મને મારા જુના હસબન્ડ ફરીવાર સમાગમ માટે બોલાવે છે હું શું કરું મને તમે કહો પ્લીઝ

GUJARAT

પ્રશ્ન : ગણતરીના દિવસો પછી મારાં લગ્ન છે. મારાં સાસરિયાં બહુ સારા છે અને તેમના સપોર્ટથી જ હું લગ્ન પછી પણ જોબ ચાલુ રાખવાની છું. મારા મનમાં તેમના માટે બહુ માનની લાગણી છે. લગ્ન પછી જીવનમાં આગળ કોઇ સમસ્યા ન થાય એ માટે મારે કઇ વાતનું ધ્યાન રાખવું જોઇએ? એક યુવતી (સુરત)

ઉત્તર : આજની મહિલાઓ ન માત્ર પોતાના અધિકારને લઈને સ્વતંત્ર છે પરંતુ પુરુષોની જેમ ઘર બહાર નીકળીને પોતાની એક અલગ ઓળખ બનાવવામાં પણ સફળ રહી છે. તે વાત અલગ છે કે, છોકરીઓ ગમે એટલી ભણેલી હોય પરંતુ ઘર સંભાળવાની જવાબદારીથી તેઓ દૂર જઈ શકતી નથી. તમે નસીબદાર છો કે તમને સપોર્ટિવ સાસરિયાં મળ્યાં છે.

નોકરી કરતી મહિલાઓને હંમેશાં તે વાતની ચિંતા રહે છે કે, શું તે ઘર અને ઓફિસની વચ્ચે સંતુલિત ભૂમિકા ભજવવામાં સફળ રહેશે કે નહીં?. જો તમે પણ ઘર અને ઓફિસની જવાબદારી વચ્ચે સંતુલન જાળવવા માગતા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન બાદ તમારે સમજવું જોઈએ કે તમે એકલા નથી. તમારો એક પરિવાર પણ છે, તે પ્રમાણે બધી બાબતોને મેનેજ કરવું પડશે. જો તમે ખરેખર ઈચ્છો છો કે કામની સાથે-સાથે પરિવારની પણ લાડકી બની રહો તો સૌથી પહેલાં વાતો સાંભળો અને પછી તેને સમજવાનો પ્રયાસ કરો.

આમ કરવાથી ન માત્ર તમે તમારા સાસુ-સસરાના મનની વાતો જાણી શકશો પરંતુ તેઓ પણ તમારા કામનાં મહત્ત્વને સમજશે. તેમને તે પણ જણાવો કે, ઘરની જવાબદારીને નિભાવવામાં તમારા માટે શું શક્ય છે અને શું નથી. પતિ-પત્ની એકબીજાના સારા મિત્રો પણ હોય તે જરૂરી છે. તેથી તમે પણ પતિ-પત્ની કરતાં મિત્રો બનવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમારો પતિ તમને સારી રીતે સમજશે અને તેને તમારી જવાબદારીનો પણ અહેસાસ થશે.

સવાલ: હું 33 વર્ષની મહિલા છું મારા લગ્ન 7 વર્ષ પેહલા થયા હતા ત્યારે 2 વર્ષ પછી અમે ડિવોર્સ લીધા,હું હાલ પણ એકલી રહું છું,અને મારા જુના હસબન્ડએ બીજા લગન કરી લીધા, હું હમણાં એક મેરેજમાં ગઈ ત્યાં એ હતા તો જસ્ટ નોર્મલ હાઈ હેલો કરીને એ વાત કરવા લાગ્યા તો મેં પણ થોડીવાર વાત કરી તો એ કેહવા લાગ્યા કે હું મારી પત્ની જોડ સેક્સ કરીને ખુશ નથી તો શું તું મને સાથ આપીશ,જો ઈચ્છા તો બધાને થાય પણ મને આ માણસ પ્રત્યે દયા આવવા લાગી છે હું શું જવાબ આપું,

એક મહિલા [અમદવાદ}

જવાબ: જે માણસ જોડે પેહલા તમે હતા ત્યારે જ તમને ના સાચવ્યા અને અત્યારે સેક્સ માટે તમને કહ્યું અને તમે માની પણ ગયા, જયારે તમને સાચવવાનો ટાઈમ હતો અને જોડે હતા ત્યારે તમારા માટે શું ફીલિંગ હતી, હવે તમને દયા આવે કે ના આવે શું કામ જવાનું એવા જોડ જેને કદર ના હોઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *