પ્રશ્ન.અમે બંને મેરેજ કરવા માંગીએ છીએ પણ મારા પ્રેમીનો પરિવાર લવમેરેજનો કટ્ટર વિરોધી છે!! તો ભાગીને લગ્ન કરી શકાય ખરા??
તમે જણાવી રહ્યા છો કે તમે બંને મેરેજ કરવા માંગો છો અને તમારા પ્રેમીનો પરિવાર વિરોધી છે તો તમે ભાગીને લગ્ન કરી શકો કે નહીં તો હું તમને જણાવવા માંગુ છું કે સૌપ્રથમ તો તમે એક વસ્તુ વિચારો કે શું ગમે તે વ્યક્તિ સાથે આખી જિંદગી ગુજારી શકશો કે નહિ કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે તમે વ્યક્તિને ઓળખી શકતા નથી
અને તેના ગણમાં તમે જલદી પગલા ઉઠાવશો જેવા સમયમાં તમારી આખી જિંદગી બગડી જતું હોય છે તો આવા સમયે હું તમને માતાના માત્ર એટલું જ કહેવા માગું છું કે તમારે વિચારીને બધી વસ્તુઓ કરવાની મુજબ ચાલતા હોય છે અને તેઓને સમાજની ઘણી બધી પડી હોય છે અને સમાજ જ્યારે ભચાઉ તો તેવા સમયની અંદર આ વસ્તુઓ થતી હોય છે
જેથી તમારે હું તો એટલું જ કહું છું ગભરાવાની કોઈ જરૂર નથી. તમારે બંને મેરેજ કરવો હોય તો તમે કરી શકો છો અને તમારા પ્રેમીનો જે પરિવાર છે વિરોધી હોય તો તમે તેમને સમજાવો અને ન સમજે તો તમે ભાગીને પણ લગ્ન કરી શકો છો પરંતુ પરિણામ હશે અને તમારો પ્રેમ શું તમારી ભેગી રહેશે અથવા તો ભેગો રહેશે તે પણ તમારે વિચારવાની જરૂર છે જો તેઓ થાય છે તો તમે તેમની સાથે લગ્ન કરી શકો છો અને જીવન ગુજારી શકો છો.
પ્રશ્ન.મને મારી પ્રેમિકાની બહેનપણી ગમવા માંડતા શરીર સુખ માણી લીધું, એની જાણ થતાં જુની પ્રેમિકાએ સંબંધ તોડી નાંખ્યો.. હવે હું શું કરું??
તમે જણાવી રહ્યા છો કે તમારી બેનપણી જે પ્રેમિકાની બહેનપણી હતી એ તમને ગમવા માંડી અને તમે તેમની સાથે સર્વિસ સુખ માણી લીધું અને હવે તેની જાણ જુલાઈ પ્રેમિકાને ખબર પડી જેથી તેણે સંબંધ તોડી નાખ્યો તો હવે શું કરી શકો છો સૌપ્રથમ તમને પહેલા તો જણાવવા માગું છું કે તમે આવું કર્યું તે સદંતર ખોટું છે અને સામેવાળી વ્યક્તિઓ પણ કરવી છે.
પહેલા વસ્તુ તો માત્ર ને માત્ર એટલું જ માગું છું કે આવું ન કરવું જોયા કરવું જ ખૂબ જ ખરાબ બાબત કહી શકાય તમને તમારી પ્રેમિકાની બહેનપણી ગમી જેથી તમે તેમની સાથે બધું કરી લીધું. તો આ વસ્તુ ખોટી છે આવું તમારે ન કરવું જોઈએ
કારણ કે આવું કરીને તમે માત્ર ને માત્ર એક વસ્તુ નહીં પરંતુ તમે એક વ્યક્તિનું વિશ્વાસ તોડ્યો છે અને જ્યારે વ્યક્તિનો વિશ્વાસ તૂટી જતો હોય છે તેવા સમયની અંદર તમે તેમની સાથે પાછા આગળ વધી શકતા નથી અને ઘણી બધી સમસ્યાઓ પણ નડતી હોય છે
તમારી જે પ્રેમિકા હોય છે તે તેની જગ્યાએ તેને જ આવું કર્યું હોત તો તમે તેની સાથે શું કરે તે તમે વિચારી શકો છો તમે તેમની સાથે જે કરવાના હતા તે વસ્તુ તે હવે તમારી સાથે કરે છે એટલે તમારે હવે તે પણ રીતે ગભરાવાની જરૂર નથી તમે તમને વાત કરી શકો છો તમને કદાચ એક મોકો મળી પણ શકે અને મોકો ન પણ મળી શકે પરંતુ જો હવે તમને મોકો મળતો હોય તો તમે બિન્દાસ એમની સાથે રહો અને આવું ન કરતા આ ધ્યાન રાખજો.