પ્રશ્ન. મને મારી પત્ની શારીરિક સંબંધ બાંધવા દેતી નથી અને ઝઘડાઓ કરે છે તો મારે શું કરવું જોઈએ?
તમે જણાવી રહ્યા છો કે તમારા પત્ની તમને સારી સંબંધ બાંધવા દેતા નથી અને ઝઘડાઓ કરે છે તો તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ હું જાણવા માગું છું કે તમારે કંઈ કરવાની જરૂર નથી
સૌપ્રથમ તો એક વસ્તુ છે કે તે તમારી સાથે ઝઘડો એટલા માટે કરતા હશે કારણ કે તમે તેની સાથે ફોર્સ કરતાં હશો અથવા તમે ગુસ્સો કરતા હશો અથવા તો તમે કહેતા હશો કે તમે કઈ કરતા નથી અને તમે તેને સંભળાવતા હશો સૌ પ્રથમ તો હું તમને જણાવવા માંગુ છું કે આવા સંબંધો જ્યારે બાંધવાનો છે તે પ્રેમથી બનતા હોય છે
સામેવાળી વ્યક્તિની જ્યારે મરચી હોય છે ત્યારે આવા સંબંધો બાંધવામાં આવે ત્યારે ખૂબ મજા આવતી હોય છે પરંતુ તમે જ્યારે ફોર્સ કરો છો અને સામેથી બધું કરો છો તેવા સમયની અંદર ઝઘડાઓ કંકાસ મારા મારી આવી વસ્તુઓ થતી હોય છે
પરંતુ તમારા માત્ર ને માત્ર એટલી વસ્તુ વિચારવાની છે કે તેને નથી પસંદ તો તમે તેમની સાથે કંઈ કરી શકતા નથી. તમારી પત્ની તમને કઈ સંબંધ ન બાંધવા દેતી હોય તો તેને કારણ પૂછો તેની પાસે સમય લો તેને જણાવો કે તું ક્યારે કરીશ તે તમને જણાવશે અને તમારો એક દિવસ સમય આવશે કે તમે પણ બધું કરી શકશો પરંતુ કોઈને ફોર્સ કરવો તે સાચી બાબત નથી…
પ્રશ્ન. મને એક સુંદર સ્ત્રી સંબંધ બાંધવા માટે જોઈએ છે હું શું કરી શકું?
તમે જણાવી રહ્યા છો કે તમને એક સુંદર સ્ત્રી સાથે સંબંધ બાંધવા માટે જોઈએ છે પરંતુ તેની માટે તમે શું કરી શકો તો તેની માટે તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો સૌપ્રથમ તેની માટે તમારે સુંદર બનવું પડશે અને તમારે કસરત કરવી પડશે જીમની અંદર જવું પડશે તમે જ્યારે જીમ ની અંદર જાઓ છો ને તમે પોતાની બોડી બનાવો છો ત્યારબાદ તમે સારી વર્તન કરો છો
સારો સ્વભાવ રાખો છો સારું. કમાવો છો આર્થિક રીતે તમે સધ્ધર થાવ છો તેવા સમયની અંદર તમને સારી સ્ત્રી પણ મળશે અને તમે તેની સાથે બધું કરી શકશો અને સંબંધ બાંધી શકશો હું તમને એમ નથી કહેતો કે તમારે તેની સાથે લગ્ન કરી લેવા પરંતુ માત્ર ને માત્ર એટલું જ કહું છું તમારે માત્ર તેની સાથે સંબંધ બાંધવો મજા કરવી તે વસ્તુ પણ તમે કરી શકશો
પરંતુ એક સુંદર સ્ત્રી સાથે સંબંધ બાંધવા માટે સૌપ્રથમ મેચયોર થવું પડશે તમે પછી નાની નાની બાબતોમાં ઝઘડાઓ કરો છો તેવી બાબતો નહીં ચાલે કારણ કે તમે જ્યારે આવું કરો છો ત્યારે તમે કોઈને મન ઉપરથી ઉતારતા જાઓ છો અને તેવા સમયની અંદર તમે બાંધી શકો..