પ્રશ્ન. મને શારીરિક સંબંધ બાંધતી વખતે ઘણી બધી અંગત સમસ્યાઓ થાય છે મારે શું કરવું જોઈએ?
તમે જણાવી રહ્યા છો કે શારીરિક સંબંધ માનતી વખતે તમને ઘણી બધી અંગત સમસ્યાઓ થાય છે તો તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ તમે જાણવા માગું છું કે આ સમસ્યા માત્ર તમારી પડે તો ઘણા બધા કપલ હોય છે
તમને આવી સમસ્યાઓ હોય છે તેઓને આવું બધું થતું હોય છે ત્યારે એક વસ્તુ તમારે હંમેશા ધ્યાન રાખવી પડે કે તમે જે કંઈ પણ કાર્ય કરો છો તે ધીરજની સાથે કરો જ્યારે તમે ધીરજ સાથે કાર્ય કરો છો તેવા સમયની અંદર તમે કોઈપણ સમસ્યા આવવાની નથી સારી સબંધ તમે જ્યારે બાંધવો તેવા સમયની અંદર તમારી લાગણીઓ પણ તેની સાથે જોડાયેલી હોય છે
અને જેના કારણે તમને અનેક પ્રકારની સમસ્યા વગર ઘણી વખત આવતી હોય છે માત્ર ને માત્ર તમને એટલું જ કહેવા માગું છું કે તમે શારીરિક સંબંધ માનતી વખતે ઓવર એક્સાઇટેડ ન થઈ જાવ અને સંબંધને થોડો સમય આપો અને ઘણી બધી મજા માણવાની કોશિશ કરો
ઘણા બધા લોકો સંબંધમાં એક જોતા હોય છે કે જ્યારે શારીરિક સંબંધ બાંધે છે તેવા સમયમાં તે લોકો પોતે એટલું વિચાર કરી શકે બસ મારું નીકળી જાય પછી શાંતિથી પરંતુ તેવા સમયની અંદર તમને સમય સવારે પેદા થશે અને મજા પણ નહીં આવે જેથી તમે એક એક ક્ષણની મજા લો જેથી તમને પણ મજા આવે.
પ્રશ્ન. મારા પતિ મારી સાથે સંબંધ બાંધતી વખતે સારું વર્તન કરતા નથી માટે શું કરવું જોઈએ?
તમે જણાવી રહ્યા છો કે તમારા પતિ તમારી સાથે સંબંધથી વખતે સારું વર્તન કરતા નથી તો તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું કે તમારા પતિ શું પરંતુ દુનિયાનો કોઈ પણ પુરુષ જ્યારે કોઈ પણ પત્ની સાથે અથવા તો કોઈ પણ સ્ત્રી સાથે આવું કરતો હોય તેવા સમયની અંદર પણ સંબંધ સારો રાખવો પડે જ્યારે તે સંબંધમાંથી વખતે વર્તન સારું નથી લાગતો એવા સમયની અંદર તમારું જાનુ બહુ છે
તે ખૂબ જ ખરાબ થઈ જતું હોય છે અને બીજી વસ્તુ એ પણ છે કે તમે તેમને પતિ તરીકે સ્વીકાર્યા છે અને તેમને તમને પત્ની તરીકે સ્વીકાર હોય તો તેવા સમયની અંદર તમારા બંને વચ્ચે પ્રેમ છે તેવા સમયમાં તમારી સાથે આ બધી વસ્તુ થવું જોઈએ જો તે મારી સાથે તો સારું પણ નથી રાખી શકતો તો પછી તમારે તમારા પતિને મૂકી દેવો જોઈએ એવું મારું માર્ગદર્શન છે
કારણ કે તમારા પતિ તમારી સાથે સંબંધ બાંધતી વખતે સારું વર્તન નથી કરતો તો એની પાછળના કેટલાક કારણ હોઈ શકે હવે તેની પાછળ શું કારણ છે તે તમારે વિચારવાના છે બની શકે કદાચ તમારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે તેમની માફી પણ માંગી શકો છો અથવા તમારી ભૂલ ન હોય તો તમે તેમને કહી શકો છો
એટલે પહેલા બેસીને વાત કરો અને તેના પછી પણ જો કોઈ નિવારણ નથી આવતો તો તે સમયની અંદર તમે તેમને મૂકી શકો છો તેમાં તમારે ગભરાવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી કારણ કે કાયદાઓ હંમેશા બધાની સાથે છે.