મને ખુબજ ખીલ થાય છે મારી બહેનપણી કહે છે કે તારો બોયફ્રેન્ડ તારી ગરમી ઉતારે તો તને ઓછા થઇ જશે

GUJARAT

પ્રશ્ન : 22 વર્ષની મધ્યમ વર્ગના પરિવારની યુવતી છું. હું એક એકાઉન્ટ ફર્મમાં કામ કરું છું. મારી નોકરીને હજી પાંચ મહિના જ થયા છે પણ મારા અપરિણીત બોસ મને બહુ વધારે મહત્ત્વ આપે છે. જરૂર ન હોય ત્યારે પણ મારો મત માગે છે.

તેઓ મને ઘણીવાર ઘરે ડ્રોપ કરવામાં આવે છે. મને તેમની આ લાગણી ગમે છે પણ મને તેમના ઇરાદાઓ વિશે થોડી શંકા છે. તેઓ ઘણીવાર કારણ વગર મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે અને અજાણતામાં ખભે કે કમર પર હાથ મૂકાઇ ગયો હોય એવો ડોળ કરે છે. શું તેઓ મને ખરેખર પ્રેમ કરતા હશે કે પછી તેમના ઇરાદાઓમાં કોઇ ગરબડ હશે? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : તમને તમારા બોસ જે મહત્ત્વ આપે છે એનાથી તમને સમસ્યા નથી પણ આ લાગણી તમને ગમે છે. આ વાત જ દર્શાવે છે કે તમારા મનમાં તમારા બોસ માટે કૂણી લાગણી છે. જોકે મજબૂત રિલેશનશીપ માટે બંનેને એકબીજા માટે પ્રેમ હોય એ જરૂરી છે. આ સંબંધ વિશે સપનામાં મહેલ ચણતાં પહેલાં તમારા બોસની લાગણી વિશે સ્પષ્ટ સમજ હોવી જરૂરી છે.

હકીકત એ છે કે પ્રેમની લાગણી હોય તો એમાં પહેલાં પરસ્પરને સમજવાની વાત હોય, ડાયરેક્ટ સ્પર્શ અને એ પણ અણછાજતો ટચ તો ન જ હોય. બોસનું તમને થોડુંક વધુ અટેન્શન મળતું હોય ત્યારે ગમતું હોય એ સ્વાભાવિક છે, પ્રોફેશનલ વર્લ્ડમાં કામ કરતી વખતે સતર્ક રહેવું જરૂરી છે. આવા સ્પર્શ એક પ્રકારની વોર્નિંગ સાઇન હોય છે.

વળી, તમે માત્ર પાંચ મહિનાથી બોસના સંપર્કમાં છો એટલે થોડું સચેત રહેવું જરૂરી છે. તે વ્યક્તિ તમને સ્પર્શ કરવાની કોશિશ કરે ત્યારે તમારો અણગમો ચહેરા પર જાહેર કરો. જો તમારા અણગમા પછી પણ તે નજીક આવે અને અડપલાં કરવાનું ન છોડે તો તેના ઇરાદાઓ બાબતે તમારે સાવધ થવું જરૂરી છે.

સવાલ: હું 22 વર્ષની યુવતી છું અને મને ફેસ ઉપર ખુબજ ખીલ છે, મેં બોવ દવા કરાવી પણ મટતા નથી. હમણાં મારી એક બહેનપણી મને મળી તો એને મને કહ્યું કે તું બોયફ્રેન્ડ બનાવીને એના જોડ રૂમ ઉપર જતાવ એ તારી ગરમી ઉતારી દેશે તો તારા ખીલ પણ ઓછા થઈ જશે ? પણ આમાં સ્કિનને ક્યાં લેવા દેવા, શુ આવું તે હોતુ હોઈ ??
એક યુવતી

જવાબઃ બિલકુલ તમે જે કહ્યું તે સાચું કહ્યું પણ આવું કાઈ હોતું નથી, મનમાં વિચાર છે બધા પણ ઘણાબધા લોકો માનતા હોય છે કે શારીરિક સંભોગ રોજ કરવાથી સ્કિન સારી રહે છે પણ આનું કોઈ પ્રમાણ નથી,

Leave a Reply

Your email address will not be published.