મને મારાથી મોટી ઉંમર ના મરદ સાથે સમાગમ કરવો ખૂબ જ ગમે છે તેથી મને કોઈ સમસ્યા થઈ શકે?

GUJARAT

પ્રશ્ન. મને અવાર નવાર પોપટ ઉભો થઇ જવાની તકલીફ છે મારે શું કરવું જોઈએ?

જવાબ : તમારી જે સમસ્યા છે તે સમસ્યા ઘણા બધા પુરુષોની હોય છે પરંતુ કોઈ પણ જગ્યા અવારનવાર પોપટ ઊભો થઈ જવાની તકલીફે ખૂબ જ મોટી તકલીફ હોય છે કારણ કે આપણે મીટીંગોમાં પણ જવાનું હોય છે જોબ કરતા હોઈએ તો તેના સ્થળે પણ હોઈએ છીએ ઘણી વખત સગાવાળા પાસે પણ બેઠા હોય અને ત્યારે જો આમ ઉભો થઈ જાય.

તો ઘણી બધી સમસ્યાઓનો આપણે સામનો કરવો પડતો હોય છે અને સમાજમાં પણ આપણે ખૂબ જ કરાવી હોય છે તો આનાથી જો સમસ્યાને તમારે દૂર કરવી છે તો તમે સિમ્પલ રીતે તમારા મગજને એક દો સરળ રીતે સારું રાખો અને સારા એવા પુસ્તકોનું વાંચન કરો વિડીયો ઓછા જોવાનું રાખ અમને જો તમારા લગ્ન થઈ ચૂક્યા હોય તો તમે સારી રીતે તમારી પત્ની સાથે સમાગમ કરો

કોઈપણ ખરાબ વિચારો પોતાના મગજમાં ન લાવો અને જ્યારે જે કામ કરો છો તેની ઉપર ફોકસ રાખો. વધારે પડતું સેક્સ વિશે ના વિચારો તો બની શકે કે તમે આગળ જતા ઘણા ફાયદા તમને મળી શકે અને હજુ પણ જો તમને આવી સમસ્યાઓ આ બધું ઉપયોગ કર્યા બાદ પણ જો થતી હોય તો તમે સારા એવા ડોક્ટરની સલાહ લઈ શકો છો તમારે આમાં ગભરાવવાની કોઈ જરૂર નથી પરંતુ આનાથી તમે છુટકારો મેળવી શકો છો.

તેની સાથે જો હજુ પણ તમને આવી સમસ્યાઓ નડતી હોય તો તેનું એક પ્રેક્ટીકલ વાત કરીએ તો તમે તમારી જે ચડ્ડી પહેરો છો તે ખૂબ જ ટાઈટ પહેરવાનું રાખો તો તેના કારણે પણ તમને ઘણી બધી સમસ્યાઓમાંથી રાહત મળશે અને તમે ચડ્ડી ટાઈટ હોવાને કારણે કદાચ તમારું ઊભું થઈ પણ જાય છે તો ચડ્ડી તેને રોકી લેશે જેથી લોકો એમ નહીં જઈ શકે કે તમારો પોપટ ઉભો થયો છે અને તમે પણ બચી જશો.

પ્રશ્ન. મને મારાથી મોટી ઉંમર ના મરદ સાથે સમાગમ કરવો ખૂબ જ ગમે છે તેથી મને કોઈ સમસ્યા થઈ શકે?

જવાબ : તમારા જણાવ્યા મુજબ કે તમને તમારી મોટી ઉંમરના મર્દ સાથે સમાગમ કરવો ખૂબ જ ગમે છે પણ તેનાથી કોઈ સમસ્યા આવશે કે કેમ તો મારો એકદમ સરળ જવાબ છે તેનાથી તમને કોઈ પણ સમસ્યા આવવાની નથી ઘણી બધી સ્ત્રીઓ એવી હોય છે

જેને તેમની મોટી ઉંમરથી મોટા છે મરદ હોય છે તેમની સાથે બધું કરવું ગમતું હોય છે પરંતુ તેનાથી કોઈ સમસ્યા આવવાની નથી બીજી વાત એ પણ છે કે તેમનાથી મોટી ઉંમર હોવાથી તેઓ મેચ્યોર હોય છે અને તેમની સમજણ શક્તિ વધારે વિકસેલી હોવાથી તમને કોઈ સમસ્યા આવવાની કોઈ સંભાવનાઓ રહેતી નથી

જેથી તમે સરળતાથી તેમની સાથે સમાગમ કરી શકો છો અને મજા પણ ઉઠાવી શકો છો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા નડવાની નથી પણ આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. કે જો તમારા લગ્ન હજુ સુધી થયા નથી તો ભલે ગમે તેટલો મેચ્યોર વ્યક્તિ હોય તે તમને એવું કહે કે હું તમારી અંદર મારું વીર્ય નહીં કાઢું તો પણ તમારે કોન્ડમ નો ઉપયોગ કરવાનો છે કોન્ડમના ઉપયોગ વગર તમારે કંઈ પણ કરવાનું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *