પ્રશ્ન. શું કોઈ છોકરા ની સાથે હું ગમ ગમાવવા જાવ તો સાડી સારી કે પછી જીન્સ શર્ટ?
તમે મને એવું પૂછી રહ્યા છો કે સામાન્ય રીતે તમારે કોઈ છોકરાની સાથે બધું કરાવવા જવું હોય તો તેમાં તમે સાડી સારી હોય કે પછી જીન્સ તો તમે શું કરી શકો તો હું તમને કહેવા માંગુ છું કે તમારી ઉપર આધાર રાખે છે કે તમે શું કરવા માંગો છો તમારી ઉપર આધાર રાખે છે અને તમે સામેવાળું જે વ્યક્તિ છે એટલે કે તમારો પાર્ટનર છે
તેને પણ તમે પૂછી શકો છો અને તે શું કરવા માંગે છે તે વસ્તુ પર તમારે બધું કરી શકો છો ત્યારે તમને ઘણી બધી મજા આવશે બીજી વસ્તુ એ પણ છે કે તમે જ્યારે આવું પૂછવા જાવ છો
કે તમે સાડી પહેરો તો સારું લાગે કે જીન્સ પેરો તો સારું લાગે તેવી કોઈ વસ્તુ હોતી નથી સામે વાળો છે તે તમને કોઈ પણ પરિસ્થિતિમાં અને કોઈ પણ કપડામાં સ્વીકાર કરી શકે છે અને તે સાચો પ્રેમ હોય
ત્યારે આ બધી વસ્તુઓ થઈ શકતી હોય છે પરંતુ તમે માત્ર ને માત્ર સર્વિસ આપતા હોય અથવા તો તમારે માત્ર ને માત્ર મજા લેવી હોય તો તેની અંદર તો તમે ગમે તે કરી શકો છો તેમાં તમને કોઈ પણ વ્યક્તિ ના પાડવાનું નથી અને તમે સૌથી વધારે જીન્સ ટી શર્ટ પહેરશો તો લોકોને વધારે પસંદ આવશે તેવું મને લાગે છે.
પ્રશ્ન. મને કોઈ છોકરી ને જોવ એટલે તરત જ મારું વીર્ય સ્ખલન થઈ જાય છે હું શું કરું?
તમે મને એવું પૂછી રહ્યા છો કે સામાન્ય રીતે છોકરીને તમે તરત જોવો છો અને તરત જ તમારું થઈ જાય છે તો તેની માટે તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને કહેવા માગું છું કે ઘણા બધા લોકો હોય છે કે જેઓને આ પ્રોબ્લેમ રહેતી હોય છે અને આ સમસ્યા રહેતી હોય છે પરંતુ તેની અંદર પણ તમે ઘણી બધી રીતે દૂર થઈ શકો છો પહેલી વસ્તુ તમે આવું કેમ થતું હશે તે વસ્તુ તમારે વિચારવી જોઈએ
ઘણી બધી વખત એવું થતું હોય છે કે જ્યારે તમને બધું કરવાની ઈચ્છા રહેલી હોય છે તમને જ્યારે બધું કરી શકતા નથી ત્યારે તેવા સમયમાં તમને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે અને ઘણી બધી રીતે તમને પ્રોબ્લેમ થતી હોય છે પરંતુ તેનાથી દૂર થવા માટે પણ તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો કે સામાન્ય રીતે તમે જ્યારે આ બધી વસ્તુઓ કરતા હોય ત્યારે કઈ વસ્તુ તમને નળી રહી છે
તો તમારે જો તમને આવું થતું હોય તો તમારે મેડીટેશન કરવું જોઈએ એ યોગ કરવું જોઈએ આ વસ્તુ તમે જ્યારે કરો છો ત્યારે તેઓ સમયની અંદર તમને ઘણી બધી રીતે રાહત મળતી હોય છે અને તમે સરળતાથી આગળ જતા બધું કરી શકતા હોય એટલે તે વસ્તુનો તમારે ધ્યાન રાખવું જોઈએ ત્યારે જ્યારે તમે જ્યારે તમે તે વસ્તુનું ધ્યાન રાખવું હોય ત્યારે તમે સરળતાથી બધું કરી શકો છો અને તમને પણ ઘણી બધી મજા આવી શકે છે.