પ્રશ્ન. મને અવારનવાર એવો વિચાર આવે છે કે મારામાં અશકિત છે અને હું શારીરિક સંબંધમાં સારું કરી શકું તેમ નથી મારે શું કરવું જોઈએ?
તમે જણાવી રહ્યા છો કે તમને અવારનવાર એવો વિચાર આવતો હોય છે કે તમારી અંદર શક્તિ છે અને તેના કારણે સારી સંબંધમાં તમે સારું કરી શકો તેમ નથી તો તમારે શું કરવું જોઈએ
તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું કે ઘણી બધી વખત આપણા શરીરમાં શારીરિક સંબંધ બાંધવાની શક્તિ હોતી નથી અને જેના કારણે આપણે એનર્જી દાખવી શકતા નથી અને જ્યારે આપણી અંદર એનર્જી હોતી નથી તેવા સમયમાં આપણને અનેક પ્રકારના પ્રોબ્લેમ થતા હોય છે તેમની સામેવાળી જે વ્યક્તિઓ છે ત્યાં મને પુરુષ સમજતી નથી અને તેને થતું હોય છે
કે આ વ્યક્તિ કેવો છે તો તમારી અંદર શક્તિ છે તો તમારે કેળાનું સેવન કરવું જોઈએ તમે કેળા ખાઈ શકો છો સાથે ખાંડ પણ ખાઈ શકો છો અને દૂધ પણ પી શકો છો તમે કેસરવાળું દૂધ પીશો તો તમને પ્રકારના ફાયદા થશે
જેના કારણે તમને બધી શક્તિઓ પણ વધશે અને સાથે જો તમે સારી સંબંધ બાંધવો જતા હોય તો તેને પહેલા તમારે સિલાઈ જીતનું સેવન કરવું પણ જરૂરી છે તમે શીલાજી સેવન કરો છો તમે અને પ્રકારના ફાયદા થઈ શકે છે જે તમે આ વસ્તુ કરો તો તમને અને પ્રકારના ફાયદાઓ જોવા મળશે.
પ્રશ્ન. મને અવારનવાર પ્રાઇવેટ પાર્ટ દુખવાની સમસ્યા આવે છે હું શું કરું?
તમે જણાવી રહ્યા છો કે તમને અવારનવાર પ્રાઇવેટ પાર્ટ પણ દુઃખવાની સમસ્યા આવે છે તો તમે શું કરી શકો તો સૌપ્રથમ હું તમને જણાવવા માગું છું કે આવું સ્ત્રીઓને પુરુષો બંનેમાં કોમન જોવા મળતું હોય છે જે પુરુષ હોય છે તેને પણ ઘણી બધી વખત પ્રાઇવેટ પાર્ટમાં દુખતું હોય તો જ્યારે સ્ત્રી હોય છે તેને એમાં પણ આ સમસ્યા જોવા મળતી હોય છે
શરીરની અંદર જે સમસ્યા જોવા મળે છે તે થોડીક જટિલ હોય છે કારણ કે તેને તો અનેક પ્રકારના હોર્મોનલ ચેન્જ ના કારણે બધું જોવા મળતું હોય છે પરંતુ પુરુષની અંદર સામાન્ય રીતે દુખાવો થવાના ઘણા બધા કારણો છે પુરુષને જો જ્યારે પ્રાઇવેટ પાર્ટ પર દુખે છે તો તેને પહેલા તો ચેક અપ કરાવી નાખવું જોઈએ ત્યારબાદ તેને સાચો ઈલાજ મળી શકશે
પરંતુ તેને પહેલા જણાવવા માગું છું કે પ્રાઇવેટ પર દુખાવાના અનેક પ્રકારના કારણો હોઈ શકે છે અને તેની અંદર બીજી વસ્તુ એ પણ છે કે તમે જુઓ વધુમાં વધુ પ્રમાણમાં હાથ લારી ચલાવતા હોય તો તેવા સમયની અંદર તમને આ વસ્તુ થઈ શકે છે બીજી વસ્તુ એ પણ છે કે સામાન્ય રીતે જો તમે હાથ વડે ઉપયોગ કરો છો અને તમારા પ્રાઇવેટ પાર્ટને હલાવો છો તો વધારે સમય જ્યારે હલાવાઈ જાય છે અથવા તો કોઈ નસ દબાતી હોય તેવા સમયના સમસ્યા આવતી હોય છે તમારા ગભરાવાની કોઈ જરૂર નથી તમે ડોક્ટરને બતાવો તો તે સમસ્યાનું સમાધાન થઈ જશે.