મને એક યુવાન ગમે છે એને આઈલવ્યું પણ મને નથી કહ્યું અને રોમાંસની જ વાત કર્યા કરે છે,

GUJARAT

પ્રશ્ન : મારું વજન વધારે છે. આ વજન ઘટાડવા માટે મેં ક્રેશ ડાયટિંગ કર્યું પણ એના કારણે મારું વજન ઘટવાને બદલે વધી રહ્યું છે. શું આવું થઇ શકે છે? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : ક્રેશ ડાયટથી ઘટતુ વજન એ પાણી હોય છે ચરબી નહીં. ક્રેશ ડાયટિંગ ટૂંકા ગાળા માટે લાભદાયી છે પણ પાછળથી વજન વધી જતું હોય છે. વજન ઘટાડવા માટે ક્રેશ ડાયટિંગ કરવાને બદલે આયોજનપૂર્વક વજન ઘટાડવાનું પ્લાનિંગ કરી શકાય છે. ક્રેશ ડાયટિંગને કારણે હોર્મોન અસંતુલિતતા આવે છે અને સાથે સાથે એમની સ્કિન કરચલીવાળી અને સૂકી થઈ જાય છે.

જરૂ્રત કરતા વધારે વજન ઓછું કરવાના ચક્કરમાં થાક, ચીડિયો સ્વભાવ, ચામડી સૂકી થઈ જવી, ડાર્ક સર્કલ જોવા મળે છે. યોગ અને સંતુલિત ડાયટ ચાર્ટ બનાવ્યા બાદ જ કોઈ પ્રકારનું ડાયટિંગ શરૂ કરી શકાય છે અને એના કારણે ઊલટા પરિણામ આવી શકે છે. ક્રેશ ડાયટિંગ કરનારા લોકો પર થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યુ કે અવારનવાર ભૂખ્યા રહીને વજન ઉતારનારા લોકોમાં ડાયાબિટીસ થવાનો ખતરો

મારી ઉંમર 23 વર્ષની છે અને મારી ભાવિ પત્નીની ઉંમર 21 વર્ષની છે. લગ્નને હજી એકાદ વર્ષની વાર છે. મારી પહેલી મૂઝંવણ એ છે કે પહેલાં અમે ગાલે ને હોઠે ચુંબન કરતા હતા, પણ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હું સ્તન પર ચુંબન કરુ છું. આનાથી અમને કોઇ પ્રોબ્લેમ નથી થતો, પણ અમે ચિંતીત છીએ કે આમ કરવાથી ભવિષ્યમાં અમારા બાળકોને કે અમને કોઇ પ્રોબ્લેમ તો નહીં થાય ને? મારી બીજી મૂંઝવણ છે કે અમે અત્યાર સુધી સેક્સ નથી માણ્યું અને હું રોજ નિયમિત વ્યાયામ કરું છું. તો શું વ્યાયામની સાથે સેક્સ માણવાથી મારી બોડી ઉપર કોઇ આડઅસર થઈ શકે? તો કૃપા કરી યોગ્ય સલાહ આપવા વિનંતી.

નવપરિણીતો અને જેના ટૂંક સમયમાં લગ્ન થવાના છે તેવા યુવક-યુવતિઓએ પણ આજના ઈન્ટરનેટ યુગમાં જાતીય શિક્ષણ વૈજ્ઞાનિક સાહિત્યમાંથી કે ક્વોલિફાઇડ સેક્સોલોજિસ્ટ પાસેથી મેળવવું આવશ્યક છે. કેટલીવાર જાતીય અજ્ઞાનને કારણે પતિ-પત્ની એકબીજા સાથે કોઇ ચોક્કસ ર્સ્પશ, ચુંબન કરવા માંગતા હોવા છતાં તેમ કરવામાં ગભરાટ, શરમ-સંકોચ અનુભવતા હોય છે.

જેમ કે, ઇન્દ્રિયને સ્પર્શ શકાય? સ્તન પર ચુંબન કરી શકાય અથવા ચુંબન કરવાથી ગર્ભ રહેશે? વગેરે સાહજિક અને સામાન્ય ગણાતી ક્રિયાઓ પણ અજ્ઞાનને કારણે કરતાં ડરતા હોય છે અથવા શરમ અનુભવતા હોય છે. નવપરિણીતોને મારી સલાહ છે કે તેઓ એકબીજા સાથે પોતાની જાતીય ઇચ્છાઓ, કલ્પનાઓ, ટેવ-કુટેવ વગેરેની મુક્ત મને ચર્ચા કરે.

પાર્ટનરના કયા અંગ જોવાથી કે સ્પર્શ કરવાથી કોમોત્તેજના અનુભવાય છે અને કેવી ચેષ્ટા કરે તો ઉત્તેજના અવુભવાય છે તેવી નિખાલસ ચર્ચાની આદત લગ્નજીવનની શરૂઆતથી પાડો એ ભવિષ્યના જાતીય જીવન માટે ઇચ્છનીય છે. બાકી શરીરના કોઇ પણ ભાગ ઉપર સ્પર્શ કરવાથી, ચુંબન કરવાથી આપને આપના પાર્ટનરને કે આવનાર બાળકને, આજે કે ભવિષ્યમાં ક્યારેય તકલીફ નહીં થાય.

વ્યાયામ શરીર માટે ખૂબ જ જરૂરી છે પછી તે બાળક હોય, જુવાન હોય, આઘેડ ઉંમરે પહોંચતી વ્યક્તિ હોય અથવા વૃદ્ધ માણસ હોય. વ્યાયામથી શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રહે છે અને જે આખા શરીર માટે સારું તે સેક્સ માટે પણ હિતકારી જ છે. જો તમે દરરોજ બે કિલોમિટર ચાલશો તો તમને ભવિષ્યમાં નપુંસકતા આવવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. જે લોકો નિયમિત વ્યાયામ કરે છે તેઓ આળસુ વ્યક્તિ કરતા વધુ વખત, વધુ સારી રીતે જાતીય જીવન માણી શકતા હોય છે અને તેમના સાથીને પણ મોટે ભાગે પૂરતો જાતીય સંતોષ આપી શકતા હોય છે.

સવાલ: હું 22 વર્ષની યુવતી છું, મને મારા કોલેજનો એક યુવાન ગમે છે પણ એને હજુ મને આઈલવ્યું પણ કહ્યું નથી અને ડાયરેક્ટ મેસેજમાં રોમાન્સની વાત કરે છે, હું પેહલા એક આવા યુવાનની મોહમાયા ફસાઈ ચુકી છું,જેથી મને હવે થોડી મનમાં બીક લાગે છે હું શું કરું
એક યુવાન

જવાબ: હું તમને એકજ વાત કહું કેમકે જો તમેં પેહલા પણ આવા પ્રેમના વમળમાં ફસાઈ ચુક્યા છો તો હવે માત્ર તમે તમારા અભ્યાસમાં ધ્યાન આપો, અને કરિયર બનાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *