મને બીક લાગે છે કે મારો બોયફ્રેન્ડ મારી બહેનના પ્રેમમાં પડી જશે તો હું શું કરીશ ?? મને જણાવો

GUJARAT

સવાલ- મારા હમણાં 6 મહિના પહેલા લગ્ન થયા, હું 25 વર્ષની યુવતી છું, અને પહેલાથી માંરા ઘરમાં બધી રીતે મને આઝાદી હતી જેથી કોલેજ દરમિયાન મારા 2 બોયફ્રેન્ડ હતા. અને બેવ લોકોએ મને પૂર્ણ રીતે સંતોષ આપ્યો, તમામ સુખમાં, પરંતુ મારા પિતાની ગામમાં શાખ સારી હતી એટલે હું એમના લીધે લવ મેરેજ ના કરી શકી અને એરેન્જ મેરેજ પિતાના કહેવાના લીધે કર્યા.

પરંતુ અહીં આવીને મારા પતિ વિશે મને ખબર પડી કે મારા પતિ તો નપુંસક જેવા જ છે, એમને ખાલી હસ્તમૈથુન કરતા જ ઉભું થાય છે, હું સંભોગ કરવા જાવ તો પાછું હતું એવું થાઇ જાય, હું શું કરું, હું તો ડિવોર્સ લેવા માંગુ છું પણ પાછી હવે પિતાની શાખ નડે તો ??? તમે જવાબ આપો.
એક યુવતી (વડોદરા)

જવાબ- તમે લાંબો સવાલ લખ્યો અને જે રિતે તમે કહ્યું છે કે હું આઝાદ હતિ અનેં હવે બંધનમાં છો અને એમાં પણ એવા પતિ જોડ કે જે તમને પૂર્ણ રિતે સંતોષ નથી કરાવી શક્યા. તો હું તમને કવ કે તમે તમારા ડોકટરની સલાહ લઈને તમારા પતિને બતાવી જુવો એ તમને સારો ઉપાય કાઢી આપશે.

હાલ તો માર્કેટમાં સારામાં સારી ટેબલેટ આવી છે જે વૃદ્ધને પણ યુવાન બનાવીને ખાટલો તોડી નાખે એટલું જોર કરાવે, તો તમે તમારા ડોકટરની સલાહ લઈને ઉપયોગ કરી શકો છો.

પ્રશ્ન : હું 26 વર્ષની યુવતી છું. મારે એક નાની બહેન છે. તે મારા કરતા વધારે ગોરી, સ્માર્ટ અને ઊંચી છે. અમારી વચ્ચે બહુ પ્રેમ છે. સમસ્યા છે કે મારી બહેન બહુ ચંચળ છે અને એના અનેક બોયફ્રેન્ડ છે. મારી પહેલી રિલેશનશીપ હમણાં જ શરૂ થઇ છે પણ મારી બહેન સાથે બોયફ્રેન્ડની મુલાકાત કરાવતા મને ડર લાગે છે. મને લાગે છે કે જો તે મને છોડીને મારી નાની બહેન તરફ આકર્ષાઇ જશે તો? મારી આ લાગણી કેટલી વાજબી છે? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : રિલેશનશીપમાં ઈનસિક્યોરિટીનો ભય સતાવે તે સામાન્ય વાત છે. અસુરક્ષા અને ઈર્ષા થાય એ સ્વાભાવિક છે. જોકે તમારા મનમાં હાલમાં તમારી બહેન માટે જે ડર છે છે એ સાવ ખોટો છે. તમારી બહેન જ તમારી પાસેથી તમારો બોયફ્રેન્ડ છીનવી લેશે તેવી તમને બીક છે પણ આ બધા ડરને એકબાજુ પર મૂકીને તમારા બોયફ્રેન્ડની તમારી બહેન સાથે મુલાકાત કરાવો.

જો તમારો બોયફ્રેન્ડ તમારી બહેનમાં લપસી પડશે તો તમને પણ ખ્યાલ આવી જશે કે તમે ખોટી વ્યક્તિ સાથે સાચો પ્રેમ કરી રહ્યા હતા. જો તમારો બોયફ્રેન્ડ તમારી બહેનની જાળમાં ફસાઈ જશે તો એજ રીતે તે બહાર પણ ક્યાંક કોઈ લફરામાં તમને ભૂલીને ફસાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.