મને સમાગમ માટે જાડી મહિલાઓ ખુબજ ગમે છે, મને પાતળી યુવતીઓ નથી ગમતી

GUJARAT

પ્રશ્ન : મારી હમણાં જ સગાઇ થઇ છે. મારો ફિયાન્સે અને સાસરિયાં બહુ જ સારાં છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. મારી ફ્રેન્ડ મને કહેતી હતી કે સંયુક્ત પરિવારમાં રહેવા માટે બહુ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. મને તેની વાત સાંભળીને બહુ ડર લાગે છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી શું ફાયદો થાય? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : સંયુક્ત પરિવારમાં રહેવાના પોતાના આગવા ફાયદા છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી તમને વસ્તુને શેર કરવાનું શીખવા મળે છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવો સમય આવી જાય છે જ્યારે આર્થિક સમસ્યા ઉભી થાય છે.

આવા સમયમાં પણ સંયુક્ત પરિવાર ઘણો સધિયારો આપે છે. જે લોકો એકલા રહેતા હોય છે તેઓ વીજળી, પાણી, ગેસ જેવી વસ્તુનો વધારે ખર્ચ કરતા હોય છે. જે ઘરમાં ઘણા લોકો રહેતા હશે તો પરસ્પર ખર્ચ પણ વહેંચાઈ જાય છે.

આ કારણે મની મેનેજમેન્ટ સંયુક્ત પરિવારમાં વધારે જોવા મ‌ળે છે. એકલા રહેતા લોકોને જીવનમાં વધારે તાણનો સામનો કરવો પડે છે, જ્યારે સંયુક્ત પરિવારમાં લોકો વધારે ખુશહાલ રહેતા હોય છે. એકસાથે રહેવાનો બીજે એક લાભ એ પણ છે કે તમે તમારી સમસ્યા બીજા સભ્યો સાથે વહેંચી શકો છો.

સવાલ : હું પ્લસ સાઈઝની મહિલાઓ સાથે સેક્સ કરવાની કલ્પના કરું છું. અત્યારે બધા પાતળી અને નાજુકનમણી મહિલાઓ પ્રીફર કરતા હોય છે, પરંતુ મને પ્લસ સાઈઝ મહિલાઓના ભરાવદાર શરીર અને તેમના કર્વ્સનું આકર્ષણ થાય છે. શું હું સેક્સ મેનિયાક છું?

ઉકેલ : તમારી ફેન્ટસીની બાબતમાં કશું જ ખોટું નથી. પોતાની ઈચ્છા મુજબના પાર્ટનરની પસંદગી કરવા માટે બધા મુક્ત છે. બીજા બધાને જે પ્રકારે ફેન્ટસી કરવી હોય એ પ્રમાણે કરવા દો, સમાપન તો એ જ કે તમે નોર્મલ છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *