પ્રશ્ન. શારીરિક સંબંધ બાંધ્યા બાદ માટે મારી પત્ની સાથે શું કરવું જોઈએ?
તમે જણાવી રહ્યા છો કે તમારા શરીર સંબંધ બાંધ્યા બાદ તમને તમારી પત્ની સાથે શું કરવું જોઈએ તો સૌ પ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે ઘણા બધા લોકોને આ સવાલ પર હસવું પણ આવી શકે છે અને ઘણા બધા લોકો કહી શકે કે આ તો કેવો સવાલ છે
તમે બધું કરી નાખ્યું છે હવે તમારે કંઈ કરવાનું ના હોય પરંતુ સુઈ જવાનો હોય પરંતુ હકીકતમાંથી એવું નથી તમે તમારી પત્ની સાથે નહીં પરંતુ કોઈ પણ સ્ત્રી હોય તેની સાથે તમે જ્યારે શારીરિક સંબંધ બાંધવો છો તેવા સમય બાદ તમારા માત્ર સૂઈ જવાનું નથી પરંતુ સુઈને પણ તમારે એક વસ્તુ કરવાની છે તમે જ્યારે શારીરિક સંબંધ બાંધી લો છો
ત્યારબાદ તમારા માત્રને માત્ર સૂવાનું નથી પરંતુ તમારે તેની સાથે વાત કરવાની છે પ્રેમની વાત કરવાની છે બે સારા વાક્યો બોલવાના છે તેને સારું ફીલ કરવાનું છે કારણ કે સામાન્ય રીતે જે શારીરિક સંબંધ બાંધવાનો હોય છે
તો બાંધવાનો હોય છે તેની પહેલા અને બાંધી લીધા બાદનો જે સમય હોય છે તે ખૂબ જ મહત્વનો માનવામાં આવતો હોય છે જેના કારણે માત્ર ને માત્ર તમને એટલું જ કહેવા માગું છું કે તમારી પત્ની સાથે સામાન્ય રીતે કંઈ કરવું સારી રીતે વાત કરી લો તો પણ વધારે સારું છે.
પ્રશ્ન. મનની શાંતિ મેળવવા માટે કોઈ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધી શકાય?
તમે જણાવી રહ્યા છો કે મનની શાંતિ મેળવવી હોય તો શું કોઈ સ્ત્રી સાથે સંબંધ બાંધી શકાય તમારું એટલું જ કહેવું છે કે હા તમારા મમ્મી સાથે મેળવવી હોય તો કોઈ સ્ત્રી સાથે તમે શારીરિક સંબંધ બાંધી શકો છો
પરંતુ જે તે સ્ત્રી હોય તે સ્ત્રી આ બધું કામ પ્રોફેશનલ કરતી હોવી જોઈએ પછી તમે માત્ર ને માત્ર પોતાના મનની શાંતિ માટે કોઈ પરણેલી સ્ત્રી હોય તે અથવા તો કોઈ બીજી કોઈ સ્ત્રી હોય તેની સાથે બધું કરવા માટે જાઓ છો તેવું તમારે કરવું જોઈએ નહીં તે તમને મનની શાંતિ જોતી હોય તો સ્ત્રી સાથે જઈ શકો છો તમે તેની સાથે સંબંધ બાંધી શકો છો
અને મજા કરી શકો છો તેની કોઈ પણ પોતાની સમસ્યા હોત નથી પરંતુ તમે જ્યારે કોઈ પણ હોય છે તેની સાથે બધી કરવા માટે જાવ છો ત્યારે તમારી મનની શાંતિ મળી જતી હોય છે પરંતુ તેના ઘરમાં શાંતિ છવાઈ જતી હોય છે એટલે હું તમને માત્ર ને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તમારા મનની શાંતિ મેળવવી હોય તો તમે સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધી શકો છો તેના કારણે તમને મનની શાંતિ મળશે અને તમને ખૂબ જ મજા આવશે.