મને મારી પત્ની સાથે સંબંધ બાંધતી વખતે હવે મજા નથી આવતી અને તે પણ મને હવે કરવાની ના પાડે છે મારે શું કરવું?

GUJARAT

પ્રશ્ન. મને મારી પત્ની સાથે સંબંધ બાંધતી વખતે હવે મજા નથી આવતી અને તે પણ મને હવે કરવાની ના પાડે છે મારે શું કરવું?

તમે જણાવી રહ્યા છો કે તમારી પત્ની સાથે હવે તમને સંબંધથી વખતે મજા આવતી નથી અને તે પણ હવે તમને કરવાની ના પાડે છે તો તમે શું કરી શકો તું સૌપ્રથમ તમને જણાવવા માગું છું

આવું કેમ કર્યું છે તો તમારે જાણવાની જરૂર છે ઘણી બધી વખત એવું થતું હોય છે કે જ્યારે વ્યક્તિ હોય છે તે સરખી રીતે વાત કરી શકતા નથી અને સરખી રીતે તો વાત નથી કરતા તેઓ સમયની અંદર એટલું માનવું છે કે તમારી પત્ની સાથે બેસીને એક વખત વાત કરી લેવી જોઈએ કદાચ તમારી વચ્ચે બનાવો બનતો હોય તો તે બનાવને દુર કરવો જોઈએ

કદાચ ઘણી બધી વખત બે વ્યક્તિઓ હોય છે તો તેની બચાવો પરંતુ તમારે વિચાર કરવો જોઈએ અને તમારે વાત કરવી જોઈએ ઘણી બધી વખત કોઈ નાની બાબતો કારણે આવું બધું થતું હોય છે

અને ત્યારબાદ આવી શારીરિક સંબંધની અંદર પ્રોબ્લમમાં આવી જતી હોય છે પરંતુ જરૂર નથી તમે સૌ પ્રથમ તેની સાથે બેસો અને શાંતિથી વાત કરી લો તમે જ્યારે શાંતિથી વાત કરી લેશો તો તમારી સમસ્યાનું સમાધાન થઇ જશે અને ત્યારબાદ પણ જો કોઈ થતું નથી છુટા થઈ શકો છો તેવું મારે માનવું છે.

પ્રશ્ન. હું જે છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો તે છોકરી ના હવે બીજા કોઈ સાથે લગ્ન થઈ ગયા છે પણ મે તેની સાથે સંબંધ બાંધેલો હતો અને તેને હવે છોકરો છે તો હું શું કરું?

તમે જણાવી રહ્યા છો કે જે છોકરી સાથે તમે લગ્ન કરવા માંગતા હતા એ છોકરીઓ બીજા કોઈ સાથે લગ્ન થઈ ગયા છો પરંતુ તેની સાથે તમે પહેલા સંબંધ બાંધેલો હતો અને હવે તેને એક છોકરો છે તો તમે શું કરી શકો છો કે તે છોકરા નો જન્મ થઈ ચૂક્યો છે કે થવાનો છે એ તમારે વિચારવાની પહેલા તો જરૂર છે ને તે તમારે જણાવવાનું હતું

હવે હું તમને કહેવા માગું છું કે છોકરાનું હું એવું માનું છું કે જન્મ નહીં થયો હોય તો તેના બીજા સાથે લગ્ન થયા હોય બાકી તો લગ્નના થયા હોય તો હું માનીને ચાલો જણાવવા માંગુ છું કે છોકરો તેના પેટમાં હું એને લાગતું હોય તમને કે હવે શું થશે તો તમે તેની સાથે વાત કરી શકો છો તે છોકરીને બોલાવી શકો છો અને બધી વાતો તેની સાથે કરી શકો છો

અને તે છોકરી પર તમે બધું કાર્ય આગળ વધારી શકો છો કે છોકરીને પસંદ હોતું નથી અને બીજો લગ્ન કરી લીધા હોય છે તો તેમાં તમે કંઈ નહીં કરી શકો પરંતુ છોકરીને તમે પસંદ છો અને તમારું બાળક પણ થવાનું છે તો તમે પછી કાયદાકીય રીતે પણ લઈ શકો છો અને તમે બધું કરી શકો છો એવું મારું માનવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *