મને હવે પહેલાની જેમ બધું કરવા માટે મૂડ નથી બનતું મારે શું કરવું?

about

પ્રશ્ન. મને હવે પહેલાની જેમ બધું કરવા માટે મૂડ નથી બનતું મારે શું કરવું?

તમે પૂછી રહ્યા છો કે તમને હવે પહેલાની જેમ બધું કરવા માટે મૂળ નથી બનતું તેની માટે તમે શું કરી શકો છો સૌ પ્રથમ હું તમને માત્ર એટલું કહેવા માગું છું કે તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો. સામાન્ય રીતે તમારી ઉંમર જ્યારે વધતી જતી હોય છે તેવા સમયની અંદર તમને મૂળ બનતું નથી અથવા તો તમને કોઈ તકલીફ હોય

ત્યારે આવું બધું થતું હોય છે તમારે સામાન્ય રીતે પહેલાં તો તમારું ફુલ બોડી ચેકઅપ કરાવી દેવું જોઈએ કારણ કે તમારા શરીરની અંદર જો કોઈ સમસ્યા હશે તો તમને કોઈ પણ થવાનું નથી. તમે ઘણી બધી વખત જોયું હશે કે તમે જ્યારે બધું કરવા માટે જાઓ છો પરંતુ જ્યારે કરવા માટે જતા હો છો ત્યારે એન્ટર ટાઈમ પર તમને મજા આવતી નથી

અને તમને લાગે છે કે તમારાથી હવે કંઈ થવાનું નથી. આવું એટલા માટે થતું હોય છે કારણ કે તમારા પેટની અંદર ગેસ થઈ ગયો છે અને જેના કારણે તમને આ સમસ્યાઓ થતી હોય છે તો તેવી રીતે તમને જ્યારે મૂળ નથી બનતું તો બની શકે કે તમને કોઈ સમસ્યા હોય અને તે સમસ્યાના કારણે તમને આવું બધું થતું હોય એટલે તમારે ફૂલ બોડી ચેકઅપ કરાવો જરૂરી છે.

તમે એક વખત આ વસ્તુ કરાવી દો ત્યારે તમને કોઈપણ પ્રકારની સમસ્યા પડવાની નથી અને કોઈપણ પ્રકારની સમસ્યા હશે પણ તો તે સોલ્વ થઈ જવાની છે એટલે તમારે મૂડ ન બનવું હોય તો તેની માટે તમે આ વસ્તુ કરી શકો છો આવી વસ્તુ તમે કરો છો તેવા સમયની અંદર તમે ઘણી બધી સમસ્યા માંથી રાહત મળશે.

પ્રશ્ન. મને સ્ત્રી થઈને બધી સ્ત્રીઓ સાથે કરવાની જ ઈરછા થાય છે મારે શું કરવું?

તમે પૂછી રહ્યા છો કે તમે સ્ત્રી થઈને બધી સ્ત્રીઓ સાથે કરવાની ઈચ્છા થાય છે તો તેની માટે તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો સામાન્ય રીતે હું તમને એટલું કહેવા માગું છું

કે તમે જ્યારે સ્ત્રી થઈને બીજી સ્ત્રીઓ સાથે બધું કરવાનું કહો છો તો તે વસ્તુ અત્યારે સામાન્ય થઈ ગઈ છે. સામાન્ય રીતે પહેલાંનો સમય એવો હતો કે જ્યારે સમાજ થયો હતો ત્યારે એક્સેપ્ટ નતો કરતો અથવા તો મને લાગતું હતું કે આ વસ્તુ ખોટી છે પરંતુ અત્યારનો સમય એવો નથી અત્યારે સામાન્ય રીતે તમે કોઈ સ્ત્રી સાથે બધું કરો છો તો સમયમાં તમને કોઈપણ વાંધો પડવાનો નથી

એવું કહે છે કે તમને જેન્ડર સાથે તમારું જેન્ડર છે તેની સાથે બધું કરવાની ઈચ્છા થાય છે તો તે તો સામાન્ય છે તમે બંને લગભગ ઘણા લગ્ન પણ કરી શકો છો અને અત્યારે તો કાયદો પણ છે કે તમે લગ્ન પણ કરી શકો છો જેના કારણે તમને કોઈ પણ પ્રકારે સમસ્યા આવવાની નથી અને તમને કોઈ સમસ્યા નહિ આવે જેના કારણે તમને ઘણી બધી રાહત થવાની છે

એટલે તમને ઈચ્છા થતી હોય તો તમે બધું કરી શકો છો તેમાં કોઈપણ પ્રકારે વાંધો નથી પરંતુ તમે છોકરાઓને પણ ટ્રાય કરી શકો છો બની શકે એ તમને પુરુષો સાથે વધારે મજા આવતી હોય તો તેમની સાથે પણ તમે મજા લેવા માટે તત્પર થઈ શકો છો એટલે તમને કોઈ પણ પ્રકારની વાંધો પડવાનો નથી અને તમે બિન્દાસ પછી વસ્તુ કરી શકો છો તેમાં તમને કોઈ પણ રોકવાનું નથી તેવું મને લાગે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *