પ્રશ્ન. મારા લગ્ન નથી થયા એટલે મને યુવક સાથે શરીર સુખ માણવાનું ખુબજ મન થાય છે તો મારે કેવા યુવક સાથે શરીર સુખ માણવું જોઈએ..??
તમે કહી રહ્યા છો કે તમારા લગ્ન થયા નથી અને તમે હવે એક યુવક સાથે શરીર સુખ માણો છો અને તમને તેનું મન પણ ખૂબ જ થાય છે તો તમે તે યુવક સાથે સુખ માણી શકો કેમ તો હું સૌપ્રથમ તમને જણાવવા માંગુ છું
સૌ પ્રથમ તો તમારા લગ્ન થયા નથી અને જે યુવક સાથે તમે બધું કરવાનું તૈયારી કરી રહ્યા છો તે યુવક કોણ છે કોણ નથી તેની તમને જાણ હોવી જોઈએ તે કેવો વ્યક્તિ છે તમને તે પસંદ છે કે નહીં અથવા તો તમે માત્ર ને માત્ર પોતાની ભૂખ સંતોષવા માટે તેની પાસે જઈ રહ્યા છો તેનો તમને ખ્યાલ હોવો જોઈએ ત્યાર બાદ જો એવું બની શકે છે
કે તમને તેની વિશે કંઈ ખ્યાલ ન હોય અને તમે તેના પ્રેમમાં પડી જવાને તમે બધી વસ્તુઓ કરી લો ત્યારબાદ તમને ખબર પડે કે તેઓ વખતે આવો હતો તો તેવા સમયમાં તમારી જિંદગી ખરાબ થઈ શકે છે અને તમે માનસિક રીતે સમસ્યામાં આવી શકો છો જેથી તમારે તે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે બીજી વસ્તુ એ પણ છે
કે કોઈપણ વ્યક્તિ સાથે સારી સંબંધ માનતા પહેલા તમારે તેને જાણવું ખૂબ જરૂરી બનતું હોય છે એટલે તમારા લગ્ન ન થયા હોય અને તમને માત્ર તમારી ભૂખ પૂરી કરવી હોય તો તમે તેની પાસે જઈ શકો છો.
પ્રશ્ન.હું 34 વર્ષની સુંદર યુવતી છું, મારા થી નાના યુવક સાથે મેં અનેક વાર શરીર સુખ માણ્યું છે, પરંતુ હવે તે મારી સાથે એવું કરે છે કે..
તમે કહો છો તે રીતે કે તમે 34 વર્ષના સુંદર યુવતી છો અને તમારાથી નાના યુવક સાથે તમે અનેક વાર શરીર સુખ માણી લીધું છે હવે તમારે થાય છે એવું કે તે તમારી સાથે અલગ પ્રકારે વર્તન કરે છે અને તમને તેનો ખૂબ જ દુઃખ થતું હશે અથવા તો તમને કંઈ કરવું નહીં હોય ત્યારે પણ તે તમને ફોર્સ કરતા હશે તો આવા સમયની અંદર હું તમને જણાવવા માંગુ છું
કે જુઓ પહેલા તો તમે મોટી ઉંમરના છો અને તમારા સાથે જે યુવક છે જેને શરીર સુખ માણેલું છે તે ખૂબ જ નાની ઉંમરનો છે તેવા સમયની અંદર તેને વધારે બુદ્ધિ હોતી નથી અથવા તો તેની બુદ્ધિ થોડીક ઓછી હોય છે અને તમે વધારે સમજણ વાળા હો છો. તો આવા સમયની અંદર પ્રોબ્લેમ થવી સામાન્ય હોય છે પરંતુ હું તમને જણાવવા માંગુ છું
કે તમે તેને સમજાવી શકો છો તમે તેને કહી શકો છો પરંતુ જ્યારે તે યુવક સમજતો નથી ત્યારે તમે પણ તેને વધારે સમજાવી શકો છો અને તેની ગુસ્સે થઈને પણ કહી શકો છો કે મારે આ સમસ્યા છે તો તે તમને જરૂરથી સમજશે જે વ્યક્તિ પ્રેમ કરતો હોય છે તેમાં ઉંમર જોવામાં નથી આવતી ત્યાં તમને પ્રેમ કરતો એટલે તમને કંઈ ન થાય તેનું ધ્યાન આપતો હોય છે
અને હવે તે તમારી સાથે જબરજસ્તી એવું કરતો હોય તો એની પાછળ પણ કારણે હોઈ શકે છે કે જ્યારે શરૂઆત હશે ત્યારે પણ તમે તેને કહેતા હશો કે ના મારે તો આજે કરવું જ છે અને ત્યારે તેને આદત પડી ગઈ હશે અને જ્યારે કોઈ વ્યક્તિની આદત પડી જતી હોય છે ત્યારે આવું સામાન્ય જોવા મળતું હોય છે.