મને મારી પત્ની સાથે હવે સમા-ગમ કરવામાં મજા નથી આવતી હું શું કરું?

GUJARAT

પ્રશ્ન. હું હસ્તમૈથુન કરીને કસરત કરવા જાવ તો શું હું મારું પુરુષ તત્વ ખોઈ બેસીસ?

જવાબ : તમે કહો છો કે તમે હસ્તમૈથુન કરીને કસરત કરવા જાઓ છો તો શું તમે તમારું પૂરું થતું કોઈ બેસશો તો હકીકતમાં જો જોવા જઈએ તો એવું કંઈ હોતું નથી દરેક વ્યક્તિઓ આવું ઘણા બધા વ્યક્તિઓ નેટ ઉપર જ્યારે સર્ચ મારતા હોય છે ત્યારે તેને ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે કે આવું થઈ જશે તેવું થઈ જશે

પરંતુ એક વસ્તુ તમારે ખાસ સમજવાની જરૂર છે અને ત્યારબાદ કસરત કરવા માટે જાઓ છો તો પુરુષત્વ તો તમે તમારું કોઈ નહીં બેઠો પણ આ એક વસ્તુ ચોક્કસ છે કે તમે જો આવું કરીને જાવ છો તેનો મતલબ એ છે કે તમે તમારા મસલ જે છે તે લોસ કરી રહ્યા છો ઘણા બધા જે બોડી બિલ્ડર્સ હોય છે તેઓનું માનવું એવું હોય છે કે તમારે જરૂરી સંબંધ બાંધવા જોઈએ અથવા તો અસ્મિત્ન કરવું જોઈએ

તે આપણી જરૂરિયાત છે પરંતુ જો તમે કહો છો તે રીતે કે તમે દરરોજ આવું કરીને કસરત કરવા માટે જાવ છો તો કસરત તો તમને આગળ જતા કોઈ ફાયદો મળવાનો નથી જેના કારણે તમે તમારું પુરુષત્વ તો કોઈ નહીં બેસો પરંતુ તેનો કસરતનો કોઈ પણ તમારો ફાયદો નથી તો તેની કરતા બેટર છે તમારે કસરત કરવા ન જવું અને માત્રને જ કર્યા કરું એટલા તમને નુકસાન તો કરશે જ ભવિષ્યમાં હા તેનાથી પુરુષત્વ તો નહીં કોઈ બેસો પરંતુ તમે જે કસરત કરો છો તમને કોઈ લાંબા ગાળે પણ લાભ થવાનો નથી તેની શક્યતા ઘણી બધી વધારે છે તેવું કહી શકાય.

પ્રશ્ન. મને મારી પત્ની સાથે હવે સમાગમ કરવામાં મજા નથી આવતી હું શું કરું?

જવાબ : તમે કરી રહ્યા છો તે રીતે કે તમને તમારી પત્ની સાથે સમાગમ કરવામાં મજા નથી આવતી તો તમે શું કરી શકો છો તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો ઘણી બધી વખત આ એક સામાન્ય પ્રશ્ન લઈને બની જતો હોય છે આપણા ભારતની અંદર જો વાત કરવામાં આવે તો ઘણા બધા દંપતિઓ એવા છે કે તે વર્ષો વર્ષ એકબીજા સાથે સંબંધ બાંધે છે

પરંતુ ત્યારબાદ તેઓને મજા નથી આવતી હોતી તેનો મતલબ એવો નથી કે તેઓ વચ્ચે પ્રેમ નથી રહ્યો હતો પરંતુ તેઓને મજા નથી આવતી હોતી અને આવા સમયની અંદર તેઓ ઘણા બધા બીજા રસ્તાઓ અપનાવી શકે છે જેમ કે તમે ફોર પ્લે પણ વધારી શકો છો અથવા તો તમે બીજા ઘણા બધા કાર્યો કરી શકો છો એક સિમ્પલ રસ્તો છે કે તમે ઘણા બધા સેક્સ ટોયસ આવે છે

તેનો પણ ઉપયોગ કરી શકો છો આના દ્વારા તમને વધારે બધું કરવાની મજા આવશે ત્યારબાદ તમે બીજી એક વસ્તુ પણ કરી શકો છો કે તમે તમારી દંપતી એટલે કે તમારી પત્ની જે છે તેને તમે કહી શકો છો કે તે કોઈ સીરીયલ નું કેરેક્ટર બને અને એ કેરેક્ટર જે છે તે કેરેક્ટર પ્લે કરીને પણ તમે બધાનો સંબંધ બાંધી શકો છો અને ત્યારબાદ તમે અલગ અલગ પોઝિશન ટ્રાય કરી શકો છો જ્યારે તમે એક પોઝીશનમાં કરવા જાવ છો ત્યારે તમને વધારે મજા નથી આવતી પરંતુ જ્યારે તમે અલગ અલગ પોઝીશન વધુ કરવા માટે જાવ છો ત્યારે તમને ખૂબ જ મજા આવતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *