મને મારા નાના સ્ત-નના લીધે ખુબજ શરમ આવે છે,મારી બહેનપણીઓ પણ મને ખીજવે છે હું શું કરું

about

પ્રશ્ન. હું છોકરો છું અને મને બીજા છોકરાઓ જોઈને પણ ઉતેજના થાય છે મારે શું કરવું?

જવાબ : તમે એક છોકરા છો ને તમને બીજા છોકરાઓ જોઈને પણ જો ઊતેજના થતી હોય તો તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો સૌપ્રથમ તો તમારે એક વસ્તુ વિચારવાની છે કે તમે છોકરો હોવા છતાં છોકરા સાથે જ્યારે સંબંધ બાંધતો છો તે કુદરતની વિરુદ્ધ થઈ જાય છે છતાં પણ તો કોઈ બીજો છોકરો તમારી સાથે સહમત છે

તો તમે તેની સાથે સો ટકા સંબંધ બાંધી શકો છો પરંતુ એક વસ્તુ કહેવા માંગીશ કે તમે જ્યારે આવું કરો છો ત્યારે તમારા લગ્ન જીવનની અંદર ઘણી બધી મુશ્કેલીઓ પડી શકે છે બની શકે હજુ તો મારા લગ્ન ન થયા હોય પરંતુ જ્યારે તમારે લગ્ન થઈ શકે અને તમારી પત્ની આવશે અને જ્યારે તમારી પત્ની આવશે ત્યારે પણ જો તમે અન્ય છોકરાઓ સાથે સંબંધ માનતા હશો

તો કેટલું ખરાબ લાગશે તમે જોઈ શકો છો અત્યારે જો તમને છોકરાઓ ગમે છે અને તમને એવી આદત છે તો તમારે બેટર છે કે લગ્ન કરવા ન જોઈને છોકરાઓ સાથે સંબંધ બાંધવો પડે તમારી જેવા ઘણા બધા લોકો હોય છે

જે લોકોની આપણે સન્માન કરીએ છીએ અને સમાજ પણ તે લોકોનો સ્વીકાર કરે છે અને હવે તો સરકારે પણ એક કલમ લાગુ પાડી છે જેની અંદર પુરુષ પુરુષ લગ્ન કરી શકે છે પરંતુ સામે તમને એવો પુરુષ મળવો પણ જોઈએ બાકી જો તમને કોઈ એવો પુરુષ નહીં મળે તો તમારા પણ લગ્ન નહીં થાય અને તમારી જિંદગી જે છે બરબાદ થવાની પણ સંભાવના રહેશે.

મને મારા નાના સ્તનના લીધે ખુબજ શરમ આવે છે,મારી બહેનપણીઓ પણ મને ખીજવે છે હું શું કરું

જવાબ : તમે કહો છો કે તમારા ખૂબ જ નાના છે અને તેને મોટા કરવા માટે તમારે શું કરવું જોઈએ તો તેની માટે ઘણા બધા ઉપાય છે ઘણી બધી સ્ત્રીઓ છે તેને ઇનસિક્યોરિટી રહેતી હોય છે કે તેના ખૂબ જ નાના છે પણ એક રીસર્ચ કહેવામાં આવ્યું છે કે આવી ઇન્સિક્યોરિટી એટલે રહે છે કારણ કે તે સ્ત્રીઓ બીજા લોકોના પણ જોતી હોય છે અને વીડિયોમાં જ્યારે તે જોઈએ છે

ત્યારે ખૂબ જ મોટા દેખાતા હોવાથી તેમને પણ થાય છે કે મારા કુબા મોટા નથી અને તે મોટા કરવા માટે તે ઘણા બધા પ્રયાસ કરતી હોય છે પરંતુ આની માટે કોઈ વધારે પ્રયાસ કરવાની જરૂર નથી સમય સાથે તે પણ સરખું થઈ જાય છે સામાન્ય રીતે તમે એટલું કરી શકો છો કે તમે ગરમ તેલ જે આવે નાળિયેર તેલ નાળિયેર તેને થોડું ગરમ કરી શકો છો અને તેને પછી ચોડી શકો છો

તમે જ્યારે તમારે તેની ઉપર માલિશ કરો છો તો માલીશ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે બજારની અંદર કેટલી કેવી ક્રીમ મળે છે બજારની અંદર કેટલી કેવી જેલ મળે છે જે લગાવીને પણ તમે તમારા જે છે મોટા કરી શકો છો

પરંતુ હું એવું કહેવા માગું છું કે કુદરતે તમને જે આપ્યું છે તે ખૂબ શ્રેષ્ઠ છે તો પછી તેની અંદર કોઈ છેડછાડ ન કરવી જોઈએ તમે જ્યારે એમાં છડે ચાર નહીં કરો તો તમને શ્રેષ્ઠ પ્રકારના પરિણામો મળી શકે છે પરંતુ આ દવાઓને ઉપયોગ કરવો તે કુત્રિમ વસ્તુ છે પણ છતાં જો તમને ઈચ્છા હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *