથી અને કોઈપણ જાતનો અહેસાસમાં થતો નથી તો તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું એ ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જેની સાથે અંગત પળો જ્યારે માણવા જઈએ છીએ ત્યારે આપણને કોઈ ફીલિંગ આવતી નથી
અને ત્યારે આપણને ખૂબ જ કંટાળો આવતો હોય છે અથવા તો કોઈ ફીલિંગ નથી થતી તેના કારણે આપણને થતું હોય છે કે શું પ્રેમ કરું છું કે નહીં પરંતુ આ આપણી માત્ર મનોસ્થિતિ હોય છે અને માલિક સ્થિતિ હોય છે બની શકે તમે મોટા ડિપ્રેશનમાં હું બની શકે તમારે પણ કામનો લોટ ખૂબ જ વધારે હોય બની શકે તમને ખૂબ જ ચિંતા હોય તો
તે ચિંતા અને વધારે પ્રકાશનો સંવાદ તમે તેમની સાથે કરી શકો છો વધારે પડતી જેટલી તમે તેની સાથે વાતો કરશો તેટલો તમારું બધી વ્યથાઓ દૂર થઈ જશે તમારી ચિંતાઓ દૂર થતી જશે અને તમને પણ ખબર પ્રકારની મજા માં આવવાની છે અને તમને પણ ફીલિંગ આવી લાગશે પરંતુ તેની અંદર ખૂબ જ વાર લાગવાની છે જેથી તમે મેડીટેશન કરી શકો છો સાથે સાથે તેની સાથે વધુમાં વધુ વાત કરી શકો છો અને માત્ર એક પત્ની તરીકે નહીં પરંતુ મિત્ર તરીકે તમે તેની સાથે રહેશો તો તમને ખૂબ જ મજા આવશે અને ભવિષ્યમાં તમને પણ ફીલિંગ આવશે.
પ્રશ્ન. મારા મામાની પૌત્રીને હું પ્રેમ કરું છું પરંતુ અંગત પળો વખતે એને એવું કરવુ ગમે છે અને મને તેનાથી છે સખત અણગમો.. શું કરૂં??
તમે કહી રહ્યા છો તે રીતે તમને તમારા મામાની પૌત્રીને પ્રેમ કરો છો પરંતુ અંગત પળો વખતે એને એવું કરવું ગમે છે અને મને તેનાથી અણગમો છે તો તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ વખત હું તમને જણાવવા માંગુ છું કે ઘણી વખત આવું થતું જોવા મળતું હોય છે તો આવા સમયની અંદર તમે તેને ચોક્કસપણે જણાવી શકો છો સામાન્ય રીતે હું તમને કહેવા માંગીશ
કે જ્યારે પણ કોઈ બે વ્યક્તિ અંદર પળો માણતા હોય છે તો એક પાર્ટનરને એવી વસ્તુ ગમતી હોય છે જે બીજા પાર્ટનર ને ગમતી હોતી નથી અને આવા સમયની અંદર ખૂબ જ મુશ્કેલીઓ પેદા થતી હોય છે અને જ્યારે તે અંગત પળો મણાતી હોય છે તેવા સમયની અંદર આપણે કઈ કહી શકતા નથી અને જેના કારણે ખૂબ જ સમસ્યાઓ પેદા થતી હોય છે
અને આપણને પણ મજા આવતી હોતી નથી તો તેની એક જ સિમ્પલ રીતે હું તમને કહેવા માગું છું કે તમે તમારી મામાની પુત્રીને પ્રેમ કરતા હોય અને સમય જો ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય તો તેવા સમયની અંદર તમે તેમને ચોક્કસ જણાવી શકો છો અને તમે તેમની સાથે સંવાદ કરી શકો છો જ્યારે તમે તેમની સાથે સંવાદ કરશો
તો ઘણા બધા પ્રકારનું સોલ્યુશન તમારી સામે આવવાનું છે અને ખાસ કરીને બીજી વસ્તુ કહેવા માંગુ તો તમને ફીલિંગ પણ આવશે અને તમને તેની સાથે ખૂબ જ મજા આવશે પરંતુ તમારે માત્ર એટલું કહેવાનું છે કે તમને આ વસ્તુ ગમતી નથી તમે જ્યારે ગમો અણગમો તેમની સાથે પ્રગટ કરશો ત્યારે તમને વધારે મજા આવવા લાગશે.