મને આખો દિવસ શરીર સુખ કેવી રીતે માણવું તેના વિચારો આવ્યા કરે છે મારે શું કરવું?

about

પ્રશ્ન. મને આખો દિવસ શરીર સુખ કેવી રીતે માણવું તેના વિચારો આવ્યા કરે છે મારે શું કરવું?

તમે કહો છો તે રીતે કે તમને આખો દિવસ શરીર સુખ માણવું તેના વિચાર આવ્યા કરે છે તો તેની માટે તમે શું કરી શકો તો તેની માટે ઘણા બધા રસ્તાઓ છે એક વખત તો હું તમને કહેવા માગું છું કે તમે જ્યારે સદંતર નવરા હોવ ત્યારે આ પ્રકારના વિચાર આવતો હોય છે કે એટલે તમારે નવરું રહેવાનું નથી. તમે જેટલા ફ્રી બેસશો

તમે કંઈ કામ નહીં કરો તો તમને આ પ્રોબ્લેમ આવવાની છે જેથી તમે જો કામ વગરના હોય અથવા તો તમારી પાસે કંઈ કામ ના હોય તો તમે રખડવા જઈ શકો છો અથવા તમે થોડું ચાલી શકો છો

તમે મેડીટેશન કરી શકો છો તો તમને જે વસ્તુ ગમતી હોય તે તમે કરી શકો છો પરંતુ તમારે નવરા બેસવાનું નથી. તમે જેટલા નવરા બેસો તો એટલો તમને પ્રોબ્લેમ થવાનો છે અને શરીર માણવા માટે વધુમાં વધુ ખરાબ વિચાર કરવાના છો. બીજી વસ્તુ એ પણ છે કે તમને આખો દિવસ જો આવા બધા વિચાર આવતા હોય

તો તમારું મગજ જે છે એ બીજી તરફ જઈ શકે છે અને જ્યારે તમે કામ કરશો ત્યારે પણ તમારા મગજમાં વિચારજો આવે છે તો સામાન્ય રીતે તમને આની આદત પડી ચૂકી છે અને તેને છોડવા માટે તમારે મેડીટેશન કરવું ફરજિયાત છે.

પ્રશ્ન. મારા બે બોયફ્રેન્ડ છે અને એક દિવસ તે બંને સાથે મે શરીર સુખ માણી ચૂકી છું પણ મને ખૂબ દર્દ થાય છે મારે શું કરવું?

તમે છો કે તે રીતે કે તમારા બે બે ફ્રેન્ડ છે અને એક દિવસ તમે તે બંને સાથે શરીર માણ્યું હતું અને હવે તમને ખૂબ દર્દ થાય છે તો તમારે શું કરવું જોઈએ તો હવે હું એવું વિચારીને ચાલુ છું કે તમે એ બંને બોયફ્રેન્ડ સાથે અલગ અલગ રીતે શરીર સુખ માણેલું હશે અને એક દિવસમાં વધારે થઈ ગયું હશે જેના કારણે તમને દુખતું હશે

તો જો તમને આવા દર્દ થતા હોય તો સૌપ્રથમ તો હું તમને જણાવવા માંગુ છું કે તમારે વધારે સ્ટ્રેસ લેવાનું નથી અને વધારે તેની કરતા પણ જરૂરી છે કે તમારે વધારે સમય આવું બધું કરવાનું નથી જ્યારે આપણે યુવાનોએ છીએ ત્યારે આપણને લાગતું હોય છે કે આપણે વધારે સમય બધું કરી શકે છે પરંતુ હકીકતમાં જ્યારે આપણે આવું કરતા હોય છે અને જોયા જાણ્યા વગર આપણે બધું કરતા હોઈએ

ત્યારે ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ આપણને આવતા હોય છે અને ઘણી બધી પ્રકારની સમસ્યાઓ આપણને પડી જતી હોય છે. એટલે કહેવામાં આવે છે કે તમને જો ખૂબ જ દર્દ થતો હોય અથવા તો તેઓ થતો હોય તો તેની માટે તમે ઘણા બધા પ્રકારની ક્રીમનો ઉપયોગ કરી શકો છો અને બજાની અંદર ઘણી બધી ટેકરીઓ ઉપલબ્ધ છે

તેનો પણ ઉપયોગ કરી શકો છો અને તેનાથી પણ વધારે જો કોઈ કન્ડિશન હોય અથવા તો પરિસ્થિતિ તમારી હોય તો તમે ડોક્ટરને બતાવી શકો છો અને તેમની પાસેથી પણ સજેશન લઈ શકો છો કે તમને વધારે સારી રીતે મદદ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *