મને અવાર નવાર સે-કસ ના જ વિચારો આવ્યા કરે છે તેને ઓછા કરવા મારે શું કરવું જોઈએ?

GUJARAT

પ્રશ્ન. મને પ્રવાસ દરમિયાન પણ ઘણીવાર ઉતેજના વધતી હોય છે જેને હું કન્ટ્રોલ નથી કરી શકતો મારે શું કરવું જોઈએ?

જવાબ : તમે કહો છો તે રીતે કે તમને પ્રવાસ દરમિયાન ઘણીવાર ઉતરના વધતી હોય છે જેને તમે કંટ્રોલ નથી કરી શકતા તો તમારે શું કરવું જોઈએ આવી બધી પ્રોબ્લેમ ઘણા બધા પુરુષને હોતી હોય છે

કે તેઓ જ્યારે બહાર ફરવા માટે જતા હોય છે અથવા તો બહાર ગમે ત્યાં કામ માટે પણ જતા હોય છે ત્યારે પ્રવાસ દરમિયાન ટ્રાવેલિંગ દરમિયાન તેમને એવું થતું હોય છે કે તે મને ખૂબ જ વધારે પ્રમાણમાં સંબંધ બાંધવો છે પરંતુ તેમને કોઈ છોકરી મળી શકતી નથી અને તેમના મગજમાં ખરાબ વિચારો આવતા હોય છે અને સૌથી વધુ પ્રોબ્લેમ તો ત્યારે આવતો હોય છે

કે જ્યારે તે કોઈ ઓફિસ ઇન્ટરવ્યૂ ની અંદર જતા હોય અથવા તો કોઈ એક ટોળાની વચ્ચે બેઠા હોય ને ત્યારે તેમનો પોપટ ઉભો થઈ જતું હોય ત્યારે ખૂબ જ ખરાબ અને ઓકવર્ડ લાગતું હોય છે અને તેઓ ત્યારે કઈ ચાહતા પણ કરી શકતા નથી અને તેમનું મગજ જે હોય છે તે હંમેશા તે સંબંધો બાંધવા પાછળ જ દોડતું હોય છે તો આવા સમયની અંદર તમારે મેડીટેશન કરવું ખૂબ જ જરૂરી છે

તમે દરરોજ સવારે ઉઠો યોગા કરો મેડીટેશન કરવા આવી બધી વસ્તુ કરશો તો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા થવાની નથી અને થોડાક સમય પછી તમારી આ સમસ્યા આપોઆપ દૂર થઈ જશે જો તમે એવું માનતા હોય કે આવું બધું કરવાથી એક બે દિવસમાં સોલ્યુશન આવશે તો આનું સોલ્યુશન એક બે દિવસમાં નહીં આવે તમારે વર્ષ સુધી તો રાહ જોવી જ પડશે.

પ્રશ્ન. મને અવાર નવાર સેકસ ના જ વિચારો આવ્યા કરે છે તેને ઓછા કરવા મારે શું કરવું જોઈએ?

જવાબ : તમને અવારનવાર સેક્સ ના વિચારો આવ્યા કરે છે તેને ઓછા કરવા માટે તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું કે જ્યારે વ્યક્તિ યુવાન હોય છે ત્યારે ઘણા બધા વ્યક્તિને એસએસ ના ઓછા વિચાર આવતા હોય છે તો કોકના વધારે વિચાર આવતો હોય છે પરંતુ વિચારો તો આવતા જ હોય છે અને વિચારો આવા પણ જોઈએ અને હું તો એમ કહું છું કે જો કોઈની પાસે સેક્સ નો કોઈ સહારો નથી

તો તેને હસ્તમૈથુન પણ કરવું જોઈએ પરંતુ બધી વસ્તુ પ્રમાણ માં હોય છે બધી વસ્તુ મર્યાદા હોય છે. હું એક વસ્તુ કહેવા માગું છું કે તમને જો સવાર આવતા હોય અને આ જ વિચારો તમારા મન ઉપર અસર કરતા હોય અથવા તો તમારે કામ ઉપર અસર કરતા અથવા તો તમારી જિંદગી પર અસર કરે છે તો આ વિચારોને તમારે તમારા મગજમાંથી ફેંકી દેવા જોઈએ

તેની માટે તમે મેડીસન કરી શકો છો અને તમારે કોઈ પણ દિવસ નવરા નથી પડવાનું. તમે જ્યારે નવરા બેસો છો ત્યારે તમને આવા ખરાબ વિચારો આવવાના છે જેથી તમારે નવરા નથી બેસવાનું પણ તેની જગ્યાએ કોઈ ક્રિએટિવ કામ કરવાનું છે અથવા તો કોઈક સારું કામ કરવાનું છે તમને જે વસ્તુ ગમે છે અથવા તમારી અંદર જે કળા છે તેને ખિલવવા માટે તમારે કોશિશ કરવાની છે તમે આવું બધું કામ કરશો ત્યારે તમે ખૂબ જ સરસ રીતે આગળ વધી શકશો તમારા મનમાંથી આ વિચારો પણ નીકળી જશે અને તમને પણ જીવન જીવવાની ખૂબ જ મજા પડી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *