પ્રશ્ન. અમે લોકો ફોર વ્હીલ ની અંદર કેટલી પોઝિશન માં સંબંધ બાંધી શકીએ?
જવાબ : તમે કહી રહ્યા છો કે તમારે ફોરવીલ ની અંદર કેટલી પોઝીશનમાં સંબંધ બાંધી શકો છો તો તમે ફોરવીલ ની અંદર જ્યારે હોવ છો ત્યારે ઘણી બધી પોઝિશન છે જેની અંદર સંબંધ બાંધી શકો છો પરંતુ તમારે પહેલા તો નક્કી કરવું પડશે કે તમારી પાસે કઈ ફોરવીલ છે તે ફોરવીલ પ્રમાણે તમે પોઝીશન જે છે તે સેટ કરી શકો છો
સૌ પ્રથમ તો હું તમને વાત કરવા માંગીશ કે નોર્મલી તો તમે બધું કામ કરી શકશો ફોરવલની અંદર પરંતુ જ્યારે તમે પોઝીશન ની વાત કરો છો તો તમે મિશનરી પોઝીશન છે તે પણ ખૂબ સારી રીતે કરી શકો છો ત્યારબાદ કાઉગર ની પોઝીશન છે તે પણ ખૂબ સારી રીતે કરી શકો છો તે પણ ખૂબ સારી રીતે કરી શકો છો આટલી બધી વસ્તુઓ જે છે એ તમે કરી શકો છો અને આની કારણે તમને પણ ઘણો બધો ફાયદો થવાનો છે
તેની ગેરંટી છે તમે ફોરવીલ ની અંદર જ્યારે હોવ છો ત્યારે તમે ખુબ જ સરસ રીતે બધું કામ કરી શકો છો ફોરવીલ બહારથી કોઈ વ્યક્તિ જોશે તો તેને હલતી દેખાશે પરંતુ અંદર ખબર પડશે ત્યાં શું કામ થઈ રહ્યું છે મારી એક વસ્તુ માનવી છે કે તમે જ્યારે આવું કરતો હોય ત્યારે મને લાગે છે કે રાત્રિના સમયમાં જ્યારે તમે કેમ સાઇટ ઉપર જતા હશો ત્યારે તમે આવું કરશો
પરંતુ જો તમે આવું કરવાનું વિચારતા હોય પણ તો તમારે બ્લેક કલરના છે તેની માટેના પડદા આવે છે ગાડીના તે લઈ લેવાની જરૂર છે જેથી બહારથી કોઈ વ્યક્તિ જે છે તમારી અંદર જોઈ ના શકે કારણ કે જો તે તમારી ગાડી ની અંદર જોશે તો તમને સમસ્યાઓ થશે.
પ્રશ્ન. મને મારી ગર્લ ફ્રેન્ડ મનફાવે તેમ સંબંધ બાંધવા દેતી નથી મારે શું કરવું જોઈએ?
જવાબ : તમે કહો છો તે રીતે કે તમારી જે ગર્લફ્રેન્ડ છે તે તમને મન ફાવે તેમ સંબંધ બાંધવાથી થતી નથી તો તમારે શું કરવું જોઈએ હવે આવો સવાલ જે છે તે ઘણા બધા પુરુષોનું હોય છે અને સવાર-સવાર અમારા આર્ટીકલ ની અંદર પણ આવા સવાલો ઓલરેડી આવી ગયા છે
જેની અંદર ઘણી બધી વખત પત્ની હોય છે ઘણી બધી વખત કોઈ બીજી છોકરી હોય છે અને તમે કહો છો કે કોઈ ગર્લફ્રેન્ડ તમને જે છે તમારી મન ફાવે તેમ સમજતી નથી તો તમારે માત્ર એક જ વસ્તુ વિચારવાની જરૂર છે કે પહેલા તો તમારી જે ગર્લફ્રેન્ડ છે તો તમારી ગર્લફ્રેન્ડ છે સ્ત્રી છે તે તમે એક વ્યક્તિ છે એક લાગણીશીલ વ્યક્તિ છે તે કોઈ વસ્તુ નથી કે તમે તેને મન ફાવે તેમ બધું કરો
જ્યારે આપણે વધુ પડતા વિડીયો જોતા હોઈએ છીએ ત્યારે આપણી વિચારસરણી પણ તે વિડિયો જેવી થઈ જતી હોય છે અને આપણને લાગતું હોય છે કે તે જે વ્યક્તિ છે તે વીડિયોને અનુરૂપ છે અને વિડિયો ની અંદર તમે જે જુઓ છો તે 70% તો ખોટું હોય છે જેથી હું એવું માનું છું કે વીડિયો જોઈને તમારે એવા કોઈ પણ નિર્ણયો ન લેવા જોઈએ
કે તે તમને મન ફાવે તેમ સંબંધ બાંધવા દેતી નથી એક સંબંધ બાંધવો શારીરિક સંબંધ એક પ્રકારનો પ્રેમ છે તે જબરજસ્તી કોઈ દિવસ માનવામાં આવતો નથી જ્યારે તમે વીડિયોની અંદર જુઓ છો ત્યારે તેને આપણે ઉપયોગ કરી શકે છે જે શબ્દો પણ હું અહિયાં લખી શકતો નથી તો તે વસ્તુ ખૂબ જ ખોટી છે.