પ્રશ્ન. મારી ગેરહાજરીમાં મારી પત્ની એકલી એકલી પોતે મજા માણે છે. મારે શું કરવું જોઈએ?
જવાબ :. જો કોઈ વાંચક પહેલી વખત આ વાંચતો હશે તો તેને આ સવાલમાં ખબર પડી જ નહીં હોય પરંતુ આ પ્રશ્ન હું તમને સમજાવી દઉં તેમનું એવું કહેવું છે કે તેમની ગેરહાજરીની અંદર એટલે કે તેમના જે પતિ છે તેમની સાથે જ્યારે કંઈ પણ શારીરિક સંબંધ બાંધતા નથી છતાં પણ તેમની જે પત્ની છે તે એકલી એકલી પોતે હાથ ફેરવીને પોતાની સાથે એકની મજા રહેતી હોય છે
તો તમારે શું કરવું જોઈએ તો તમારે કંઈ પણ કરવાની જરૂર નથી તે તેઓનો અંગત પ્રશ્ન છે તેઓને મન ફાવે તેટલી વખત તેઓ બધું કરી શકે છે તેમાં તમે તેમને કઈ ટોકી શકતા નથી હા તે કોઈ બીજા વ્યક્તિ સાથે જાય છે તો તમારો પૂરેપૂરો અધિકાર છે કે તમે તેમને જણાવી શકો છો કહી શકો છો ખીજવાઈ શકો છો
પરંતુ તમારી ગેરહાજરી ની અંદર જ્યારે તમે સારી સંબંધ નથી બાંધતા અને તેમને ઈચ્છા હોય તો તે પોતાની ઈચ્છા પૂરી કરે છે તો એકલા એકલા ઈચ્છા પૂરી કરે તો તેમાં તમારે કંઈ કરવું ન જોઈએ તેમને સહકાર આપવો જોઈએ.
બીજીવાર એ પણ છે કે તમારી ગેરહાજરી છે ત્યારે તમારી પત્ની આવું કરે છે તો તમારે વધુમાં વધુ સમય તમારી પત્નીને આપવો જોઈએ અને વધુમાં વધુ તેમને જો સારી સંબંધ બાંધવો ગમતો હોય તો વધુમાં વધુ શારીરિક સંબંધ તેમની સાથે તમારે બાંધવો છે
જેના કારણે તમારી વચ્ચેનો એક બોન્ડ બેસે અને તમે પણ ખુબ જ સરસ રીતે બધી વાતો કરી શકો અને બધા કાર્યો કરી શકો જેનાથી તમને પણ કોઈ સમસ્યા ના હવે આગળ તમારી પત્નીને પણ તમારી સાથે બધું કરવાની મજા આવે.
પ્રશ્ન. મને મારા નીચેના ભાગમાં ગાજર નાખવું ખૂબ જ ગમે છે તો હું શું તેને દરરોજ નાખી શકું?
જવાબ : તમારા જણાવ્યા મુજબ તમારા નીચેના ભાગમાં તમને ગાજર રાખવું ખૂબ જ ગમે છે તો તે તમે દરરોજ નાખી શકો કે કેમ તો પહેલા તો મને પ્રશ્ન એ થાય છે કે તમને દરરોજ તો શું એક વખત પણ તે ગાજર પોપટની જગ્યા રાખી શકાય આવું તમને શીખડાવ્યું કોને?
તમે જો ગાજરને પોપટની જગ્યાએ તમે નાખો છો તો તમારી જ જગ્યા છે તે ખરાબ થવાની સંભાવના રહે છે તેમાં ઘણા બધા બેક્ટેરિયા જે છે તે થવાની સંભાવના રહે છે અને જેના કારણે તમને ઘણી બધી આગળ જતા તકલીફો થશે તેની ગેરંટી છે ઘણી બધી વખત એવું થતું હોય છે કે ઘણી બધી જે સ્ત્રીઓ કે છોકરીઓ હોય છે તે ગાજર તો અંદર નાખે છે પરંતુ અંદર જ ગાજર તૂટી જવાથી તેમને ઘણો બધો દુખાવો થતો હોય છે અને ત્યારબાદ તેમને ડોક્ટર પાસે જવું પડતું હોય છે
ડોક્ટર તો તેનું કામ કરી દેતા હોય છે અને ગાજર કાઢી નાખતા હોય છે પરંતુ તેમના ઘરવાળા તેમના સમાજ વાળા તેમના સોસાયટી વાળા આજુબાજુના ઘણા બધા લોકો તેઓ તેમની પર જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે હસતા હોય છે કે છોકરી જે છે તેનાથી રહેવાતું નથી અને તે ગાજરનો પણ એક પોપટ તરીકે ઉપયોગ કરે છે એટલે તમારે ગાજર નાખવું ખૂબ જ ગમતું હોય તો ગાજરની જગ્યાએ તમે બીજા ઘણા બધા સાધનો આવે છે જેમ કે વાઈબ્રેટર આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો જેના કારણે તમને કોઈ સમસ્યા પેદા ન થાય.