મારા લગ્ન થઇ ગયા છે મારી લાઇફ સારી ચાલે છે. પરંતુ મારે એક ગર્લફ્રેન્ડ છે તો હું બંને સાથે સમાગમ કરું તો મારી

nation

પ્રશ્ન : મેં મારી એક સ્ત્રી-મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. એ પછી તે થોડા થોડા દિવસે મારી સાથે સંબંધ બાંધવા માટે કહે છે. મારી સગાઇ હવે નક્કી થઇ ગઇ છે અને તે પછી થોડા સમયમાં જ મારા લગ્ન થવાનાં છે. મારી ભાવિ પત્નીને અમારા સંબંધોની જાણ થાય તો એને કેવું લાગશે? મારે શું કરવું? એક યુવક (સુરત)

ઉત્તર : તમે તમારી સ્ત્રી-મિત્ર સાથે સંબંધ બાંધ્યા પછી તમારી એ મિત્રએ જ્યારે તમને સંબંધ બાંધવાનું કહ્યું ત્યારે તમે બંનેએ શારીરિક સુખ માણ્યું. હવે જ્યારે તમારી સગાઇ નક્કી થઇ ગઇ છે અને લગ્ન પણ ટૂંક સમયમાં થવાના છે, ત્યારે તમારે આ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેવાની જરૂર છે. તમારાં ભાવિ પત્નીને મોટા ભાગે તો જો તમે કે તમારી સ્ત્રી-મિત્ર ન જણાવે તો તમારા સંબંધોની જાણ નહીંં થાય.

આમ છતાં તમારી સ્ત્રી-મિત્રને સમજાવો કે હવે તમે આ સંબંધને આગળ વધારવા નથી ઇચ્છતા અને એના એક સારા મિત્ર તરીકે રહેવા ઇચ્છો છો. જો આટલું કર્યા પછી તમારી સ્ત્રી-મિત્ર તમારા પર કોઇ પ્રકારનું દબાણ કરતી હોય તો તમારી સાવચેત થઇ જવાની જરૂર છે.

જો વાતને દબાવી દેશો તો એનું નકારાત્મક પરિણામ પણ આવી શકે છે. તમારી ભાવિ પત્નીને કોઇ બીજું આ વાત કહેશે તો તેને બહુ આંચકો લાગશે અને વધારે જ ખરાબ લાગશે. તમે તક જોઇને તમારી ભાવિ પત્નીને લગ્ન પહેલાં જ વાતની જાણ કરી દેવી જોઇએ જેથી છેતરાયાની લાગણી ન થાય.

પ્રશ્ન : નમસ્કાર સર, મારા લગ્ન થઇ ગયા છે, અને અમારી મેરેજ લાઇફ સારી ચાલે છે. પરંતુ મારે એક ગર્લફ્રેન્ડ છે તો હું બંને સાથે સેક્સ કરું તો મારી સેક્સલાઇફમાં કોઇ પ્રોબ્લેમ નહીં આવેને? તે માટે મને યોગ્ય સલાહ આપો.

જવાબ : આપણી સંસ્કૃતિમાં લગ્ન બાદ કોઇ અન્ય સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવો તે યોગ્ય નથી. અલબત્ત આ બાબત તમારી પર્સનલ લાઇફ અને ચોઈસની છે, તમે તમારી ઇચ્છા મુજબ કરી શકો છો. તમે તમારી પત્ની અને ગર્લફ્રેન્ડ બંને સાથે સેક્સ કરશો તો સામાન્ય રીતે કોઇ પ્રોબ્લેમ નહીં થાય. પરંતુ એકબીજાનો ચેપ જરૂર શેર થશે. એટલે એ બાબતનું ધ્યાન રાખજો.

Leave a Reply

Your email address will not be published.