પ્રશ્ન. મને મારી ગર્લફ્રેન્ડ સંબંધ બાંધવા માટે થોડાક સમયથી ના પાડે છે કારણ કે તેને તે જગ્યા પર ખૂબ દુખે છે હું શું કરું?
તમે જણાવી રહ્યા છો કે તમને તમારી ગર્લફ્રેન્ડ સંબંધ બાંધવા માટે થોડાક સમયથી ના પાડે છે કારણ કે તેને તે જગ્યા ઉપર ખૂબ દુખે છે તો તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું
કે ઘણી બધી વખત જઈને તેની પ્રાઇવેટ પાર્ટ હોય છે ત્યાં ઇન્ફેક્શન થયેલું હોવું જોઈએ અથવા તો ઘણી બધી પ્રકારની બીજી પણ વસ્તુઓ થયેલી હોઈ શકે અને તેના કારણે તમારી ગર્લફ્રેન્ડ તમને ના પાડે છે પરંતુ હવે તમે તમારા ફોર્સ કરવાનો નથી અને તમારે કંઈ કહેવાનું નથી તમે થોડોક સમય આપો તમે જ્યારે સમય આપો છો ત્યારે સમયને સમય મળતો હોય છે
અને તેવા સમયની અંદર તમારા જે ગર્લફ્રેન્ડ છે તેને પણ સારું થઈ શકે છે એટલે કે તમારે તેને મિનિમમ 15 દિવસના સમય તો આપવો પડશે જ્યારે તમે થોડોક સમય આપો છો ત્યારે તેને સારું થઈ શકે છે
અને રિકવરી આવી શકે છે પરંતુ ત્યાં સુધી રમીએ તેને કંઈ કરી ન શકો અને જો તેને ખૂબ જ દુખતું હોય તો ઘણા બધા પ્રકારની કેપ્સુલ આવે છે તે પણ તે પી શકે છે અને તમે તમારી ગર્લફ્રેન્ડને એક વખત ડોક્ટર પાસે પણ બતાવ્યા હોય જેથી ડોક્ટર જે સજેસ્ટ કરશે તેના કારણે તેમને અનેક ઘણો ફાયદો થશે.
પ્રશ્ન. મને હસ્તમૈથુન કરવું તો ગમે છે પણ ત્યારબાદ મને ઘણી અશકિત રહે છે મારે શું કરવું જોઈએ?
તમે જણાવી રહ્યા છો કે તમને કરવાનું તો ગમે છે પરંતુ ત્યારબાદ તમને ગણી અશક્તિ રહે છે તો તમારે તેની માટે શું કરવું જોઈએ તો સૌપ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે તમને હાથ લારી ચલાવી ગમે છે તો તમે ચલાવી શકો છો
પરંતુ હું તમને માત્ર ને માત્ર એટલું જ કહેવા માગું છું કે તમે હદ થી વધારે જ્યારે કોઈ કરો છો વસ્તુ ત્યારે તમને ખબર નુકસાન થતું હોય છે કહેવામાં આવે છે કે આપણે શરીરની અંદર ઉર્જા જોતી હોય તો તેની માટે આપણે જમવું જોઈએ અને જમીએ છીએ ત્યારે આપણને શરીરમાં ઊર્જા મળતી હોય છે પરંતુ શું તમને ખ્યાલ છે કે તમે જ્યારે વાત કરતા વધારે ખાઈ લો છો
તેવા સમયની અંદર તમારું સારી રીતે પચાવી શકતું નથી અને તમને અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે જેથી એ જ વસ્તુ તમારી અંદર જોવા મળે છે તો મને લાગે છે તમારી અંદર શક્તિ રહેતી હોય તો તમારે સૌ પ્રથમ કરવું જોઈએ અને તમે કહો છો કે તમને ગમે છે
તો ગમતી હોય તે વાત સાચી છે પરંતુ તમારે ન કરવું જોઈએ કારણ કે તમે વધુ સમય વધુ કરતા હશો જેના કારણે તમને સમસ્યા થતી હશે એટલે તમારે અઠવાડિયાની અંદર એક હાથ બે વખત જ આ વસ્તુ કરવી જોઈએ જેનાથી તમને કોઈ સમસ્યા ન થાય.