પ્રશ્ન. મને છોકરાંઓ સાથે સંબંધ બાંધવાની ઇરછા થાય છે પરંતુ જ્યારે મારાથી નથી થતું ત્યારે મારી હાલત ખરાબ થઇ જાય છે હું શું કરું?
તમે જણાવી રહ્યા છો કે તમને છોકરાઓ સાથે સંબંધ બાંધવાની ખૂબ જ ઈચ્છા થાય છે પરંતુ તમારાથી કંઈ થતું નથી ત્યારે તમારી હાલત ખૂબ ખરાબ થઈ જાય છે તો તમે શું કરી શકો છો
તો હું સૌપ્રથમ જાણવા માગું છું કે કોઈ પણ સ્ત્રી હોય છે તે પુરુષ માટે બની હોય છે અને કોઈ પણ પુરુષ સ્ત્રી માટે બનેલો હોય છે અને બંને લોકો ત્યારે ભેગા થાય છે ત્યારે ખૂબ સુંદર થઈ જાય છે પરંતુ હકીકતમાં ઘણી બધી વખત આ લોકો ભેગા થઈ જતા નથી અને જેને કારણે ખૂબ સમસ્યાઓ આવતી હોય છે સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું
કે સંબંધ બાંધવો જોઈએ તેની ના નથી સંબંધ 100% બાંધવો જોઈએ અને મજા પણ કરવી જોઈએ પરંતુ જ્યારે તમારાથી આ વસ્તુ નથી થતી તો તમારી હાલત ખરાબ ન થવી જોઈએ
આ તમારે એક આદત કહી શકાય જ્યારે તમે સંબંધ નથી બાંધી શકતા તો તમે હાથોથી મજા લઇ શકો છો તમે એ પણ કરી શકો છો પરંતુ તમારે સંબંધ બાંધવો તે જરૂરી નથી અને મહત્વનું નથી એટલે તમે તે મગજમાંથી કાઢી નાખો.
પ્રશ્ન. મારી પત્ની મારાથી ખૂબ નારાજ રહે છે કારણ કે હું તેને સંતોષ નથી આપી શકતો હું શું કરું?
તમે જણાવી રહ્યા છો કે તમારી પત્ની તમારાથી ખૂબ બનાવે છે કારણ કે તમે તેને સંતોષ આપી નથી શકતા તો તમારે શું કરવું જોઈએ તે સૌ પ્રથમ તો હું તમને જણાવવા માગું છું કે તમે જ્યારે એવું કહો છો કે તમે સંતોષ નથી આપી શકતા ત્યારે કયા કારણથી સંતોષ નથી આપી શકતા તે તમારે જાણવાની જરૂર છે તમે જ્યારે બધું કરવા માટે જાવ છું
કેટલી વખત કરું છું તે પણ જાણવું જરૂરી છે અને તમે કેટલી વખત એટલે કે કેટલા સમય માટે કરો છો તમે જો પાંચ મિનિટ વધારે કરતા હોય અથવા તો 15 મિનિટ થી વધારે કરતા હોય તો તે ખૂબ જ વધારે છે તો તમારી પત્નીને કોઈ વસ્તુની જરૂર છે બરાબર એટલે તમારે કરાવવાની કોઈ જરૂર નથી પરંતુ હા એવું બની શકે કે તમે બે મિનિટ વધુ કરતા હોય અને તમારું નીકળી જતો હોય
તો ત્યારબાદ તમારી પાસે તમારા રહી શકે છે પરંતુ તમે હવે તમારી પાસે પત્ની પાસે જાવ ત્યારે તમે વીગ્રાનો ઉપયોગ કરી શકો છો તે એક પ્રકારની ગોળી આવે છે આ ગોળીનો ઉપયોગ કરવા તેને પ્રકારના ફાયદાઓ થતા હોય છે જેમ કે તેનો ઉપયોગ કરવાથી તમે લાંબા સમય સુધી ટકી શકો છો અને તમારી પત્ની તમારાથી નારાજ નહીં રહે તેની ગેરંટી છે.