હું 24 વર્ષની છું, હું એક નાનકડા ગામમાં રહુ છું, હું 19 વર્ષની હતી ત્યારે મારી બેનના લગન થઇ ગયા હતા, પણ બાળક ને જન્મ આપતા સમયે હમણાં 1 વર્ષ પેહલા મારા બેનનું અવસાન થયું તો થોડા સમયબાદ મને મારા જીજાજી જોડે પરણાવવામાં આવી, પણ મને તેઓ નથી ગમતા, હું તેમને બોવ ખાસ મારા શરીરને અડકવા પણ નથી દેતી તો હું કેમના આ માણસ જોડે રહી શકું એવો વિચાર મને આવ્યા કરે છે
એક યુવતી નવસારી
જવાબ : જો જે થયું એ ઉતાવળ અને મજબૂરીમાં થયું છે તે હું સમજુ છું, પણ હવેની જે હાલત છે એ તમારે વાસ્તવિકતા સ્વીકારવી પડશે અને ત્યાં રેહવું જ પડશે તમારા બેન ને તમારા પહેલાનાં જીજાજી અને હાલ તમારા પતિ ખુશ રાખતા જ હશે એટલે તમને ત્યાં પરણાવ્યા એવું નથી, પણ તમારે તમારા બેનના બાળક ને સારી રિતે ઉછેરી શકો એ માટે ત્યાં તમને પરણાવ્યા હોઈ એવું મને તો લાગે છે જે તમારે સ્વીકારવું પડશે અને ત્યાં હવે ખુશીથી રેહવાનનું જીવવું પડશે આભાર
મારે મારા કોલેજમાં આવતી એક યુવતી ગમે છે. હમણાં અમે અમારા જ્ઞાતિના સમુહલગ્નમાં પણ એ યુવતી મને મળી. ત્યારે એના માતાપિતાને હું પસંદ આવ્યો હોઈ એવું મને લાગે છે,પણ એ યુવતી મને ભાવ નથી આપતી તો હું એને મનાવવા શું કરું
એક યુવક બોરસદ
જવાબ : હાલ તમે જેમ વાત કહી રહ્યા છો એ પરથી તો મને ચોક્કસ લાગે છે છોકરી તમને લાઈક કરતી પણ હોઈ શકે તો એક કે બે વાર તેને રૂબરૂ મળો અને એકલામાં લઈ જઈને શાંતિથી આ વિષય ઉપર વાત કરો, કૈક તો તમારી સમસ્યાઓનું નીવાકરણ આવે એવી ઉમ્મીદ
હું જે સમાજમાંથી આવું છું ત્યાં અમારે કાકા,મામા, ફોઈ ની છોકરીઓ જોડે લગન થાય છે પણ મને મારે મારા ફોઈની છોકરી જોડ પેહલા મેં કેટલાય વાર સુખ માની લીધું અને એની જ મદદથી મેં એની એક બીજી સહેલી જોડ પણ મેં સુખ નો લાભ લીધો, તો શું હું મારા ફોઈની દીકરી જોડ લગ્ન કરું તો એને જૂની વાત દુઃખ તો નહિ આપે ને કે મેં એની બહેનપણી જોડ સુખ માણ્યું એ વાતનું…
એક યુવક નડિયાદ
જવાબ : તમે જ કહ્યું દોસ્ત કે તમે એની જ મદદથી એની બહેનપણી જોડ સુખ માણ્યું તો એને ત્યારે દુખ નહોતું તો હવે તો એ વાતને સમય થઇ ગયો હશે તો હવે શેનું દુઃખ હોઈ ??? તમે કરો લગન પણ એકવાર એને આ બધું કહીને પછી કરજો
મારા ગામનો એક યુવક મને ગમે છે, અમે છેલ્લા 5 વર્ષથી એકબીજાના સમ્પર્કમાં છે, અમે છેલ્લા 3 વર્ષથી અમારું અફેર પણ છે પણ હમણાં મેં એને કે છોકરી જોડે વધારે ક્લોઝ થતા જોયો છે, મેં એને આ બાબતે વાત કરી તો એને કહ્યું કે હું એના જોડ ટાઇમપાસ જ કરું છું એને હું થોડીકવાર વાપરી લઈશ અને છોડી દઈશ ત્યારથી મને મારી ચિંતા થવા લાગી કેમકે અમે તો કેટલીય વાર લગન પેહલા રાત રંગીન કરી ચુક્યા છે તો શું મને પણ તે છોડી જ દેશે ને ????
એક યુવતી પાદરા
જવાબ: તમારા વાત ઉપરથી મને લાગે છે કે એક દિવસ એ તમને પણ કહી જ દેશે કે હું તો તમારા જોડે પણ ટાઇમપાસ કરું છું, એટલે જે થઇ ગયું એને ભૂલી જાવ અને જલ્દીથી તમે એ વ્યક્તિથી અલગ થાવ તો તમારે પસ્તાવું તો નહિ જ પડે