મને મારી પત્નીની ફ્રેન્ડ જોડે પ્રેમ છે એ પણ મેસેજમાં મારા જોડ ઓપન વાત કરે છે પણ રૂબરૂ મળે તો ખાલી ઓરલ જ કરવા….

nation

પ્રશ્ન : હું 35 વર્ષનો યુવક છું. મારો બિઝનેસ સારો ચાલે છે. મારી પત્ની મારા કરતા વધારે ભણેલી છે અને સારા પદ પર નોકરી કરે છે. મારા પત્ની ઘરની તમામ જવાબદારીઓ સારી રીતે નિભાવે છે અને ક્યારેય ઘરમાં આ વાતનો ઘમંડ નથી કરતી. મારી પત્ની સારા સ્વભાવની હોવા છતાં મને એ વધારે ભણેલી હોવાની સમસ્યા સતાવે છે. મારી આ લાગણી દૂર કરવા માટે શું કરું? એક યુવક (નવસારી)

ઉત્તર : આપણા દેશમાં સ્ત્રી પુરુષ બન્નેને સમાન અધિકાર પ્રાપ્ત છે. આજે યુવતીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે છે. તમારે તો એ વાતથી ખુશ થવું જોઇએ કે તમારી પત્નીને સારું શિક્ષણ મળેલું છે. સારી રીતે ભણેલી પત્ની ઘરની સાથે સાથે બહારની જવાબદારી પણ સુપેરે નિભાવે છે. પતિ ઇચ્છે તો પત્નીની યોગ્યતાનો અધિકથી અધિક લાભ લઇ શકે છે. સંતાનોના અભ્યાસમાં મદદ લઇ શકે છે.

ભણેલી સ્ત્રી મહત્વનાં દસ્તાવેજો વાંચીને સમજી શકે છે. તો તેનો લાભ પણ પતિ સરળતાથી લઇ શકે છે. જ્યારે પતિ પત્નીની યોગ્યતાને સહન નથી કરી શકતો ત્યારે એનામાં ક્યારેક હીન હોવાની ભાવના આવી જાય છે. આ યોગ્ય નથી. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે વધુ ભણેલી પત્ની પતિ પર રૂઆબ કરતી હોય છે.

જો તમારી પત્ની આવું ન કરતી હોય તો કારણ વગર દુખી થવાનો મતલબ નથી. તમારી જે સમસ્યા છે એ કોઇ નક્કર આધાર વગરની માનસિક સમસ્યા છે અને એનો ઉકેલ માત્ર તમારા હાથમાં જ છે. તમારે વધુ શિક્ષિત પત્ની મેળવી પતિએ ક્ષોભ કરવા કરતાં પત્નીના શિક્ષણનો ફાયદો ઉઠાવી ઘરસંસારને આનંદથી ચલાવવો જોઇએ.

પ્રશ્ન : હું 22 વર્ષની છું. મેં જયારે મારા ફિયાન્સ સાથે ઈન્ટરકોર્સનો પ્રયત્ન કર્યો ત્યારે મને ખૂબ જ પેઈન થયું. મેં ગાયનેકોલોજીસ્ટની પણ સલાહ લીધી. તેમણે મને એક જેલ પ્રિસ્ક્રાઈબ કરી. તેમણે મને મારા વજાઇનલ મસલ્સ ટાઈટ ન કરવાની પણ સલાહ આપી હતી પણ આ બધું કર્યા પછી પણ મારી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. મેં મારી વર્જિનિટી છ વર્ષ પહેલાં ગુમાવી હતી અને ત્યારે મને કોઈ જ તકલીફ નહોતી પડી. આ સમસ્યા અત્યારની મારી રિલેશનશિપમાં તકલીફ ઊભી કરી રહી છે. એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : જો તમને જાતીય સંબંધ બાંધતી વખતે દુ:ખાવો થતો હોય તો સૌથી સામાન્ય કારણ યોનિમાર્ગમાં ચીકાશનો અભાવ હોઇ શકે છે. ઘણી વખત શરીરમાં હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થાય છે, જેથી સંભોગ દરમિયાન ચીકાશ થતા વાર લાગે છે. યોગ્ય ચીકાશ વગર જાતીય સંબંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવે તો યોનિમાર્ગમાં ઘર્ષણ થાય છે જેથી દુ:ખાવો થાય છે.

આનો સરળ અને ઘરગથ્થુ ઉપાય એટલે કે ફોરપ્લેમાં સમય વધારે આપો અને સાથે સાથે જરૂર પડે ત્યારે ક્રીમનો ઉપયોગ કરો. આમ કરવાથી મોટા ભાગે તમારી તકલીફ દુર થઇ જશે. ઘણીવાર પેશાબ અથવા યોનિમાર્ગના ચેપના કારણે પણ સમાગમ વખતે દુ:ખાવો થઇ શકે છે. માટે જો એકસ્ટેન્ડેડ ફોરપ્લે અને તૈલી પદાર્થથી ફાયદો ના થાય તો ગાયનેકોલોજીસ્ટ પાસે જઈને સેકન્ડ ઓપનિયન લઈ શકો છો.

જો તમે પહેલીવાર જાતીય જીવન માણ્યું ત્યારે તમને કોઈ દુઃખાવો નહોતો થયો અને અત્યારે થઈ રહ્યો છે તો તેનું કોઈ કારણ તો હોવું જ જોઈએ. આ કારણ શારીરિક અથવા તો માનસિક હોઈ શકે છે. આ કારણ વિશે જાણીને એને દૂર કરવાથી તમારી સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.

સવાલ: મને મારી પત્નીની એક ફ્રેન્ડ જોડ પ્રેમ છે અને તેનો સ્વભાવ ખુબજ ઉત્તેજનાજનક છે,તે મારા જોડ મેસેજમાં ખુબજ આગળ વધી જાય છે અને બધું કરવા હા પાડી દે છે પણ જયારે રુર્બર્યું મળે ત્યાર એ મને ઓરલ સિવાય કઈ કરવા નથી દેતી,હું આના માટે ખુબજ આગળ વધવા માંગુ છું અને એને ખુશ કરવા માંગુ છું હું શું કરું ???
એક યુવક

જવાબ: જો તમે સૌથી પેહલા પરણિત છો અને તમને તમારી જ પત્નીની સહેલી જોડ પ્રેમ છે તો આ આજે નહિ ને કાલે તમે શકો છો, જેથી આવા સબંધોથી દૂર રહો અને તમે તમારી પત્ની જોડ ખુશ રહો

Leave a Reply

Your email address will not be published.