પ્રશ્ન. મને બોયફ્રેન્ડ સાથે સંબંધ બાંધતા બીક લાગે છે તેને મારું સીલ તોડી નાખ્યું તો હું શું કરીશ એમ થાય છે.
તમે જણાવી રહ્યા છો કે તમને તમારા બોયફ્રેન્ડ સાથે સંબંધ બાંધતા ખૂબ જ બીક લાગે છે કારણ કે તમારે તોડી નાખ્યું તો તમે શું કરશો તેવું તમે કહો છો તે સૌ પ્રથમ હું તમને જણાવવા માંગુ છું કે એવું કંઈ હોતું નથી સૌપ્રથમ તમે તમારા બોયફ્રેન્ડ સાથે બધું કરો છો તો તે સીલ તમારું તોડવાનો છે જ્યારે પણ તમે કોઈ પુરુષ સાથે સમાગમ કરો છો
તેવા સમયની અંદર છે તે તૂટી જતું હોય છે તો આવા સમયે ગભરાવાની કોઈ જરૂર નથી સામાન્ય રીતે એક પડદો હોય છે અને પડે તો સામાન્ય રીતે તૂટી જતો હોય છે અને તેમાંથી થોડુંક લોહી નીકળતું હોય છે પરંતુ તમને કોઈપણ પ્રકારની અસર થતી નથી તેના કારણે તમને વધારે મજા આવવાની છે અને જ્યારે તમારું સીલ તૂટી જાય છે
તેવા સમય બાદ તમે તમારા ફ્રેન્ડ સાથે બધું કરવા માટે જાવ છો તો તમને અને પ્રકારે ખૂબ જ મજા આવવાની છે એટલે તમારે ગભરાવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી તમે તમારા બોન્ડ સાથે સંબંધ બાંધવો તમારે બીક રાખવાની જરૂર નથી પરંતુ હા તમને એવી બીક લાગતી હોય કે તે તમને મૂકી દેશે તો તેની ગેરંટી તો અમને પણ નથી ખબર એટલે તમારો બોયફ્રેન્ડ કેવો છે તેને જોઈને વિચારીને તમે પગલા લેશો તો વધારે સારું.
પ્રશ્ન. મને મારો બોયફ્રેન્ડ સંબંધ બાંધવા ત્રાસ આપે છે હું શું કરું?
તમને તમારો બોયફ્રેન્ડ સંબંધ બાંધવા માટે ત્રાસ આપતો હોય તો તેવા સમયની અંદર તમે તેણે જણાવી શકો છો કે તમારી માનસિક સમસ્યા શું છે? અને તમને શું કામ તેને ના પાડી રહ્યા છો સૌપ્રથમ તો તમે તેને પ્રેમથી સમજાવો જો તમારો બોયફ્રેન્ડ તમને પ્રેમ કરતો હશે તો તે તમારી વ્યથા સમજી જશે અને તેવા સમયની અંદર તમને કોઈ પણ પ્રકારની અગવડ પડવાની નથી.
લે માત્ર ને માત્ર તમારે બોયફ્રેન્ડને સમજાવાની જરૂર છે તમે જ્યારે એવું કરો છો ત્યારે તેમાં તમને કોઈપણ પ્રકારની સમસ્યા થવાની નથી અને તમને સત્રાસ આવતો હોય તો તેવા સમયની અંદર હવે એક જ વસ્તુ કહેવા માગું છું કે તમારા જો તમને સમજતો નથી તો તમારે સંબંધ તોડી નાખો શક્ય છે કારણ કે તમે જ્યારે સંબંધો તો તમને તેની મહત્વ સમજાશે
એટલે તમારે તેનો સંબંધ તોડી શકે છે કારણ કે તેવા સમયની અંદર હવે એક જ વસ્તુ છે કે તે માનતો ન હોય તો તે માત્ર ને માત્ર તમારા શરીરને પામવા માટે બધું કરે છે પરંતુ જે પ્રેમ હોય તે આત્માથી થતું હોય છે અને મનથી થતું હોય છે એટલે હું માત્ર ને માત્ર એટલું જ કહું છું કે તમારે ગભરવાની કોઈપણ પ્રકારની જરૂર નથી એટલે માત્ર ને માત્ર એટલું જ કહેવા માગું છું કે તમને જો તે ત્રાસ આપતો હોય તો તે સંબંધ છોડી દેવો વધારે સારો..