મને એક વાર સંબંધ બાંધ્યા બાદ પણ સંતોષ થતો નથી મારે શું કરવું જોઈએ?

about

પ્રશ્ન. મને એક વાર સંબંધ બાંધ્યા બાદ પણ સંતોષ થતો નથી મારે શું કરવું જોઈએ?

જવાબ : તમે કહો છો તે રીતે કે તમને એક વાર સંબંધમાં સંતોષ નથી થતો અને તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ ઘણી બધી વ્યક્તિઓ એવી હોય છે કે જેમના હું થતું હોય છે કે જેઓ એક વખત તેમને સંબંધ બાંધવાનું મન થતું હોય છે અને આવું એટલે થતું હોય છે કારણ કે તેઓમાં સંતોષ હોતો નથી તો સૌ પ્રથમ તો

હું તમને જણાવવા માગું છું કે જો તમે વિડીયો જોતા હો અથવા તો તમે કોઈ એવા કામો કરતા હોય છે જેને તમારી ઉત્તરાયણના વધે તે તો સારી વાત છે પરંતુ તમને જ્યારે સંબંધ ધીમે ધીમે બાંધવાની શરૂઆત કરો ઘણી વખત એવું થતું હોય છે કે આપણે એટલું જોરથી સંબંધ બાંધતા હોય છે અથવા તો એકલા ઝડપી સંબંધમાંથી દેતા હોય છે કે

આપણે સ્ખલન થઈ જાય અથવા તો આપણે તે સંબંધમાંથી જલ્દી કાર્ય પતાવી લઈએ ત્યારબાદ પણ આપણને એવું થતું હોય છે કે હજી પણ મેં સંબંધ બાંધેલો નથી આવું બધું થતું હોય તેના કારણે હું તમને જણાવવા માગું છું કે તમારી સાથે સંબંધ બાંધવા જાઓ છો ત્યારે તમે પ્રોપર સંબંધ બાંધવો અને ચોક્કસ સમય આપો તમે જ્યારે ચોક્કસ સમય આપશો ત્યારે સારું કાર્ય તમે કરી શકશો અને તમને તરત જ સંબંધ બાંધવા માટે ઈચ્છા થઈ હતી ઈચ્છા પણ તમારી નહીં થાય અને તમે સરસ રીતે સંબંધ બાંધી શકશો સાથે અમને આશા છે કે અમારો જવાબ પસંદ આવ્યો.

પ્રશ્ન. મને શારીરિક સંબંધ બાંધવામાં ખૂબ જ કંટાળો આવે છે મારે ઇરછા જગાડવા શું કરવું જોઈએ?

જવાબ : તમને શારીરિક સંબંધમાં ખૂબ જ કંટાળો આવે છે મારી ઈચ્છા ઝઘાડવા તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ ઘણા બધા વ્યક્તિઓ આવા હોય છે અને આવું એટલે થતું હોય છે કારણ કે તેમની ઉપર ઘણો બધો સ્ટ્રેસ હોય છે અને જેના કારણે જ્યારે ઓફિસેથી તેઓ ઘરે આવે છે ત્યારે તેઓ કામ કરી શકતા નથી અને તેઓ સામાન્ય રીતે બાંધી શકતા નથી

ત્યારે કોઈપણ વ્યક્તિ હોય છે ગામની ઈચ્છા કેમ નથી થતી હોય અથવા તો અમર છે કે નહીં પણ આવા કોઈ પ્રશ્નો ઉઠાવવાના આવતા નથી કારણ કે તે વ્યક્તિ જેવી છે તે થાકી ચૂકેલ હોય છે અને ખૂબ જ કંટાળી ચૂકેલ હોય છે અને જેના કારણે તેનામાં કોઈ સંબંધ બાંધવાની ઈચ્છા રહેતી નથી અને માત્ર સુવાનું તેને શાંતિથી મન થતું હોય છે

તો આવા કારણો ની અંદર જો કોઈ સ્ત્રી હોય અથવા તો કોઈ પુરુષ હોય તેની માટે બજારમાં ઘણી બધી ગોળી ઉપલબ્ધ છે તે ગોળીઓના નામ તો અમે તમને ઓનલાઇન નથી આપી શકતા પરંતુ તમે ડોક્ટર પાસે જઈને કન્સલ્ટ કરી શકો છો અને ડોક્ટર તમને આની બધી સારી સલાહ આપશે ઓનલાઇન પર તો હું માત્ર એટલું જ કહી શકું છું કે

તમે મેડીટેશન કરવાનું રાખો યોગાસન કરવા રાખો જેથી તમારી કેપીસીટીમાં વધારો થઈ અને તમારી એનર્જી ટકી રહે તો તમે પણ સારી રીતે સંબંધ માપી શકો અને તમે પણ મજા લઈ શકો છો તેની આ 100 % ગેરંટી છે અને તમને ઈચ્છા નથી થઈ ગયો તમે આ વસ્તુ કરી શકો છો અથવા તો તમે ચેન્જ પણ કરી શકો છો કે ટાઈમ સાયકલ ચેન્જ કરી શકો છો કે રાત્રે તમે નથી કરી શકતા સવારે વહેલા ઊઠીને તમે તમારું કામ કરી શકો છો એવું મારું માનવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *