મને દરરોજ ત્રણથી ચાર વખત સ્ત્રીઓની સાથે સમાગમ કરવો ગમે છે. તો મારે આ ઉતેજના કેવી રીતે ઓછી કરી શકું?

GUJARAT

પ્રશ્ન. મારી પત્નીને દર વખતે દરેક પોઝીશનમાં કરવું ગમે છે પરંતુ મારી માત્ર એક પોઝિશન થાય ત્યાં નીકળી જાય છે તેની માટે શું કરવું?

જવાબ : કોઈપણ સ્ત્રી હોય તેને એવી ઈચ્છા તો હોય જ છે કે તેનો પતિ તેને પૂરેપૂરો સંતોષ આપે પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે પતિ તેને પૂરેપૂરો સંતોષ આપી શકતો નથી અને સ્ત્રીઓ પણ ઘણા વિડિયો જોતી હોય છે જેના કારણે તેઓને અલગ અલગ પોઝિશન ની અંદર કરવાનું ગમતું હોય છે.

પરંતુ જ્યારે તમે ખૂબ જ ઉત્તેજિત થઈને તેમની પાસે જાવ છો ત્યારે માત્ર એક જ પોઝિશન ની અંદર તમારું નીકળી જાય છે જેની માટે તમે એક કામ કરી શકો છો કે જ્યારે પણ તમે કરવા માટે જાઓ છો ત્યારે પહેલા તો પ્રિપેર રહો અને ખૂબ જ ઉતેજન ના પામો કારણકે તમને એ દરરોજ મળવાનું જ છે અને તમારી પાસે જે વર્તમાનનો સમય છે.

તમે તેને એન્જોય કરો તમે ધીમે ધીમે બધું કામ કરવાનું સ્ટાર્ટ કરો તમને લાગે છે કે હવે તમારું નીકળી જશે તો તમે થોડા ધીમા પડી જાઓ અથવા સાવ તેને સ્ટોપ કરી દો બીજી પ્રક્રિયાઓ પણ તમે સાથે કરી શકો છો જો તમે આવું કરશો તો જેમ જેમ તમને તેની આદત પડતી જશે તમારી પત્નીને એકથી વધારે પોઝિશનમાં પણ તમે બધું કરી શકશો.

પ્રશ્ન. મારું નામ સાગર છે. મને દરરોજ ત્રણથી ચાર વખત સ્ત્રીઓની સાથે સમાગમ કરવો ગમે છે. તો મારે આ ઉતેજના કેવી રીતે ઓછી કરી શકું?

જવાબ : સાગર પહેલા તો તમે મગજમાંથી એ કાઢી નાખો કે તમારામાં વધારે ઉત્તેજના છે કારણ કે દરેક નોર્મલ પુરુષ જે હોય છે તેને સ્ત્રીઓ સાથે જ સમાગમ કરવાનું ગમતું હોય છે તેમાં કોઈ નવાઈની વાત નથી પરંતુ તમે જે રીતે કહી રહ્યા છો કે તમને દિવસમાં ચારથી પાંચ વખત આવું કરવાનું મન થાય છે તો તે એકદમ નોર્મલ છે.

દુનિયાની અંદર દરેક માણસની એક કેપીસીટી હોય છે અને તે કેપીસીટી પ્રમાણે ગમે તેટલી વાર કરી શકે છે તેમાં કોઈ પ્રશ્ન પેદા થતો નથી તમે ત્રણથી ચાર વખત જ્યારે કરવા માટે જાવ છો ત્યારે જો તમે કોઈ ઉત્તેજના વધારવાની ટીકડી પિતા હો અથવા ઇન્જેક્શન લેતા હોવ તો તે તમારી માટે નુકસાન દાયક છે

પરંતુ જો કુદરતી રીતે તમારામાં જો ઉત્તેજના આવતી હોય અને દિવસમાં તમને લાગતું હોય કે તમે ત્રણથી ચાર વખત સમાગમ કરી શકો છો તો પછી તમે કરી શકો છો તેની અંદર કોઈ પ્રશ્ન નથી આ ઉત્તેજનાને ઓછી કરવા માટે તમે બીજી બધી બાબતોમાં રસ ધરાવી શકો છો વાંચન કરી શકો છો પરંતુ આ કોઈ રોગ નથી જેથી તમે તમારી આ લાઇફ ઇન્જોય કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *