પ્રશ્ન. મને મારો જૂનો બોયફ્રેન્ડ પાછો લગ્ન કરવા વિનંતી કરે છે હું શું કરું?
તમે જણાવી રહ્યા છો કે તમારો જુનો ફ્રેન્ડ તમને પાછો લગ્ન કરવા માટે વિનંતી કરે છે તો તેની માટે તમે હવે શું કરી શકો છો સૌપ્રથમ બધું કરવા માટે વિનંતી કરતો હોય તો તેની સાથે તમે બધું કરી શકો છો પરંતુ તેની માટે તમારે એક જ શરત મંજુ રાખવાની છે કે સામને કે ત્યારે તમને તેઓ બધું કહે છે તો તેવા સમયની અંદર તમે ભૂતકાળમાં કેમ છુટા થયા હતા
તે તમારે ધ્યાન રાખવાની જરૂર છે તમે કોઈ એવા કારણથી છૂટા થયા હોય કે જેની અંદર તમને બધી સમસ્યાઓ પડતી હોય ને તમને ખૂબ જ કંટાળો આવતો હોય અથવા તો તમને ઘણી બધી સમસ્યાઓ પડી શકતી હોય ને ત્યારે તમે છુટા થયા હોય તો તમે તેમને કહી શકો છો અને બીજા તમને કોઈ પણ પ્રકારે વાંધો પડવાનો નથી પરંતુ હું તમને માત્ર એટલું જ જાણવા માંગું છું કે તમે છુટા થયા હોય
તેની પાછળનું કોઈ મોટું કારણ ન હોય અને માત્ર ઝઘડો હોય નાનકડો એવો તમે તેને છોડી શકો છો અને ત્યારબાદ તમારા ફ્રેન્ડ સાથે તમે લગ્ન પણ કરી શકો છો તમારો બોયફ્રેન્ડ તમને લગ્ન કરવા માટે કહે છે તે ખૂબ જ સારી વાત કરી શકે
પરંતુ હવે તમારો જુનો બોયફ્રેન્ડ તમે કરી રહ્યા છો તેવા સમયની અંદર માત્ર એટલું જ વિચારું છું એટલે તે અમારે નવો બોયફ્રેન્ડ પણ બની ચૂક્યો હશે એટલે કે તમને હું માત્ર એટલું જ જાણવા માગું છું કે જો તમારા નવા બોયફ્રેન્ડ સાથે એટલી મજા ન આવતી હોય ને તમને લાગતું હોય કે તમારો સાચો પ્રેમ તો તમારો પહેલો ફ્રેન્ડ હતો તો તેની સાથે તમે બધું કરી શકો છો.
પ્રશ્ન. મને મારો પતી બધું કર્યા બાદ મારી સામે પણ નથી જોતો હું શું કરું?
તમે જણાવી રહ્યો છું કે તમારો પતિ તમારી સાથે બધું કર્યા બાદ તમારી સામે પણ જોતું નથી અને ત્યારબાદ બધું નથી કરતો તો તેની માટે તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને માત્ર એટલું જ માગું છું કે ઘણા બધા લોકો હોય છે અને ઘણા બધા પુરુષોને ઘણી બધી સ્ત્રીઓ પણ હોય છે કે જે ત્યારબાદ બધુ કરી લેતા હોય છે ત્યારબાદ મોઢું ફેરવીને સુઈ જતા હોય છે
અને આ કોઈપણ વ્યક્તિ હોય તેને સારું લાગતું નથી સામાન્ય રીતે પુરુષોને પણ સારું નથી લાગતો ને સ્ત્રીઓને પણ સારું નથી લાગતું પરંતુ આ વસ્તુ ઘણા બધા લોકોની અંદર નેચરલી હોય છે તેઓની અંદર સામાન્ય રીતે જ્યારે બધું કરવા માટે ઈચ્છાઓ જાગતી હોય છે તે સમયની અંદર તેઓ પાછા આવતા હોય છે અને બધું કરતા હોય છે અને ત્યારબાદ તેઓ દૂર જતા રહેતા હોય છે
તો તેની માટે સામાન્ય રીતે તમારા પતિ બધું ક્રિયાપદ પણ તમારી સામે ન જોતું હોય તો તેની માટે તમે તેમની સાથે વાત કરી શકો છો અને તમને જણાવી શકો છો તમને આ બધી વસ્તુ ગમતી નથી અને તેઓને તમે આવું બધું જણાવશો
તો તેવા સમયની અંદર તમને ઘણી બધી સમસ્યાઓના ફાયદો મળી શકે છે પરંતુ તમારે તેમની સાથે વાતચીત કરવી પડશે તો જ સોલ્યુશન નીકળશે બાકી તમે ઓનલાઈન અમને કહો છો તમે માત્ર એટલું જ કહી શકે છે કે તમારે તમારા પતિ સાથે વાતચીત કરવી પડશે અને તમારા પતિ જો માને છે તો તમે બધું કરી શકો છો અને તમારી સામે પણ જોશે પણ તમારા પતિને તમે વાત કરો.