મારા BFજોડ હું રૂમમાં જઈ આવી અને જંગલમાં પણ અમે સમાગમ કર્યું હવે એ જંગલમાં જવા માટે એ જીદ કરે છે ત્યાં મને બીક લાગે છે

GUJARAT

પ્રશ્ન : હું એક યુવાનને પ્રેમ કરું છું, પણ એની સગાઇ થોડા દિવસમાં થવાની છે. હવે એને મારી લાગણીનો ખ્યાલ આવ્યો હોવાથી એ કહે છે કે એ પોતાની સગાઇ જે યુવતી સાથે નક્કી કરી છે, તેને ના કહીને મારી સાથે સગાઇ કરવાનું કહે છે. હું એની સાથે સગાઇ કરું તો કોઇ સમસ્યા થાય ખરી? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : તમે જે યુવાનને પ્રેમ કરો છે, તેની સગાઇ જો થોડા દિવસમાં થવાની હોય અને હવે એ જેની સાથે સગાઇ નક્કી થઇ છે એ યુવતીને બદલે તમારી સાથે સગાઇ કરવાની વાત કરે છે. કાલે કદાચ બીજી કોઇ તમારાથી સારી યુવતી એને મળશે તો એ તમારી સાથેની સગાઇ તોડી નહીં નાખે એની કોઇ ખાતરી ખરી? જો તમારો પ્રેમી વારંવાર પોતાનું વલણ અને પસંદગી બદલાવતો હોય તો એ સમજી જવાની જરૂર છે કે એ ચંચળ વ્યક્તિત્વ ધરાવે છે.

આ પ્રકારનું ચંચળ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ જો વફાદાર સાબિત થાય તો કોઇ પ્રશ્ન નથી પણ તેની પસંદગી વારંવાર બદલાતી રહે એવી શક્યતા વધારે હોય છે. જો તમે ખરેખર જ એ યુવાનને પ્રેમ કરતાં હો, તો હવે જેની સાથે એની સગાઇ થવાની છે, તેની સાથે જ સગાઇ થવા દો. પ્રેમમાં જરૂરી નથી કે પ્રિયપાત્રને પામવું.

તમે એ યુવાનને પ્રેમ કરો છો, પણ શક્ય છે કે તમને એનાથી પણ વધારે પ્રેમ કરનારું કોઇ પાત્ર મળી જાય અને તમે એ યુવાનને ભૂલી જાવ એવું બનવાજોગ છે. માટે એને કહો કે એ જેની સાથે સગાઇ થવાની છે, તેની સાથે લગ્ન કરીને સુખી જીવન જીવે. સમય દરેક સમસ્યાનો ઉકેલ લઇને આવે છે. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તમારી આ પ્રેમની લાગણી થોડી ઓછી થતી જશે.

તમને આ સલાહ બહુ પ્રેક્ટિકલ લાગશે પણ તમારા અત્યારના સંજોગોને ધ્યાનમાં લેવામાં આવે તો તમારા માટે આ જ સલાહ યોગ્ય છે. તમે પણ તમારાં માતા-પિતાને કહો કે તેઓ તમારા માટે કોઇ સારું પાત્ર શોધે અને માતા-પિતાએ શોધેલા પાત્ર સાથે લગ્ન કરીને સુખેથી દાંપત્યજીવનનો આનંદ માણો એ તમારા અને એ યુવાન માટે વધુ હિતાવહ છે.

સવાલ- મારા બોયફ્રેન્ડ જોડે હું કેટલીય વાર રૂમમાં જય આવી છું,પણ મેં એના જોડ કેટલાય સમય પહેલા જંગલમાં ફરવા ગઈ હતી અને અમે ત્યાં આનંદ માણ્યો હતો એ ખુબજ મજા આવી હતી એને, પણ મને રૂમમાં જ ગમે છે પણ એ મારા જોડ જીદ કરે છે.
એક યુવતી

જવાબ- આનંદ તો જ્યાં માણો ત્યાં મજા તો આવવાની જ છે, રહી વાત જંગલ અને રૂમ વચ્ચેની તો તમને બેવને જ્યાં વધારે સારું લાગે ત્યાં તમે માણતા રહો કોણ તમને રોકે છે ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *