મારા ઘરે આવતી કામવાળી મને ગમવા લાગી છે અને હું તેના જોડ રંગરેલિયા…..જાણો

social

સવાલ; મારે એક યુવક જોડ અફેર છે પણ તે મારા કાષ્ટ નો નથી અને તેને કોઈ બીજી યુવતી જોડ સગાઈ કરી લીધી હોવાનું મને ખબર પડી છે તો મને ખુબજ ગુસ્સો આવે છે હું શું કરું..

એક યુવતી ( દાહોદ)

જવાબ- તમે એને ભૂલી જાવ તો જ વધુ સારું કેમ કે તમે કહો છો કે કાષ્ટ નો નથી, હાલ તેને પણ સગાઇ કરી લીધી છે તો તમે પણ કોઈ યોગ્ય વ્યક્તિ જોડ સગાઈ કરી લો..

સવાલ– મારી પત્ની અને મારા વચ્ચે ખુબજ ઝગડા થાય છે અને તે મારું કહેલી વાત માનતી નથી, તો હું શું કરું.

એક પુરુષ( ગોધરા)

જવાબ- તમે એક વાર એની જોડે બેસીને શાંતિ થી સમજાવો અને તમે કહો કે હું તારી વાત માનું તો તું કેમ ના માને.. એમ કહીને તમે સમજાવી શકો છો.

સવાલ- હું 22 વર્ષનો યુવક છું અને હું મારી પ્રેમિકા જોડ રંગરેલીયા મનાવી ચુક્યો છું પણ હવે મને બીક લાગે છે કે શું આ વાતને લઈને તે મને કોઈ દિવસ બ્લેકમેલ કરશે તો ?.
એક યુવક( નવસારી)

જવાબ- દોસ્ત તમને મસ્તી કરતા કે રંગરેલીયા મનાવતા આ વાતનું ધ્યાન નહોતું કે સમજાતી નહોતી ? જો આજ વસ્તુ તમે પેહલા સમજ્યા હોઈ તો ? હવે કોઈ વાંધો નહિ જે થઈ ગયું છે અને હજુ ક્યાં તમને તમારી પ્રેમિકા એ બ્લેકમેલ કરી છે ?

સવાલ– મારા ઘરમાં કામ કરવા આવતી કામવાળી મને ગમવા લાગી છે, મારી પત્ની હાજર ના હોઇ ત્યારે મેં બે વાર એને પકડી લીધી પણ એ મેરિડ છે અને તેને શરમ ખુબજ આવે છે, અમે ઓરલ કર્યું પણ અમને હવે વધારે કરવાની ઈચ્છા છે. પણ મને બીક લાગે છે..

એક યુવક ( સુરત)

જવાબ- વાહ દોસ્ત તને તારી પત્નિ ઘરમાં નહોતી ત્યારે પકડી લેતા બીક ના લાગી ? ઓરલ કરતા બીક ના લાગી ? તમારે પત્ની છે, કોક દિવસનું સુખ મેળવવા માટે તમેં રોજનું સુખ ખોઈ નાખશો એના કરતાં પત્ની ઉપર જ ધ્યાન આપોને..

Leave a Reply

Your email address will not be published.