મારા બોયફ્રેન્ડને રૂમમાં નહિ પણ જંગલમાં વધારે આનંદ આવે છે તો હું શું કરું

GUJARAT

સવાલ- મારો બોયફ્રેન્ડ મને પોતાના દોસ્ત જોડે પણ હવે જવા માટે કહે છે, મેં ના પાડી તો તેને મને ધમકી આપી કે તું નહિ જાવ તો હું તને છોડી દઈશ..હું શું કરું મારાથી એના વગર રહેવાતું નથી
એક યુવતી

જવાબ- પહેલી વાત કે આવા વ્યક્તિને વહેલી તકે છોડવો એજ તો તમારા માટે ભલાઈ છે.બીજું કે તમે કોઈ ધંધો કરાવાતા વ્યક્તિ નથી કે એ કોઈ પણ જોડે તમને મોકલી શકે, મારું માનો તો આને છોડીને કોઈ સારા માણસને શોધી લો

સવાલ- મારી પ્રેમિકા મને સંતોષ નથી આપી શકતી, એ બોવ જલ્દી થાકી જતી હોય મને સંતોષ નથી મળતો,હું કેમનો સંતોશ મેળવી શકુ..
એક યુવક

જવાબ- તમે તમારા પ્રેમિકા જોડ સુખ માનતા સમયે ક્યુ આસન કરો છો એ બદલીને હવે નવું આસન કરો જેથી એની ઉપર કોઈ ભારના આવે તો પણ આની અસર સારી એવી થઈ શકશે.અને તમને વધુ સંતોષ મેળવી શકશો..

સવાલ- મને મારા પડોશી યુવક જોડે પ્રેમ છે પણ મને ડર લાગે છે કે જો આ વાતની મારા ઘરમાં ખબર પડી ગઇ તો એ લોકોને ઘર ખાલી કરાવશે અને મારા લીધે એમને તકલીફ થશે.
એક યુવતી

જવાબ- તમે ખુદ આટલા સમજદાર છો, તમારો ખુદ આટલો સારો નેચર છે તો પછી શું કામ તમે પણ આ વાત માં પડવા માંગો છો એ નથી સમજાતું..

સવાલ- મારા બોયફ્રેન્ડ જોડે હું કેટલીય વાર રૂમમાં જય આવી છું,પણ મેં એના જોડ કેટલાય સમય પહેલા જંગલમાં ફરવા ગઈ હતી અને અમે ત્યાં આનંદ માણ્યો હતો એ ખુબજ મજા આવી હતી એને, પણ મને રૂમમાં જ ગમે છે પણ એ મારા જોડ જીદ કરે છે.
એક યુવતી

જવાબ- આનંદ તો જ્યાં માણો ત્યાં મજા તો આવવાની જ છે, રહી વાત જંગલ અને રૂમ વચ્ચેની તો તમને બેવને જ્યાં વધારે સારું લાગે ત્યાં તમે માણતા રહો કોણ તમને રોકે છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *