પ્રશ્ન. મને મારી પત્ની સંતોષ આપી શકતી નથી હું શું કરું?
તમે જણાવી રહ્યા છો કે તમારી પત્ની તમને સંતોષ આપી શકતી નથી અને તેમાંની અંદર તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું એ ઘણી બધી વખત આ પ્રોબ્લેમ જ હોય છે તો પત્નીઓનો હોય છે કે તેમના પતી જશે તો એમને શબ્દો આપી શકતા નથી અને પુરુષોમાં પ્રોબ્લેમ જોવા મળતો હોય છે પરંતુ તમે જણાવી રહ્યો છું
કે તમારા પત્ની તમને સંતોષ નથી આપી શકતા તો આવું એટલા માટે થયું છે કારણ કે તમારે જે પત્ની હોય છે તેની લાંબી કેપિસિટી હોતી નથી અને તેના કારણે તેમના માટે આવું થતું હોય છે પણ તમારે ગભરાવાની કોઈ જરૂર નથી તમે સામાન્ય રીતે માત્ર ને માત્ર તમારા પત્નીને સમજાવી શકો છો અને ડોટર પાસે પણ બતાવી શકો છો
સામાન્ય રીતે જેમ પુરુષો માટે બધી કેપ્સુલ આવતી હોય છે તેમ સ્ત્રીઓ માટે પણ ઘણી બધી પ્રકારની કેપ્સુલ આવતી હોય છે ને તો સ્ત્રી એક વખત તે પી જાય છે ત્યાર બાદ તેની અંદર ખૂબ જ જબરજસ્ત રીતે કહી શકાય કે શક્તિ આવી જતી હોય છે અને તેને પ્રકારે બધું કરવા માટે સક્ષમ બની જતી હોય છે જેથી તમે તમારી પત્નીને તે આપી શકો છો અને તમારા પત્ની સાથે તમારે કોઈ પણ દિવસ આ બાબતે ઝઘડો કરવાનો નથી તો તમારું જીવન પણ ખુબ સરસ રીતે ચાલશે અને સુખેથી તમે જીવી શકશો.
પ્રશ્ન. હું હંમેશા સંબંધ બાંધતા પહેલા વીગ્રા નું સેવન કરું છું મને કોઈ સમસ્યા થઈ શકે?
તમે જણાવી રહ્યા છો કે તમે સંબંધ બાંધતા પહેલા વીએગ્રા નું સેવન કરો છો તો તમને કોઈ સમસ્યા થઈ શકે કેમ તો હું તમને જણાવવા માગું છું સામાન્ય રીતે તમે જ્યારે સંબંધ બાંધો છો તેની પહેલા તમારે વિચારવાની જરૂર છે
કે તમે સંબંધ બાંધો છો તો પછી તેની માટે શું કરવું જોઈએ તમે જ્યારે સંબંધ બાંધવો છો ત્યારે સૌપ્રથમ તમારી વસ્તુ વિચારવાની છે કે આ કેપ્સુલ ક્યારે લેવામાં આવતી હશે જ્યારે તમે લાંબા સમય સુધી કઈ કરેલું હતું નથી મેં તમને લાગતું હોય છે કે હવે તમે લાંબો સમય સુધી બધું કરવા માંગો છો પરંતુ જ્યારે તમે નોર્મલી બધું કરવા માટે જતા હોય એને તમે નોર્મલી આનો યુઝ કરો છો
ત્યારે દર વખતે તમે આનો યુઝ કરો તો તમને આદત પડી જશે અને જ્યારે તમને આની આદત પડી જશે ત્યારબાદ તમને કંઈ પણ પ્રકારની વસ્તુ થવાની નથી મતલબ કે તેની આદત તમારે એક વખત પડી ગઈ ત્યાર બાદ તમારે તેની વગર ચાલવાનું નથી અને કોઈપણ વ્યક્તિનું જે શરીર હોય છે તે માત્ર ને માત્ર આવી વસ્તુ પર ચાલતું હોતું નથી તમારી જે ઇન્દ્રિય હશે તો નષ્ટ થવાની પણ સંભાવના રહે છે અને તમને અનેક પ્રકારની પ્રોબ્લેમ થવાની પણ સંભાવના રહે છે જેથી તમારે દર વખતે આનુ સેવન ન કરવું જોઈએ તમને સમસ્યા થશે.