મને મારી જ સોસાયટીમાં રહેતી મોટી ઉંમરની એક મહિલા રોજ સબંધ બનાવવા માટે મજબુર કરે છે,હું શું કરું

GUJARAT

પ્રશ્ન : મારાં લગ્નને છ મહિના જ થયાં છે. મારા પતિ અત્યારથી જ મને કહે છે કે મને કશી જ સમજણ નથી પડતી અને મારા કારણે એમનું જીવન બગડ્યું. હકીકતમાં તેમને અન્ય યુવતી સાથે પ્રેમ હતો અને તેઓ એની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. હજી પણ તેમની વચ્ચે પ્રેમસંબંધ તો છે જ. આવા સંજોગોમાં મારે શું કરવું? એક મહિલા, અંકલેશ્વર

ઉત્તર : તમારા લગ્નને છ મહિના જ થયા છે અને તમારા પતિ જો અત્યારથી જ તમારી સાથે આ રીતે વર્તતા હોય તથા તમારા જણાવ્યા મુજબ જો તેમને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોય તો તમારે આ વાતની જાણ તમારા સાસરિયામાં કરવી જોઇએ.

તમારા પતિને શાંતિથી પૂછો કે તમે કઇ રીતે એમનું જીવન બગાડ્યું કેમ કે તેમને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ છે. હકીકતમાં એ તમારી જિંદગી સાથે રમત રમ્યાં છે. છતાં જો તેમના વર્તનમાં કોઇ ફેરફાર ન જણાય તો તમારા પરિવારમાં વડીલો સાસુ-સસરા કે જેઠ-જેઠાણીને વાત કરો. જરૂર લાગે તો તમારા માતા-પિતાને પણ વાત કરો.

પ્રશ્ન : મારી વય 38 વર્ષની છે. મને શિયાળામાં રોજ મારી મમ્મી યાદ કરીને ચ્યવનપ્રાશ ખાવાનું કહે છે. હું તેને કહું છું કે આ તો બાળકોનાં સ્વાસ્થ્ય અને વિકાસ માટે છે પણ તે માનતી જ નથી. તે કહે છે કે દરેક વયની વ્યક્તિને ચ્યવનપ્રાશ ફાયદો પહોંચાડે છે. શું તેની વાત સાચી છે? એક યુવક (વડોદરા)

ઉત્તર : ચ્યવનપ્રાશ મુખ્યત્વે એક એન્ટ-એજિંગ સપ્લિમેન્ટ છે. એ કોષોની વધતી ઉંમરને રોકે છે. શરીરના ટિશ્યુનાં સ્વાસ્થ્યને સુધારે છે, ચામડીને ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનથી બચાવે છે, પાચનની પ્રક્રિયાને સુધારે છે અને શરીરના દરેક કોષને સારા એવા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડવામાં મદદરૂપ છે. ચ્યવનપ્રાશ આ ગુણોને કારણે યાદશક્તિ, એકાગ્રતા અને અલર્ટનેસ વધારે છે.

સેક્સ્યુઅલ સ્ટેમિના પણ વધારે છે. શરીરની ઉપર દેખાતી ઉંમર જ નહીં, શરીરના અંદરના ભાગોની ઉંમરને પણ રોકી શકવાની ક્ષમતા એ ધરાવે છે. લોહીની નળીઓ જે ઉંમરને કારણે નબળી પડી ગઈ હોય છે એ નળીઓનું સ્વાસ્થ્ય પણ એનાથી સુધરે છે. ચ્યવનપ્રાશના સેવનથી કોઇ નુકસાન નથી થતું અને કોઇ પણ વયની વ્યક્તિ એ લઈ શકે છે. ઋતુ પ્રમાણે જોઈએ તો શિયાળામાં ચ્યવનપ્રાશ બધા જ લોકો લઈ શકે છે. જોકે એ કેટલું લેવાય એ માટે કોઇ તજજ્ઞની સલાહ લેવી જોઇએ.

સવાલ: હું 26 વર્ષનો યુવક છું,મને મારી જ સોસાયટીમાં રહેતી એક મોટી ઉંમરની મહિલા જોડે સબંધ છે અને અમે સમાગમ કેટલીય વાર કરી ચુક્યા છે,પણ તે મને બીજી કોઈ યુવતી જોડ હું લગ્નનના કરું એ માટે ખુબજ દબાણ કરે છે,
એક યુવક

જવાબ: પેહલી વાત કે તમારી ઉંમર હવે લગ્નની થઇ જ ચુકી છે તો કરવા તો પડશે જ, કેમ કે પારકી સ્ત્રી સાથે ત્તમે ગણાબધા કામ ના કરી શકો, જેમ કે પ્રેગ્નન્સી ના રાખી શકો એવા બીજા પણ છે, જો તમે સમજાવશો તો સામે કદાચ સમજી પણ જાય કેમ કે એ પણ કદાચ મેરિડ હશે જ

Leave a Reply

Your email address will not be published.